By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: હોસ્પિટલ છે કે અપહરણખાનું? સોલા સિવિલમાંથી હવે 17 વર્ષની તરૂણી ગુમ થતા ચકચાર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > હોસ્પિટલ છે કે અપહરણખાનું? સોલા સિવિલમાંથી હવે 17 વર્ષની તરૂણી ગુમ થતા ચકચાર
AhmedabadGeneral

હોસ્પિટલ છે કે અપહરણખાનું? સોલા સિવિલમાંથી હવે 17 વર્ષની તરૂણી ગુમ થતા ચકચાર

HM News
Last updated: 04/10/2021 7:41 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : સોલા સિવિલ હોસ્પિટલમાંથી બાળકીના અપહરણની ઘટના હાલમાં જ બની હતી.જો કે આ ઘટનાના 1 જ મહિના બાદ હોસ્પિટલમાંથી એક સગીરાનું અપહરણ થઇ જતા પોલીસ દોડતી થઇ છે.વિરગામમાં રહેતી અને સાડા સતર વર્ષની અનુ નામની તરૂણીને ડાયાબિટીસ વધી જતા 27 સપ્ટેમ્બરે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 28 સપ્ટેમ્બરે માતા કોકીલાબેન ટિફિન લઇને વોર્ડમાં આવ્યા અને જોયું તો તેમની દીકરી પથારીમાં નહોતી.જેના પગલે પોલીસનો સંપર્ક કરાતા સોલા હાઇકોર્ટ પોલીસે અપહરણનો ગુનો દાખલ કરીને તપાસ આદરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા બાળકીના અપહરણની ઘટના પણ સોલા સિવિલ પોલીસ માટે પડકાર સાબિત થઇ હતી.જો કે આ ઘટનામાં પણ સગીરા હોસ્પિટલનાં સીસીટીવીમાં ક્યાંય દેખાતી નથી.જેના પગલે પોલીસે આ ઘટનામાં પણ હોસ્પિટલની બહારના સીસીટીવી ફૂટેજના આધારે સગીરાની ભાળ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.અત્રે નોંધનીય છે કે, અગાઉ બાળકી ખોવાઇ તેને પણ સીસીટીવી સર્વેલન્સના આધારે ભારે મહેનત બાદ શોધી કાઢવામાં આવી હતી.અપહરણ કરનાર મહિલાની પણ ધરપકડ કરી હતી.

જો કે હાલ પોલીસ માત્ર અપહરણના એન્ગલ પર તપાસ નથી કરી રહી. તરૂણીના કોલ ડિટેઇલ પણ મંગાવવામાં આવી છે.પ્રેમ પ્રકરણના એન્ગલથી પણ તપાસ ચલાવી રહી છે.જો કે હાલ પ્રાથમિક તબક્કે તરૂણી મળે તેવા પ્રયાસો પોલીસે હાથ ધર્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે, તરૂણી ડાયાબિટીસથી પીડિત હોવાથી તેને અહીં દાખલ કરવામાં આવી હતી.

ન્યુઝીલેન્ડના એક NRIની મનઘડંત વાર્તાનો હવાલો આપીને ગોપાલ ઇટાલિયાએ ભાજપ પર તાંકયું નિશાન : નેટિઝન્સે રોકડું પરખાવ્યું
TRP કૌભાંડ : મુંબઈ પોલીસે પાઠવેલા સમન્સ વિરુદ્ધ રિપબ્લિક ટીવીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટિશન નામંજૂર : મુંબઈ હાઇકોર્ટમાં અરજી દાખલ કરો
સોનાના દાગીનામાં ફરજિયાત ‘હોલમાર્કિંગ’ 16 જૂનથી લાગુ : પ્રથમ તબક્કામાં દેશના 256 જિલ્લામાં અમલ શરૂ
આ બ્રાન્ડીંગનો સમય છે, કંપનીઓ લાભ ઉઠાવે : અમુલ એમ.ડી. આર. એસ. સોઢી
બારડોલીમાં સતત ત્રીજી વાર ભાજપના ઈશ્વર પરમારની જીત
Share This Article
Facebook Email Print
Previous Article LRD : ટૂંક સમયમાં લોકરક્ષક ભરતીની જાહેરાત બહાર પડશે, આ મહિનામાં યોજાશે શારીરિક કસોટી
Next Article શિક્ષકે 2 યુવતીઓને રૂમમાં બોલાવી કહ્યું, તમને SEX એજ્યુકેશન આપવાનું છે, ચલો તૈયાર થઇ જાઓ અને…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up