By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હિન્દુ નામથી શાકભાજી વેચી રહ્યો હતો મુસ્લિમ શખ્સ, ભાજપના ધારાસભ્યએ ભગાડી મૂક્યો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હિન્દુ નામથી શાકભાજી વેચી રહ્યો હતો મુસ્લિમ શખ્સ, ભાજપના ધારાસભ્યએ ભગાડી મૂક્યો
GeneralNational

હિન્દુ નામથી શાકભાજી વેચી રહ્યો હતો મુસ્લિમ શખ્સ, ભાજપના ધારાસભ્યએ ભગાડી મૂક્યો

HM News
Last updated: 29/04/2020 11:06 AM
HM News
5 years ago
Share
SHARE

– ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ એક સમાજના લોકોની વિરુદ્ધ નિવેદનબાજી નહીં કરવા જણાવ્યું છે

નવી દિલ્હી,

કોરોના વાયરસનો સંક્રમણ સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે.આ વચ્ચે કેટલાક ક્ષેત્રોમાં એક સમાજના લોકોની સાથે ભેદભાવની ઘટના સામે આવી રહી છે. ભાજપના ધારાસભ્ય બૃજભૂષણ શરણ રાજપૂતે લખનઉ સ્થિત પોતના નિવાસસ્થાન પર એક શાકભાજી વેચનારી શખ્સે ભાગવી મૂક્યો છે.આરોપ છે કે શાકાભાજી વેચનાર શખ્શ મુસ્લિમ હતો અને તે હિન્દુ નામ બતાવીને શાકભાજી વેચી રહ્યો હતો.

મહોબા જિલ્લાના ચરખારી બેઠકાના ભાજપના ધારાસભ્ય બૃજભૂષણ શરણ રાજપૂત લખનઉમાં ગોમતી નગર વિસ્તારમાં પોતાના નિવસાસ્થાન પર હતા. ત્યાં એક શખ્સ કોઈપણ ઓળખ પત્ર વગર શાકભાજી વેચી રહ્યો હતો. ધારાસભ્યએ શાકભાજી વેચનાર શખ્સને ત્યાંથી ભગાવી દીધો હતો કેમકે તે મુસ્લિમ હતો અને હિન્દુ નામ બતાવીને શાકભાજી વેચી રહ્યો હતો.ધારાસભ્યએ તેને ફરીથી વિસ્તારમાં નહીં આવવાની ધમકી પણ આપી.

નોંધનીય છે કે,આ પ્રકારની ઘટના વીતેલા કેટલાક દિવસોથી સામે આવી રહી છે.ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ભાજપના નેતાઓ અને ધારાસભ્યોને આવા નિવેદન નહી આપવાની ચેતવણી આપી છે.

ગંદા પાણીને શુદ્ધ કરીને સુરત કોર્પોરેશન મેળવે છે વાર્ષિક 140 કરોડ રૂપિયાની આવક
RSSના વખાણ કરો છો, પણ ગોલવલકરને વાંચ્યા છે કદી ? ગીતકાર જાવેદ અખ્તરે પ્રખ્યાત લેખક તારીક ફતેહને સવાલ કર્યો
ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2 લાખ 58 હજાર કેસ નોંધાયા, ઓમિક્રોનના કેસ 8 હજારને પાર
ગાંધીનગરના રતનપુર ગામની સીમમાં પોલીસના દરોડા, જુગાર રમતાં પાંચને ઝડપ્યા
પાલઘરમાં સાધુઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ભાજપ સાંસદ પ્રવેશ વર્માએ મુંડન કરાવ્યું
Share This Article
Facebook Email Print
Previous Article લોન માફી મામલે નાણાંમંત્રીના આકરા તેવર, કોંગ્રેસને જડબાતોડ જવાબ આપ્યો
Next Article થોડા દિવસ સુધી ફોલો કર્યા બાદ વ્હાઈટ હાઉસે પીએમ મોદીને અનફોલો કર્યા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up