હિન્દુસ્તાન મિરર વાંચકો જોગ અપીલ… .. .. #IndiaFightsCorona

HM News
2 Min Read

હિન્દુસ્તાન મિરર વાંચકો જોગ અપીલ… અમે હિન્દુસ્તાન મિરર પરિવાર, પ્રધાનમંત્રીએ 22 માર્ચના રોજ જનતા કરફ્યુના એલાન ને પૂરું સમર્થન કરીએ છીએ અને આપ સૌ ને પણ અમારી વિનંતી છે કે આપ સૌ પણ અમારી સાથે જોડાઈ ને તમારા સગા – સંબંધીઓને પણ આ જનતા કરફ્યુમાં જોડાવા વિનંતી કરજો… જનતા કરફ્યુથી ભડકવાની જરૂર નથી,આ આપણી અને દેશની સલામતી માટેનું એક પગલું છે… ધન્યવાદ… #IndiaFightsCorona

કોરોના વાયરસ ના તમામ સમાચારો અને દેશ દુનિયાની ઉપડૅટ જોતા રહેવા લોગીન કરો WWW.HINDUSTAN-MIRROR.COM અમારી વેબસાઈટને વધુ લોકો સુધી પહોંચાડો અને અમે તમામ સાવચેતી તેમજ ત્વરિત ગતિના સમાચારો અને જાગૃતતા ફેલેવાવા કટિબદ્ધ છીએ.દેશ દુનિયાની અન્ય ખબરો પણ આપ સીધી જ અમારી વેબ્લીન્કના માધ્યમથી જાણી શકશો આપ પાઠકોના સ્નેહના કારણે અમે વેબ માધ્યમથી નવી ઊંચાઈ શિર કરી રહ્યા છે.આવતીકાલના જાણતા કર્ફયુમાં જોડાય રાષ્ટ્રહિત માટે સજાગ બનીએ અને બનાવીયે એ સંકલ્પ જ આ કોરોના મહામારી સામે રાષ્ટ્ર અને લોકોને સલામતી પુરી પાડશે.આપણે ભારતીયો હંમેશા પ્રતિકૂળ સંજોગોમાં લડતા જ આવ્યા છીએ અને રસ્તો શોધતા જ આવ્યા છે.સરકાર દ્વારા જારી કરાયેલી એડવિજરિનું ચુસ્ત પાલન કરશો અને કોઈપણ પ્રકારની અફવાહોથી બચશો તેમજ અફવાહ ફેલાવતા તત્વો વિરૃદ્ધ પોલીસે અને પ્રશાસનને જાણકારી આપી ઉમદા સહયોગ આપશો એવી આશા રાખીયે છીએ.ધીરજ અને સંયમ વર્તશો એવી સહ અપેક્ષા સાથે નમસ્કાર – એડિટર જીગર વ્યાસ

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *