By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હવે Whatsappમાં મેસેજના એક-બે નહીં, ત્રણ ટીક આવશે, સરકાર તમારા એકાઉન્ટ પર આ રીતે રાખશે ચાંપતી નજર : તમારા બધા મેસેજ,કોલ રેકોર્ડ થશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હવે Whatsappમાં મેસેજના એક-બે નહીં, ત્રણ ટીક આવશે, સરકાર તમારા એકાઉન્ટ પર આ રીતે રાખશે ચાંપતી નજર : તમારા બધા મેસેજ,કોલ રેકોર્ડ થશે
GeneralNational

હવે Whatsappમાં મેસેજના એક-બે નહીં, ત્રણ ટીક આવશે, સરકાર તમારા એકાઉન્ટ પર આ રીતે રાખશે ચાંપતી નજર : તમારા બધા મેસેજ,કોલ રેકોર્ડ થશે

HM News
Last updated: 27/05/2021 8:01 AM
HM News
4 years ago
Share
SHARE

હાલ ખોટી માહિતી અને ખોટા સમાચાર થકી સૌથી વધુ દૂષણ વધી રહ્યા છે.અને આ માટેનું સૌથી મોટું પ્લેટફોર્મ ફેસબુક,ટ્વિટર,વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના માધ્યમ બન્યા છે.આ વાયરલ “વાયરસ”ને નાથવા સરકાર આગામી સમયમાં વોટ્સએપમાં ઘણાં બદલાવો લાવવા સરકાર કંપનીને મજબુર કરે તેવી શકયતા છે.એમાં પણ હાલ જે વોટ્સએપ મેસેજના પહોંચવાથી લઈ વાંચવા સુધીના જે લાઈટ ડાર્ક કલર અને બ્લુ કલરના એક અને બે ટિક બતાવે છે.તેમાં ખાસ ફેરફાર કરી સરકાર યૂઝર્સ પર “તીસરી આંખ” સ્થાપે તેવી પ્રબળ સંભાવના છે.આ સિંગલ અને ડબલ ટિક હવે થ્રી ટિકમાં પરિણમે તેવી શકયતા છે.

આ થ્રી ટિક થી શું થશે ? સરકાર કે વોટ્સએપ તરફથી શું ચિહ્નન સમજવાનો ? આ અંગેની માહિતી નીચે મુજબના વર્ગીકરણથી સમજીએ.

– તમારા બધા મેસેજ,કોલ રેકોર્ડ થશે
– કોલ રેકોર્ડ સેવ પણ થશે
– તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાંપતી નજર રખાશે
– તમારો ફોન જ આઈટી મંત્રાલય પાસે ટ્રેક થશે
– કોઈ પણને ખોટા મેસેજ, ફેક માહિતી પહોંચાડવાનું બંધ કરો
– સરકાર વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવતા મેસેજ કરવાનું કે ફોર્વર્ડિંગ કરતા હોવ તો તે બંધ કરી દો
– વોટ્સએપમાં ડાર્ક, બ્લૂ અને રેડ ટીક આવશે !!

આનો હેતુ જાણી તમે ચોંકી જશો

– ફ = મેસેજ મોકલાયો
– બંને ડાર્ક ફફ = મેસેજ પહોંચી ગયો
– બંને બ્લુ ફફ= મેસેજ વાંચી લીધો
– ત્રણેય બ્લુ ફફ ફ= સરકારે તમારા મેસેજની નોંધ લીધી
– બે બ્લુ ફફ અને એક રેડ ફ= સરકાર તમારા વિરુદ્ધ એક્શન લેશે
– એક બ્લુફ અને બે રેડ ફફ = સરકાર તમારા વિશે માહિતી મેળવી રહી છે
– ત્રણેય રેડ ફફફ = સરકારે તમારી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે, ટૂંક જ સમયમાં તમને સમન પાઠવાશે

વ્લાદિમીર પુતિનના સૌથી ખાસ બેન્કર એલવીરા નબીઉલ્લીના, જેઓ પોતાના વસ્ત્રોથી ‘મન ની વાત’ જણાવી દે છે
નફ્ફટાઈ ! પરિવારે ઇમર્જન્સીમાં રેમડેસિવિર ઇન્જેક્શન માંગ્યા , CMO બોલ્યા- હવે માંગણી કરી તો જેલ મોકલી દઇશ
જૂનમાં રૂ.૧૨.૪૦ લાખ કરોડની મૂલ્યના ૪.૨૭ કરોડ ઇ-વે બિલ જનરેટ થયા
વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપ બે તૃતિયાંશ બહુમતીથી જીતશે – અમિતભાઈ શાહ : જુઓ વિડિઓ
અમિત શાહને બોન કેન્સર બતાવનાર વાયરલ ટ્વિટની સચ્ચાઈ, ગૃહ મંત્રીએ પોતે જ કર્યો ખુલાસો
Share This Article
Facebook Email Print
Previous Article કેજરીવાલના ‘પાકિસ્તાન’વાળા નિવેદન મુદ્દે ભડક્યું BJP, કહ્યું- સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે સવાલ કરનારા માફી માંગે
Next Article આનંદો ! NHAIનો નિર્ણય, ટોલ પ્લાઝા પર ટ્રાફિક હશે તો ટોલ નહીં આપવો પડે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up