By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હાર્દિક પટેલના સમર્થકો સામેના કેસો પાછા ખેંચવાના મુદ્દે કલેકટર સમક્ષ રજુઆત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > હાર્દિક પટેલના સમર્થકો સામેના કેસો પાછા ખેંચવાના મુદ્દે કલેકટર સમક્ષ રજુઆત
GeneralSaurashtra

હાર્દિક પટેલના સમર્થકો સામેના કેસો પાછા ખેંચવાના મુદ્દે કલેકટર સમક્ષ રજુઆત

HM News
Last updated: 26/02/2020 10:50 AM
HM News
5 years ago
Share
SHARE

સરકારી વકીલે સરકાર વિરૂધ્ધ રજુઆત કરતાં કલેકટરને રજુઆત

ગુજરાત રાજયમાં ચાર-પાંચ વર્ષ પહેલાં હાર્દિક પટેલના સમર્થકો દ્વારા સમગ્ર ગુજરાતમાં કરવામાં આવેલ આંદોલનોમાં તોડફોડમાં સરકારી મિલકતને નુકશાન  કરવામાં મોટી સંખ્યામાં ગુના નોંધાયેલ હતા અને અસંખ્ય લોકોની ધરપકડ થયેલી હતી. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ  મુખ્ય મંત્રી  નિતીનભાઇ પટેલની ભાજપ સરકાર દ્વારા આવા ગુનાના કેઇસ પરત ખેંચી લેવાનો સરકારે આદેશ કરીને જે તે કલેકટરશ્રીને આદેશનો હુકમ કરેલ હતો. આ સરકારશ્રીના હુકમ અનુસંધાને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ગુના અકીલા રજી. નં. ર૦/ર૦૧૬ થી નોંધાયેલ ઇ.પી.કો. કલમ-૩૭,૩૩૩ વિગેરેનો  ગુનો પરત ખેંચવા માટે કલેકટરશ્રી-રાજકોટના એ તા. ૩-૭-ર૦૧૮ના રોજ એડી. પબ્લીક પ્રોસીકયુટર કે. એ. પંડયાને લેખીત આદેશ કરેલ. આમ છતાં, તેણે કેસ વિડે પુરશીસ રજુ નહીં કરતાં કલેકટર કચેરી દ્વારા વારંવાર પત્રો લખી અને ટેલીફોનીક યાદી આ એડી. પબ્લીક પ્રોસીકયુટર કે. એ. પંડયા ને આપવામાં  આવેલ. પરંતુ, આ સરકારશ્રીનો આદેશ હોવા છતાં જેતપુરના એડી. પબ્લીક પ્રોસીકયુટર એ. એ. પંડયા એ કોર્ટમાં વિડ્રો કરેલ નહિં. ત્યારબાદ કલેકટર કચેરીનું  દબાણ વધતાં એડી. પબ્લીક પ્રોસીકયુટર કે. એ. પંડયા એ જેતપુરની સેશન્સ કોર્ટમાં સેશન્સ કેસ નં. ૧૯/ર૦૧૬ માં વિડ્રો પુરશીસ રજુ કરેલ. પરંત,  આ કેસની દલીલમાં તેમણે સરકારના આદેશ વિરૂધ્ધ અને તેમણે આપેલ પુરશીસ વિરૂધ્ધની દલીલ કરી અને સરકારની અરજી ના મંજુર કરવા જણાવેલ હતું. આ અંગે સમગ્ર ગુજરાતમાં ચકચાર જાગેલ અને કાયદા મંત્રી, કલેકટર વિગેરે સમક્ષ આ એડી. પબ્લીક પ્રોસીકયુટર વિરૂધ્ધ રજુઆતો થયેલ હતી. આ કામમાં સરકારશ્રી દ્વારા કહેવાતા હુકમ સામે અપીલ કરવાની હોય, કલેકટર કચેરી, જીલ્લા સરકારી વકીલ, કાયદા વિભાગ દ્વારા વારંવાર ખરી નકલ એડી. પબ્લીક પ્રોસીકયુટર પાસે માંગવા છતાં આપતાં નથી તેવો સ્થાનિક વિરોધ કરી રહ્યા છે.

ભંડારા : 10 બાળકોના મોત મામલે CM ઉદ્ધવ ઠાકરેએ આપ્યા તપાસના આદેશ, 5 લાખના વળતરનુ એલાન
કોરોના વાયરસ બે વર્ષ સુધી તાંડવ મચાવશેઃ જર્મન વૈજ્ઞાનિકો
છોટા શકીલ ગેંગ ગુજરાતમાં ફરી એક્ટિવ, ભાજપ કાર્યાલયની પણ શાર્પશૂટરે રેકી કરી હતી
મુંબઈના દરિયામાં બે બાર્જમાં 410 ફસાયા: 146નો બચાવ
સુરત નિર્ણય:સ્પાઇસની દિલ્હીની સાંજની ફલાઇટને સવારની કરાઈ
Share This Article
Facebook Email Print
Previous Article આઝમ ખાનને પત્ની અને પુત્ર સહિત જેલમાં મોકલવામાં આવ્યા
Next Article ચીનને આંખ દેખાડવા ભારત માટે ખાસ છે ‘રોમિયો’ હેલિકોપ્ટર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up