By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હિન્દુઓ ચાર બાળકો પેદા કરે, 2 RSS અને VHPને સોંપેઃઋતુંભરા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હિન્દુઓ ચાર બાળકો પેદા કરે, 2 RSS અને VHPને સોંપેઃઋતુંભરા
GeneralNational

હિન્દુઓ ચાર બાળકો પેદા કરે, 2 RSS અને VHPને સોંપેઃઋતુંભરા

HM News
Last updated: 19/04/2022 6:40 AM
HM News
3 years ago
Share
SHARE

કાનપુરના રામોત્સવમાં સાધ્વી ઋતુંભરાનું િવવાદાસ્પદ િનવેદન. કાનપુર : ઉત્તરપ્રદેશના કાનપુરમાં નિરાલા નગર સ્થિત રેલવે મેદાનમાં વિશ્વ હિન્દુ પરિષદ(વીએચપી) તરફથી રામોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સામેલ થયેલા સાધ્વી ઋતુંભરાએ હિન્દુઓને બે બાળકોના વિચારમાંથી બહાર આવીને ઓછામાં ઓછા ચાર બાળકો પેદા કરવા આહ્વાન કર્યું છે.રામોત્સવ કાર્યક્રમને સંબોધિત કરતા સાધ્વી ઋતંભરાએ કહ્યું કે, દરેક હિન્દુએ હવે ઓછામાં ઓછા ચાર બાળકો પેદા કરવા જોઈએ.એમાંથી બે બાળકો પરિવાર માટે અને બે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદને સોંપવા જોઈએ, જેથી એ રાષ્ટ્ર યજ્ઞમાં યોગદાન આપી શકે.આપણા માટે રાષ્ટ્ર સર્વોપરી હોવું જોઈએ.

સાધ્વી ઋતંભરાએ કહ્યું કે દેશના રાજકીય પક્ષોએ હિન્દુઓને વિભાજીત કર્યા, પરંતુ શ્રીરામના આચરણથી આખો સમાજ એકસંપ થયો. અહીંયા નોંધવું રહ્યું કે, સાધ્વી પહેલા ગાજિયાબાદના ડાસના મંદિરના મહંત યતી નરસિંમ્હાનંદે પણ હિન્દુઓને વધુ બાળકો પેદા કરવા આહ્વાન કર્યું હતું.હિમાચલના એક કાર્યક્રમમાં યતી નરસિમ્હાનંદે કહ્યું કે જો ભારતને ઈસ્લામિક દેશ બનતો રોકવો છે તો હિન્દુઓ વધુ બાળકો પેદા કરવા પડશે.વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી મિલિંદ પરાંડેએ કથિત લવ જેહાદના મામલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક સમયે સીતા માતાના અપહરણને લઈને રાવણનો સંપૂર્ણ નાશ થયો હતો અને આજે આપણે લવ જિહાદ કરનારનો પણ સંપૂર્ણ નાશ કરવો પડશે, ફક્ત ભગવાન રામની પૂજાથી કશુંય થશે નહીં

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખના ઘરે આવકવેરા વિભાગના દરોડા
PUBG રમતાં-રમતાં નોઈડાના યુવકના પ્રેમમાં પડી પાકિસ્તાની મહિલા,ચાર સંતાનોને લઈને ભારત આવતા પોલીસે કરી ધરપકડ
પાટીદાર આંદોલનના કેસ પરત નહીં લેવાતા હાર્દિક પટેલ ફરી આંદોલન શરૂ કરશે
મુંબઈ : સોપારીની દાણચોરીમાં ડીઆરઆઇની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી
સુરત કોર્ટમાં આજથી પોલીસ તથા વકીલોને હાજર રહેવામાંથી મુક્તિ
Share This Article
Facebook Email Print
Previous Article લખીમપુર કેસ: સુપ્રીમે મંત્રી પુત્ર આશિષ મિશ્રાના જામીન રદ કર્યા
Next Article આજે વડાપ્રધાન બનાસ ડેરી સંકુલનું લોકાર્પણ કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up