By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હોટલ કેમ મોડે સુધી ચાલુ રાખી ? તેમ કહી 10 હજારની માંગ કરનાર કથિત પત્રકારો સામે ફરિયાદ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > હોટલ કેમ મોડે સુધી ચાલુ રાખી ? તેમ કહી 10 હજારની માંગ કરનાર કથિત પત્રકારો સામે ફરિયાદ
GeneralSouth Gujarat

હોટલ કેમ મોડે સુધી ચાલુ રાખી ? તેમ કહી 10 હજારની માંગ કરનાર કથિત પત્રકારો સામે ફરિયાદ

HM News
Last updated: 25/12/2020 11:01 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં તરાજ ગામે આવેલ એક હોટલમાં બે શખ્સો આવ્યા હતા અને પોતે પત્રકાર હોવાનું જણાવી હોટલનો વિડીયો ઉતારી હોટલ માલિકને ગભરાવી 10 હજાર રૂપિયાની માંગણી કરતાં હોટલ માલિકે પૈસા આપવાની ના પાડતા આ બંને શખ્સોએ હોટલ માલિકને ગાળો આપી ઝપાઝપી કરી હતી.આ બંને શખ્સો અગાઉ પણ આ હોટલ ઉપર આવ્યા હતા અને પત્રકારની ઓળખ આપી હોટલના માલિક પાસે બળજબરી પૂર્વક 2 હજાર રૂપિયા લઈ ગયા હતા. બનાવ અંગે હોટલ માલિકે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે હવેલીફળિયામાં રહેતા પરવેઝખાન બશીરખાન પઠાણ (ઉ.વ.28) નાઓ તરાજ ગામની સીમમાં કિસ્મત ઢાબા નામની હોટલ ચલાવે છે.ગતરોજ તેઓ હોટલ ઉપર હાજર હતા ત્યારે રાત્રિના 9 વાગ્યાની આસપાસ એક ફોરવ્હીલ કારમાં બે શખ્સો ત્યાં આવ્યા હતા.અને પાણીની બોટલ માંગતા જેથી તેઓને પાણીની બોટલ આપી હતી. તે સમયે એક શખ્સે કહ્યું હતું કે તું અમોને ઓળખે છે.જેથી પરવેઝખાને આ બંને શખ્સોને ધ્યાનથી જોતાં આ બંને શખ્સો પંદરેક દિવસ અગાઉ હોટલ ઉપર આવ્યા હતા અને તેઓએ પોતાનું નામ મહેશ પાટીલ તેમજ પાંડે જણાવી પોતે પત્રકાર હોવાની ઓળખ આપી જણાવ્યુ હતું કે કેમ આટલી મોડે સુધી હોટલ ચલાવે છે.તેમ કહી આ બાબતે હોટલનો વિડીયો વાઇરલ કરી હોટલ બંધ કરાવી દેવાની ધમકી આપી પરવેઝખાન પાસે બળજબરી પૂર્વક 2 હજાર રૂપિયા લઈ ગયા હતા.અને ગતરોજ ફરી એકવાર આ બંને શખ્સોએ મોબાઈલમાં વિડીયો ઉતારવા લાગ્યા હતા અને પરવેઝખાનને જણાવ્યુ હતું કે જો વિડીયો વાઇરલ નહીં કરવો હોય તો 10 હજાર રૂપિયા આપવા પડશે તેમ કહેતા પરવેઝખાને પૈસા આપવાની ના પાડતા આ બંને શખ્સો ગાળો બોલી પરવેઝખાન સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.જોકે પોલીસને ફોન કરવાનું જણાવતા આ બંને શખ્સો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. બનાવ અંગે પરવેઝખાને પલસાણા પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વલસાડ : થર્ટી ફર્સ્ટની ઉજવણી પહેલા પોલીસ સતર્ક, દારૂની ગેરકાયદે થતી હેરફેર અટકાવવા પ્રયાસ
Next Article વાપીમાં દમણની બોર્ડર પર સઘન વાહન ચેકિંગ શરૂ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up