By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હૈદ્રાબાદની લેબોરેટરીમાં પેદા કરવામાં આવી રહ્યા છે કોરોના વાયરસ…
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હૈદ્રાબાદની લેબોરેટરીમાં પેદા કરવામાં આવી રહ્યા છે કોરોના વાયરસ…
GeneralNational

હૈદ્રાબાદની લેબોરેટરીમાં પેદા કરવામાં આવી રહ્યા છે કોરોના વાયરસ…

HM News
Last updated: 02/04/2020 7:11 AM
HM News
6 years ago
Share
SHARE

હૈદ્રાબાદ તા. ૨ : તેલંગાણાની રાજધાની હૈદ્રાબાદમાં આવેલી એક લેબોરેટરીમાં કોરોના વાયરસને પેદા કરવામાં આવી રહ્યો છે.જી નહીં, ડરો નહીં. આ ટેસ્ટથી વાયરસના જીનોમ સ્ટ્રકચરને સમજવાની કોશિષ કરાય રહી છે.જો વૈજ્ઞાનિક આ રીતે યોગ્ય રીતે સમજવામાં સફળ થયા તો આશા છે કે કોરોના વાયરસની દવા અને રસી ઝડપથી અને વધુ સરળતાથી બનાવી શકાય.આ ટેસ્ટ Center for Cellular and Molecular Biology (CCMB) દ્વારા બનાવામાં આવી રહ્યો છે.કોરોનાના કેસ વધવાની આશંકા વ્યકત કરતાં સીસીએમબીના ડાયરેકટર રાકેશ મિશ્રાએ કહ્યું કે ઘાતક કોરોના વાયરસના ખાત્મા માટે કોઇપણ દેશને દવા બનાવા કે રસી વિકસિત કરવામાં કમ સે કમ એક વર્ષ લાગી શકે છે.આથી અત્યારે એકબીજાથી સોશિયલ ડિસ્ટેંસિંગ અને સ્વચ્છતા બનાવી રાખવી જ આ વિષાણુની ઝપટમાં આવવાથી બચવાની એકમાત્ર રીત છે.રાકેશ મિશ્રાએ કહ્યું કે અમે Covid-19 પર રિસર્ચ શરૂ કરી દીધું છે.અમે અમારી પ્રયોગશાળાઓમાં આ વાયરસને મોટી સંખ્યામાં પેદા કરવાનું શરૂ કરી દીધું છે,જેથી અમે આ કોશિકાઓમાં તેની વૃદ્ઘિનો અભ્યાસ કરવાના વાસ્તે સીરમ તપાસ માટે ઉપયોગ કરી શકીએ.તેમણે એમ પણ કહ્યું કે સીસીએમબી એ મંગળવારથી કોરોના વાયરસના નમૂનાની તપાસની શરૂઆત કરી દીધી.સંસ્થાન એક દિવસમાં સેંકડો નમૂનાની તપાસ કરવામાં સમર્થ છે.સીસીએમબી ડાયરેકટર રાકેશ મિશ્રાએ કહ્યું કે કોરોનાના કેસમાં ઘટાડો આવવાનો પ્રશ્ન જ નથી.તમામ સંકેત દર્શાવી રહ્યા છે કે કેસ વધી રહ્યા છે.આ કયાં સુધી જશે એ વાત પર નિર્ભર કરશે કે આપણું લોકડાઉન કેટલું પ્રભાવી રહે છે.ચીની લોકોની ગતિવિધિ નિયંત્રિત કરવાના લીધે તેનાથી બહાર નીકળી ગયા.કોઇપણ દેશ ઓછામાં ઓછો એક વર્ષ પહેલાં રસી બનાવી શકશે નહીં.તેમણે આગળ કહ્યું કે ભારતને પોતાની તપાસ ક્ષમતાને વધારવાની આવશ્યકતા છે જેથી કરીને મહામારીની સટીક સ્થિતિ સામે આવી શકે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આયકર-જીએસટીના મોટા પ્રશ્નો મોઢુ ફાડીને ઉભા છે : કરદાતાઓને હાલ કઇ કઇ બાબતની ચિંતા છે
Next Article વિશ્વના 205 દેશમાં કહેર મચાવનાર કોરોનાથી 14 દેશો દૂર : અત્યાર સુધીમાં એકપણ કેસ નથી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up