By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હિંદુ મહિલાઓને નિશાન બનાવતી ટેલિગ્રામ ચેનલ બ્લોક
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હિંદુ મહિલાઓને નિશાન બનાવતી ટેલિગ્રામ ચેનલ બ્લોક
GeneralNational

હિંદુ મહિલાઓને નિશાન બનાવતી ટેલિગ્રામ ચેનલ બ્લોક

HM News
Last updated: 06/01/2022 7:41 AM
HM News
3 years ago
Share
SHARE

– હવે મહિલાઓને લક્ષ્યાંક બનાવવાનો સિલસિલો
– બુલ્લીબાઇ એપ જેવું જ વર્ઝન હતું

નવી દિલ્હી : હિંદુ મહિલાઓને લક્ષ્યાંક બનાવતી ટેલિગ્રામ ચેનલ બ્લોક કરવામાં આવી છે, એમ આઇટી પ્રધાન અશ્વની વૈષ્ણવે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે સરકાર આ મુદ્દે પોલીસ સત્તાવાળાઓ સાથે સંકલન કરી રહી છે.

મેસેજિંગ પ્લેટફોર્મ ટેલિગ્રામ પર હિંદુ મહિલાઓને લક્ષ્યાંક બનાવતી અને તેમનો અપશબ્દો કહેતી તથા તેમના બિભત્સ ફોટા દર્શાવતી કોઈ ખાસ ચેનલ ચાલતી હોવાની આંગળી સોશિયલ મીડિયા યુઝર્સે ચીંધતા આ ચેનલ બ્લોક કરવામાં આવી છે.તાજેતરમાં કમસેકમ ૧૦૦ પ્રભાવશાળી મુસ્લિમ મહિલાઓના ફોટા એક એપ પર ઓન ઓક્શન તરીકે અપલોડ કરાતા વ્યાપક આક્રોશ ફેલાયો હતો.ગયા વર્ષે જુલાઈમાં આવેલા સુલ્લી ડીલ્સની જેમ આ વખતે બુલ્લી બાઈના નામે પિક્ચર અપલોડ કરાયા હતા.બુલ્લી બાઈ એપ ખોલતા તેમા મુસ્લિમ મહિલાઓનો ચહેરો સ્પષ્ટ દેખાય છે. મુસ્લિમ મહિલાઓ ટ્વિટર પર એકદમ સક્રિય છે. તેમા પત્રકારોનો પણ સમાવેશ થાય છે.તેઓએ તરત જ તેના તરફ ધ્યાન દોર્યુ હતું.બુલ્લી બાઇ એપના કિસ્સામાં મુંબઈ પોલીસના સાઇબર સેલે ઉત્તરાખંડની ૧૯ વર્ષીય યુવતીની મુખ્ય ગુનેગાર તરીકે ધરપકડ કરી હતી અને બેંગ્લુરુની એન્જિનિયરિંગ વિદ્યાર્થીની ધરપકડ કરી હતી.

મરવા માટે મસ્જિદથી વધારે સારી જગ્યા ન હોઈ શકેઃ નિઝામુદ્દીન જમાતના મૌલાના
કરદાતાઓ હવે પોતાની મનસુફી પ્રમાણે ટેકસ ભરી શકશે
​​​​​​​સુરતના પાંડેસરામાં ફાયર સેફ્ટીના અભાવે 190 ફ્લેટના પાણીનું કનેક્શન કાપી નખાયું, રહિશોએ ફાયરબ્રિગેડ સ્ટેશને હોબાળો મચાવ્યો
PMO ઓફિસમાં સલાહકાર સમિતિના મેમ્બર હોવાની ખોટી ઓળખ આપી બહુચરાજી મંદિરમાં કર્યા દર્શન, 5 લોકો વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
કંગનાના આઝાદી અંગેના નિવેદથી વરૂણ ગાંધી ભડક્યા, પૂછ્યું- આ ગાંડપણ છે કે દેશદ્રોહ?
Share This Article
Facebook Email Print
Previous Article ઉ. પ્રદેશમાં ભગવાન રામ બાદ હવે શ્રી કૃષ્ણના નામે રાજકારણ વધ્યું
Next Article ઇમ્પોર્ટ ડયુટીની ચોરી બદલ ચીની કંપની શાઓમીને 653 કરોડની નોટિસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up