By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હોટલોએ ઘટાડયા ભાવ, બુકીંગ પર આકર્ષક સવલતો
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Business > હોટલોએ ઘટાડયા ભાવ, બુકીંગ પર આકર્ષક સવલતો
BusinessGeneralNational

હોટલોએ ઘટાડયા ભાવ, બુકીંગ પર આકર્ષક સવલતો

HM News
Last updated: 22/12/2020 10:45 AM
HM News
5 years ago
Share
SHARE

મુંબઇ, તા.૨૨: કેટલાક અભ્યાસોથી જાણવા મળે છે કે ૭૦ ટકા ભારતીય પ્રવાસીઓ રજાની યોજના બનાવતી વખતે પૈસા અંગે વધારે સતર્ક રહેશે.એટલે હોટલો ભાડામાં છૂટ,મફત સલૂન અને સ્પા,મનોરંજન માટે આકર્ષક સુવિધાઓ આપી રહી છે,જે ગ્રાહકોને બુકિંગ કરાવવા માટે લોભાવી શકે.બુકીંગ ડોટ કોમ દ્વારા કરાયેલ અભ્યાસ ‘પ્રવાસનું ભાવિ’માં જોવા મળ્યું કે સર્વેમાં સામેલ ૬૪ ટકા લોકો ખાસ પ્રોત્સાહન,છૂટછાટવાળું ભાડુ અને આકર્ષક પેકેજ શોધી રહ્યા હતા.તેના પરિણામ સ્વરૂપે ધંધાર્થી યાત્રીઓ પર પોતાની નિર્ભરતાના કારણે મોટુ નુકશાન સહન કરનારી મોટી લકઝરી હોટલ શ્રૃંખલાઓ પણ મહામારીના કારણે થયેલ નુકશાનની ભરપાઇ માટે કોઇ પણ દાવ ખેલવા તૈયાર છે.આ મહીનાની શરૂઆતમાં આઇટીસીએ ૧૦૦ ટકા પરતની શરૂઆત કરી હતી જેના હેઠળ ગેસ્ટ હોટલે ક્રેડીટના રૂપમાં સંપૂર્ણ રકમ પાછી મેળવી શકતા હતા જેનો ખાણી-પીણી,સ્પા વગેરે સુવિધાઓમાં વાપરી શકાતી હતી.

આ પેરવી ૧૦ થી વધારે શહેરોમાં ૧૫ આઇટીસી હોટલો અને વેલકમ હોટલોમાં ઉપલબ્ધ છે અને ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી માન્ય છે.ઇન્ડીયન હોટલ કંપનીની તાજ, વિવાંતા અને જીંજર જેવી બ્રાંડમાં આવનારા લોકો ઉચ્ચ શ્રેણીનો લાભ, મફત નાસ્તો,એકવારનું ભોજન,હોટલ ક્રેડીટ અને સ્પા તથા સલૂન પર ૨૦ ટકાની છૂટનો લાભ મેળવી શકે છે.ઓબેરોય હોટલ્સ એન્ડ રીસોર્ટસ ગેસ્ટ મુંબઇ,બેંગ્લોર,ગુડગાંવ,નવી દિલ્હી અને કોલકાતા ખાતેની તેની હોટલોમાં ૫૦ ટકા ભાગ પર બીજી રાત વીતાવી શકે છે.કોલકતાની હોટલમાં ગ્રાહકો પહેલાના ૬૫૦૦ રૂપિયાના ભાડા સામે ૪૮૭૫ રૂપિયાના ભાવે એક રાત માટે ડીલક્ષ રૂમ બુક કરાવી શકે છે અને પહેલા દિવસના ઘટાડેલા ભાડાથી અર્ધી કિંમતે બીજી રાત વીતાવી શકે છે.

સરકાર લાવી રહી છે નવી સ્કીમ, ઈસબગુલની ખેતીથી લાખો રૂપિયા કમાવવાનો ખેડૂતો માટે અવસર
રમણ જાનીની ચુંગાલમાંથી મુક્તિ પામેલી 2000 કરોડનો વહીવટ ધરાવતી APMCના ચેરમેન તરીકે રમણ અંબેલાલની વરણી
વિદેશી હૂંડિયામણ માં રેકોર્ડ વધારો, 551.505 અબજ ડોલર ની વિક્રમ સપાટી પર
વારાણસીમાં સારા અલી ખાને બાબા વિશ્વનાથના દર્શન સમયે શિવલિંગને સ્પર્શ કરતા વિવાદ
ભાટપોરની સગીરાએ મિત્રતા તોડી નાંખતા યુવાને મોર્ફ કરેલા નગ્ન ફોટો મોકલાવ્યા
Share This Article
Facebook Email Print
Previous Article ખેડૂત આંદોલનથી ધંધા-ઉદ્યોગોને 14 હજાર કરોડ રૂપિયાનું નુકસાન..!
Next Article વિશ્વની મહાસત્તાને પણ પોતાના તાબા હેઠળ રાખતી એક ખૂફિયા ઓર્ગેનાઇઝેશન… ‘ધ ફેમિલી’
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up