By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હિમાચલની બલજીતે એક જ મહિનામાં 8,000 મીટરથી ઉંચા 4 શિખરો સર કરીને સર્જ્યો રેકોર્ડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > હિમાચલની બલજીતે એક જ મહિનામાં 8,000 મીટરથી ઉંચા 4 શિખરો સર કરીને સર્જ્યો રેકોર્ડ
GeneralNational

હિમાચલની બલજીતે એક જ મહિનામાં 8,000 મીટરથી ઉંચા 4 શિખરો સર કરીને સર્જ્યો રેકોર્ડ

HM News
Last updated: 25/05/2022 8:26 AM
HM News
3 years ago
Share
SHARE

શિમલા : તા.25 મે 2022,બુધવાર : હિમાચલ પ્રદેશના સોલન ક્ષેત્રના પંજરોલ ગામની બલજીત કૌરે ગત તા.22 મેના રોજ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને સર કર્યો હતો.ત્યાર બાદ બીજા જ દિવસે તેણે વિશ્વના ચોથા સૌથી ઉંચા શિખર માઉન્ટ લાહોત્સેનું ચઢાણ શરૂ કરી દીધું હતું અને તેના પર વિજય પતાકા લહેરાવી હતી.આ સાથે જ બલજીતે એક જ મહિનાની અંદર 8,000 મીટરથી ઉંચા 4 શિખર સર કરવાનો ભારતીય રેકોર્ડ પોતાના નામે કરી દીધો છે.બલજીતના પિતા અમરીક સિંહ હિમાચલ પ્રદેશમાં રાજ્ય સડક પરિવહન નિગમમાં ચાલક છે.તેના માતા શાંતિદેવીએ જણાવ્યું કે,બલજીતને બાળપણથી જ પહાડો પર ચઢવાનો શોખ હતો.તે NCC કેડેટ રહી ચુકી છે.NCCના કેમ્પ દરમિયાન તેણે પર્વતારોહણનું પ્રશિક્ષણ મેળવ્યું હતું.બલજીતે વર્ષ 2016માં પ્રથમ વખત માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે તે સમયે ઓક્સિજન માસ્ક ખરાબ થવાના કારણે તેણે વચ્ચેથી પરત ફરવું પડ્યું હતું.તેણે અત્યાર સુધીમાં અનેક પહાડના ઉંચા-ઉંચા શિખરો સર કર્યા છે.

કાશ્મીર,CAA,NRC.જીતની તરફ આગળ વધતા બાઇડેનના એ શબ્દો જેને ભારત માટે વધારી ચિંતા
ઘઉં અને ખાંડ બાદ હવે ચોખાની નિકાસ પર અંકૂશ આવવાની ચર્ચા
દોસ્તોને દેખાડી દેવા ખાતર આર્યન સાથે સેલ્ફી લીધી હતીઃ કિરણ ગોસાવીનો એનસીબી સમક્ષ ખુલાસો
એક મહાનગરપાલિકા, બે પાલિકાના 25.79 કરોડના પાણી પુરવઠાના કામ મંજૂર કરાયા
નેવું દિવસમાં રૂપિયા અઢી ગણા કરવાની લાલચ આપનાર RE ગોલ્ડના સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ
Share This Article
Facebook Email Print
Previous Article જ્ઞાનવાપી મામલે મુસ્લિમ પક્ષની અરજી પર હવે થશે સુનાવણી
Next Article એશિયા કપ હોકી : ભારતીય મેન્સ ટીમનો જાપાન સામે ૨-૫થી પરાજય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up