By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હું પ્રજાને ભરોસો આપું છું કે કોઈની સારવારમાં કચાસ નહિં રહે : મુખ્યમંત્રી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > હું પ્રજાને ભરોસો આપું છું કે કોઈની સારવારમાં કચાસ નહિં રહે : મુખ્યમંત્રી
GandhinagarGeneralGujarat Now

હું પ્રજાને ભરોસો આપું છું કે કોઈની સારવારમાં કચાસ નહિં રહે : મુખ્યમંત્રી

HM News
Last updated: 15/04/2021 12:12 PM
HM News
5 years ago
Share
SHARE

– લોકડાઉન કોરોનાનો ઈલાજ નથી રાજ્યમાં લોકડાઉનની કોઈ જરૂર ન હોવાનો મુખ્યમંત્રીનો એકરાર

ગુજરાત સહિત સમગ્ર દેશમાં અત્યારે કોરોનાની નવી લહેર નવા સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વિસ્ફોટ વધારો થઈ રહ્યો છે તેવી પરિસ્થિતિ રાજ્યમાં સરકારની કાર્યવાહી અને વ્યવસ્થાપનની સાથે સાથે આગામી દિવસોમાં લોકડાઉન આવી પડશે કે કેમ તેના સંદેહ ભર્યા વાતાવરણ વચ્ચે આજેમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ આપેલા એક ઈન્ટરવ્યૂમાં સરકારની કોરોના અંગેની નીતિ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે કોરોના નો સંપૂર્ણ ઈલાજ લોક ડાઉનગણી શકાય નહીં ગુજરાતમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે શક્ય તમામ પગલાં લેવાઈ રહ્યા છે અને ગુજરાતમાં લોક ડાઉન ની કોઈ જરૂરિયાત ન હોવાનું મુખ્યમંત્રી એ જણાવ્યું હતું.

રાજ્યમાં અગાઉની જેમ જ હવે ફરીથી લોક ડાઉનની જરૂરિયાત છે કે કેમ? તેવા પ્રશ્નોમાં મુખ્યમંત્રી એ જણાવ્યું હતું કે અગાઉ કરતા અત્યારે વાત અને પરિસ્થિતિ અલગ છે પ્રથમ વાયરામાં આ બીમારીની ઓળખ અને ઈલાજ અંગેની કોઈ માહિતી હતી નહીં હવે તો દવાની સાથે સાથે આપણી પાસે એક વર્ષનો અનુભવ છે હવે આપણે સંક્રમણની તીવ્રતા અને ભવિષ્યમાં આ રોગ ચાલુ રહેવા સ્તરે પહોંચે તેની હનુમાન અને અંદાજ લગાવીને આયોજન કરી શકીએ છીએ આ બીમારીનો ઈલાજ પણ એ લો ડાઉન નથી ગુજરાતમાં અત્યારની પરિસ્થિતિ કે લોક ડાઉન ની જરૂર નથી રાતના કરફ્યુ અને કચેરીઓમાં 50% નામેકઅપ સહિતની વ્યવસ્થાના કારણે રાજ્યમાં હવે લોક ડાઉન ની જરૂર નથી.

