By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હિલેરી ક્લિન્ટને યુક્રેનની તુલના અફઘાનિસ્તાન સાથે કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હિલેરી ક્લિન્ટને યુક્રેનની તુલના અફઘાનિસ્તાન સાથે કરી
GeneralInternational

હિલેરી ક્લિન્ટને યુક્રેનની તુલના અફઘાનિસ્તાન સાથે કરી

HM News
Last updated: 02/03/2022 6:32 AM
HM News
4 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 02 માર્ચ 2022, બુધવાર : હિલેરી ક્લિન્ટને યુક્રેનમાં રશિયન સૈન્યના અભિયાનની તુલના સોવિયેત સંઘના 1979ના અફઘાનિસ્તાન પર થયેલા આક્રમણ સાથે કરી છે.તેમણે જણાવ્યું કે,આ પ્રકારનું પરિણામ કીવના પ્રતિકારને હથિયાર આપી મદદ કરીને પ્રાપ્ત કરી શકાય છે.જેમ વોશિંગટને પોતાના શીત યુધ્ધના હરીફની સામે મુજાહીદ્દીન લડવૈયાઓનું સમર્થન કર્યું હતું.પૂર્વ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અને પૂર્વ વિદેશ મંત્રીએ સોમવારે એમએસએનબીસીના ઈન્ટરવ્યુંમાં કહ્યું હતું કે યાદ રહે કે,રશિયાએ 1980માં અફઘનિસ્તાન પર હુમલો કર્યો હતો.જો કે,કોઈ દેશ અંદર નથી ગયો,નિશ્ચિત રૂપે તેમની પાસે હથિયારો અને સલાહની આપૂર્તિ કરવા વાળા ઘણા દેશ હતા અન કેટલાક સલાહકાર પણ હતા જેમની રશિયા સામે લડવા માટે ભર્તી કરવામાં આવી હતી.

જેમ કે, ક્લિન્ટનેને ઉલ્લેખ કર્યો છે એમ,એક સૈન્ય મહાશક્તિના રૂપમાં પોતાની સ્થિતિ હોવા છતાં અફઘાનિસ્તાન યુધ્ધ સારી રીતે સમાપ્ત થયું ન હતું.દેખીતી રીતે એ હકીકતનો ઉલ્લેખ કરે છે કે, અફઘાનિસ્તાનમાં કટ્ટરપંથી ઈસ્લામવાદીઓએ અલ-કાયદાને જન્મ આપ્યો અને યુ.એસ.માં 9/11ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો.પરંતુ હકીકત એ છે કે,એક ખુબ જ પ્રેરિત અને ફરી વિત્ત પોષિત અને સશસ્ત્ર અને વિદ્રોહના મૂળ રૂપથી રશિયનોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. સીઆઈના ઓપરેશન સાઈક્લોન કાર્યક્રમે 1980ના દશકમાં અફઘાનિસ્તાનમાં ઈસ્લામી લડાકોને હથિયારના રૂપમાં અરબો ડોલર આપ્યા હતા.

ક્લિન્ટન,જેમણે 2016 ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને મદદ કરવાનો રશિયા પર લાંબા સમયથી આરોપ મૂક્યો હતો,તેણે સ્વીકાર્યું કે અફઘાનિસ્તાન-યુક્રેનની સરખામણી સમસ્યારૂપ છે.ક્લિન્ટને દલીલ કરી હતી કે યુક્રેનિયન સરકારી દળો અને સ્વયંસેવક લડવૈયાઓ બંનેને શસ્ત્રો પૂરા પાડવા જોઈએ.તેમણે જણાવ્યું કે,શસ્ત્રોનો માલ કેટલાક પડોશી દેશો સાથે યુક્રેનની સરહદોમાંથી પસાર થવા માટે સક્ષમ હોવો જોઈએ.તેમણે કહ્યું કે,પૂરતી હવાઈ શક્તિ હોવા છતાં પણ રશિયાને સીરિયામાં સરકાર વિરોધી દળોને હરાવવામાં વર્ષો લાગ્યા હતા.

સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે ક્લિન્ટનનો કાર્યકાળ 2015માં સીરિયન ગૃહ યુદ્ધમાં રશિયાના હસ્તક્ષેપના સમય સુધીમાં સમાપ્ત થઈ ગયો હતો.તેમણે રાષ્ટ્રપતિ જો બાયડેનના વહીવટીતંત્રને યુક્રેનિયન લડવૈયાઓને પર્યાપ્ત શસ્ત્રો પૂરા પાડવા અને રશિયા સામે કડક વલણ અપનાવવા વિનંતી કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રશિયા-યુક્રેન યુદ્ધ મામલે 7 અને 8 માર્ચના રોજ સુનાવણી કરશે ઈન્ટરનેશનલ કોર્ટ
Next Article રશિયા-યુક્રેન યુદ્ધ: ક્રૂડ ભડકે બળતા રૂપિયામાં ફરી કડાકો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up