By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હોટેલ ઓવનર્સની સંસ્થામાં વિશ્વની સૌથીમોટી સંસ્થા”અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનના “ ચેરમેન” પદે ઈતિહાસમાં સૌ પ્રથમવાર યુવા ચેરમેન તરીકે નિશાંત(નીલ) નવીનભાઈ પટેલની ભવ્યજીત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > હોટેલ ઓવનર્સની સંસ્થામાં વિશ્વની સૌથીમોટી સંસ્થા”અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનના “ ચેરમેન” પદે ઈતિહાસમાં સૌ પ્રથમવાર યુવા ચેરમેન તરીકે નિશાંત(નીલ) નવીનભાઈ પટેલની ભવ્યજીત
GeneralSouth Gujarat

હોટેલ ઓવનર્સની સંસ્થામાં વિશ્વની સૌથીમોટી સંસ્થા”અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનના “ ચેરમેન” પદે ઈતિહાસમાં સૌ પ્રથમવાર યુવા ચેરમેન તરીકે નિશાંત(નીલ) નવીનભાઈ પટેલની ભવ્યજીત

HM News
Last updated: 25/04/2022 6:30 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : ​​​​​​​હોટલ ઓવનર્સની સંસ્થામાં વિશ્વની સૌથી મોટી સંસ્થા” અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનના “ ચેરમેન” પદે ઈતિહાસમાં સૌ પ્રથમવાર યુવા ચેરમેન તરીકે સુરત જીલ્લાના કામરેજ તાલુકાના શામપુરા ગામના વતની અને હાલમાં યુ.એસ.એ ના ટેકસાસ સ્ટેટના ઓસ્ટીન શહેરમાં વસતા નિશાંત પટેલની ભવ્ય જીત થઈ જેને અમેરિકાના કોંગ્રસમેન, મેયર સહિત અનેક મહાનુભાવો, દેશ-વિદેશના સૌ શુભેચ્છકો, વિશાળ મિત્રવર્તુળ તથા સગાં-સંબંધીઓ તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવવામાં આવી હતી.શ્રી નિશાંત પટેલ અગાઉ પણ લેઉઆ પાટીદાર સમાજના યુવા ડાયરેકટર,હાઈટેક કાઉન્સિલના સભ્ય, રેડરુફ ફ્રેન્ચાઈઝની એડવાઈઝરી કાઉન્સિલના સભ્ય તથા આહોવાના યુવા પ્રોફેશનલ ના ડાયરેકટર થી શરુઆત કરી “ સેક્રેટરી” જેવી અતિ મહત્વની ચૂંટણી પણ જંગી બહુમતીથી જીતી ચુકયા છે.ઉપરાંત બાઈલોઝ કમિટિના ચેરમેન પણ રહી ચુકયા છે.

એશિયન અમેરિકન હોટલ ઓનર્સ એસોશીએશનમાં ર્નિવિઘ્નપણે તબક્કાવાર અનેકવિધ હોદ્દાઓ અને તેમાં પણ “ સેક્રેટરી” નું અતિ મહત્વનું પદ પણ કોઈપણ વાદ-વિવાદ વિના પ્રાપ્ત કર્યુ, એટલું જ નહીં તેને સફળતાપૂર્વક નિભાવ્યું એજ નિશાંત પટેલની અનેરી સિધ્ધિ ગણી શકાય.એશિયન અમેરિકન હોટલ એનર્સ એસોશીએશનમાં શ્વેત વર્ણ સહિત દરેક વર્ણના મેમ્બર્સો તેમજ એશિયન મેમ્બર્સ મળી કુલ – ૨૦,૦૦૦ જેટલા સભ્યો નોંધાયેલ છે જે પૈકી ચૂંટણીમાં કુલ-૪ ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી.ગૌરવની વાત એ હતી કે, શ્રી નિશાંત પટેલને થયેલ મતદાનના ૫૪% મત એકલાને પ્રાપ્ત થયા હતા, જયારે બાકીના ત્રણ ઉમેદવારોને કુલ- ૪૬% મતો મળ્યા હતાં.સંસ્થાના મેમ્બર્સો જે હોટલ / મોટેલ ધરાવે છે તેમના મુંઝવતા પ્રશ્નો / વણ ઉકેલ્યા પ્રશ્નોને સાંભળવા, નિરાકરણ માટે સંનિષ્ઠ પ્રયત્નો કરવા તેમજ સરકારશ્રી સમક્ષ પણ સમયાંતરે રજૂઆતો કરી હોટલ / મોટેલના માલિકોને ન્યાય અપાવવાનું કાર્ય કરવાનું હોય છે.નિશાંત(નીલ) નવીનભાઈ પટેલને આટલી નાની વયે આવી અનેરી સિધ્ધિ મેળવવા બદલ હાર્દિક શુભેચ્છા.

પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ફ્લેટની સામે હાઇવે પર ટ્રક પાર્ક કરી ડ્રાઇવર ઘરે નાહવા ગયો અને બે તસ્કરો બીજી ટ્રક લઈને આવ્યા અને ટ્રક માંથી 3.26 લાખની કિંમતના 8 પાર્સલ ચોરી ભાગી છૂટ્યા
Next Article વાવ હાઇવે પર રોડ ક્રોસ કરતાં યુવાનનું અજાણ્યા વાહનની અડફેટે મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

4 months ago

CR PATIL નો Audio viral : Kushik તારા દુશ્મન વધી રહયા છે….

4 months ago

ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત

4 months ago

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

4 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Engineering
  • Election
  • Design
  • Innovation
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Love
  • Viral
  • Fashion
  • Like
  • Motivation
  • Conservative
  • Video
  • Photography
  • Politics
  • Exercise
  • Selfcare
  • Style
  • Vote
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • માતા-પિતા
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • કૃષિ
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • સરોગેસી દ્વારા માતા બની
  • 'મિમિ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • કરોડની જોગવાઇ
  • શિક્ષણ વિભાગ
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'ફુકરે'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • ક્રેન તૂટી પડતાં
  • વરૂણ ધવન ઘાયલ
  • મોત
  • હાઇકોર્ટ
  • સુપ્રિમ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • મકાનનો જર્જરિત
  • કરોડોની છેતરપિંડી
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up