ચૂંટણીના કારણે આ બીમારી માંવધુ ઉથલોઆવ્યુ હોવાના પ્રકરણમાં વિજયભાઇએ જણાવ્યું હતું કે ચૂંટણી થી બીમારી ફેલાઈ હોવાના વાતમાં તથ્ય નથી અત્યારે તો જ્યાં ચૂંટણી નથી તેવા રાજ્યોમાં પણ આ બીમારી નું સંક્રમણ વધ્યું છે એટલે ચૂંટણીના કારણે રોગ ફેલાયો એવું માનવાને કોઈ કારણ નથી.ઇન્જેક્શન ના કાળા બજાર અને પરિસ્થિતિ અંગે સરકાર શું કરી રહી છે તેના જવાબમાં વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોના પોઝિટિવ હોય એટલે ઇન્જેક્શન લેવું,શહીદની માન્યતાઓ સામે તેમણે જણાવ્યું હતું કે તબીબો ની સુચના મુજબ ગંભીર દર્દીઓ અને દાખલ દર્દીઓને ઇન્જેક્શન પૂરતી પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત સરકારી ની સાથે સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ જરૂરીયાત મંદ દર્દીઓ ને ઇન્જેક્શન મળી રહે તેવી વ્યવસ્થા માં સરકારે કોઈપણ જાતની કચાશ રાખી નથી સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે ઇન્જેક્શન ના વિ ત્રણ અંગેના પ્રશ્નોમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે પાર્ટીના પ્રમુખ હે સેવા ના ધોરણે જે સ્ત્રોતમાંથી ઇન્જેક્શનો મળ્યા ત્યાંથી એકઠા કરીને વિનામૂલ્યે ચેરિટીના ધોરણેગરીબ જરૂરિયાત મંદોને મળે તેવો પ્રયાસ કર્યો હતો સરકાર અત્યારે ટેસ્ટિંગ ડ્રેસિંગ અને ટ્રીટમેન્ટની ત્રીપલ રણનીતિ મુજબ આગળ વધી રહી છે અને રાજ્યમાં સ્થિતિને કાબુમાં લેવા માટે નિયમોને કડક કર્યા છે આગામી દિવસોમાં કોરોનાનો કેસ વધે તો તેને કેવી રીતે કાબૂમાં લેવા તેની રણનીતિ પર સરકાર આગળ વધી રહી છે તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ રૂપાણીએ જણાવ્યું કે રાજ્યમાં દરેક પોઝિટિવ દર્દીઓ માટે ઇન્જેક્શનની જરૂરિયાત નથી જરૂરિયાત મંદ દર્દીઓ માટે ઈન્જેકશન નો વપરાશ થવો જોઈએ.

લોકડાઉન એ કોરોનાનું સમાધાન નથી ગુજરાતમાં લોકડાઉન નહીં થાય ઓફિસોમાં 50 ટકા સ્ટાફ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે જાન હે જહાં ભી એ, કોરોનાના ટેસ્ટિંગ માં અગાઉ વાર લાગતી હતી સેમ્પલ મોકલવામાં આવતા હતા હવે ઘરઆંગણે વ્યવસ્થા ઊભી થઈ ગઈ છે દરરોજ દોઢ લાખ થાય છે જિલ્લાઓમાં લેબની સંખ્યા વધારી દેવામાં આવી છે ખાનગી લેબ ને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું છે એક સાથે 20 એમબી લેશો અને દર્દીઓ માટે બેડની કોઈ કમી નહીં રહે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અત્યારની પરિસ્થિતિમાં રાજકીય વાતચીત કરવી ઉચિત નથી આવનાર અમુક દિવસોમાં કેસ વધે તેવી સંભાવના ને પગલે સરકાર કોઈના ઇલાજમાં કમી નહીં રાખે દોઢ લાખથી વધુ ડોક્ટર ઓર નર્સ સેવામાં જોડાઇ ચૂક્યા છે કોરોના થી ડરવાની જરૂર નથી સાવચેતી રાખવાની જરૂર છે લોકો રસી અવશ્ય લે ગયા વર્ષે તો આપણી પાસે રસી પણ ન હતી અત્યારે ભારતની રસી સમગ્ર વિશ્વ માટે સંજીવની બની રહી છે ત્યારે ભારત અને ખાસ કરીને ગુજરાતના લોકોને કોરોના થી ડરવાની જરૂર નથી ગુજરાત સરકાર દરેક દર્દીની સારવાર કરવા માટે સક્ષમ છે તેમ જણાવી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાના સંક્રમણના આકારમાં દરેક વ્યક્તિ પરિવારે સાવચેતી રાખવી અને રસી લેવામાં સુખ ન રાખવાની અપીલ કરી છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના ની સારવાર ની તમામ વ્યવસ્થા ઉપલબ્ધ છે હું ભરોસો આપું છું કે કોઈ ની સારવાર માં કચાસ નહીં રહે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ PM MODIને લખ્યો પત્ર, જાણો શું શું માંગણીઓ કરી
Next Article આ તે કેવા મંત્રી ? જરૂરિયાતમંદે ટોસિલિઝુમેબ ઇન્જેક્શન અંગે આરોગ્ય મંત્રી કુમાર કાનાણીને ફોન કર્યો ,જવાબ મળ્યો ‘એ તો મળવું શક્ય નથી’ !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up