By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હિમાચલ પ્રદેશ ચૂંટણી : BJP એ 62 ઉમેદવારોના નામ જાહેર કર્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હિમાચલ પ્રદેશ ચૂંટણી : BJP એ 62 ઉમેદવારોના નામ જાહેર કર્યા
GeneralNationalPolitics

હિમાચલ પ્રદેશ ચૂંટણી : BJP એ 62 ઉમેદવારોના નામ જાહેર કર્યા

HM News
Last updated: 19/10/2022 7:59 AM
HM News
3 years ago
Share
SHARE

– કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના પિતા અને પૂર્વ સીએમ પ્રેમ કુમાર ધૂમલને ટિકિટ આપવામાં નથી આવી

શિમલા, તા. 19 ઓક્ટોબર 2022, બુધવાર : હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 62 ઉમેદવારોના નામોનું એલાન કરી દીધું છે.મુખ્યમંત્રી જયરામ ઠાકુર સિરાજ બેઠક પરથી લડશે તો અનિલ શર્માને મંડીથી ટિકીટ આપવામાં આવી છે.સતપાલ સિંહ સત્તીને ઉનાથી ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.હિમાચલમાં 12 નવેમ્બરના રોજ વોટિંગ થશે અને 8 ડિસેમ્બરના રોડ કાઉન્ટિંગ થશે.

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરના પિતા અને પૂર્વ સીએમ પ્રેમ કુમાર ધૂમલને ટિકિટ આપવામાં નથી આવી.અનુરાગના સસરા ગુલાબ સિંહને પણ ટિકિટ આપવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. 2017ની ચૂંટણીમાં બંનેને હારનો સામનો કરવો પડ્યો હતો. ચુરાહ બેઠક પરથી હંસરાજ,ભરમૌરથી ડો. જન્નક રાજ,ચંબાથી ઈન્દિરા કપૂર,ડેલહાઉસીથી ડી.એસ. ઠાકુર,ભટિયાલથી વિક્રમ જરિયાલ,નૂરપુરથી રણવીર સિંહ,ઈન્દોરાથી રીટા ધીમાન,ફતેહપુરથી રાકેશ પઠાનિયા,જાવલીથી સંજય ગુલેરિયા,જસવાન-પ્રાંગપુરથી વિક્રમ ઠાકુર,જયસિંહપુરથી રવિન્દર ધીમાનને ટિકિટ આપવામાં આવી છે.

સુલહ બેઠક પરથી વિપિન સિંહ પરમારને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.નગરોટાથી અરુણ કુમાર મેહરા (કૂકા), કાંગડાથી પવન કાજલ,શાહપુરથી સરબીણ ચૌધરી,ધર્મશાળાથી રાકેશ ચૌધરીને ઉતારવામાં આવ્યા છે.પાલમપુરથી ત્રિલોક કપૂર, બૈજનાથથી મુલખરાજ પ્રેમી,લાહૌલ અને સ્પીતિથી રામલાલ માર્કંડેય પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે.

भारतीय जनता पार्टी केन्द्रीय चुनाव समिति ने आगामी हिमाचल प्रदेश के विधानसभा चुनाव 2022 के लिए निम्नलिखित नामों पर अपनी स्वीकृति प्रदान की है। pic.twitter.com/HbXuGnDGjY

— BJP (@BJP4India) October 19, 2022

મનાલીથી ગોવિંદ સિંહ ઠાકુર, બંઝારથી સૂરેન્દર કુમાર, કરગોસથી દીપરાજ કપૂર, સુંદરનગરથી રાકેશ જમ્બાવ,નાચનથી બિનોદ કુમાર,દરંગથી પૂરન ચંદ ઠાકુર, જોગિન્દ્રનગરથી પ્રકાશ રાણા,ધર્મપુરથી રજત ઠાકુર,મંડીથી અનિલ શર્માને ટિકીટ મળી છે.બાલ્હથી ઈન્દર સિંહ ગાંધી,ભોરંજથી અનિલ ધીમાન,સુજાનપુરથી કેપ્ટન (નિવૃત્ત) રણજીત સિંહ,હમીરપુરથી નરેન્દ્ર ઠાકુર,નાદૌનથી વિજય અગ્નિહોત્રી ચૂંટણી લડશે.

ચિંતપૂર્ણીથી બલવીર સિંહ ચૌધરી, ગેરેટથી રાજેશ ઠાકુર, કુટલાહારથી વીરેન્દ્ર કંવર, ઝંડુતાથી જેઆર કાતબાલ, ઘુમરવિનથી રાજેન્દ્ર ગર્ગ, બિલાસપુરથી ત્રિલોક જાંબલ, નૈના દેવીજીથી રણધીર શર્મા,અર્કીથી ગોવિંદ રામ શર્મા, નાલાગઢથી લખવિંદર રાણા, ડોન સર. સોલનથી પરમજીત સિંહ, સોલનથી રાજેશ કશ્યપ, કસૌલીથી રાજીવ સૈજલ, પછાડથી રીના કશ્યપ, નાહનથી રાજીવન બિંદલ, રેણુકાજીથી નારાયણ સિંઘ, પંબાટા સાહિબથી સુખરામ ચૌધરી, શિલ્લાઇથી બાદલદેવ તોમર, ચૌપાલથી બલબીર વર્મા, અજય શ્યામ અને અજય શ્યામ,કસુમ્પ્ટીથી સુરેશ ભારદ્વાજ, સિમલાથી સંજય સૂદને ટિકિટ આપવામાં આવી છે.સિમલા ગ્રામીણમાંથી રવિ મહેતા, જુબ્બલ-કોટખાઈથી ચેતન બ્રગટા, રોહરુમાંથી શશી બાલા, કિન્નૌરથી સુરત નેગીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આનંદો ! ગુજરાત સરકારની મહત્વની જાહેરાત : ગેરકાયદેસર બાંધકામ ઈમ્પેક્ટ ફી ભરી કાયદેસર થશે
Next Article બિહાર : 7 મા ધોરણની પરીક્ષામાં ‘કાશ્મીરને અલગ દેશ’ તરીકે દર્શાવાતા પ્રશ્નએ વિવાદ ઉભો કર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up