By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ૧૫ વર્ષની સગીરા સાથે યુવાને બળજબરીથી મિત્રતા બાંધી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gallery > ૧૫ વર્ષની સગીરા સાથે યુવાને બળજબરીથી મિત્રતા બાંધી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું
GalleryGeneralGujarat Now

૧૫ વર્ષની સગીરા સાથે યુવાને બળજબરીથી મિત્રતા બાંધી અપહરણ કરી દુષ્કર્મ આચર્યું

HM News
Last updated: 23/02/2020 12:39 PM
HM News
5 years ago
Share
SHARE

પોરબંદર,તા.૨૩
પોરબંદરના ખાપટ વિસ્તારમાં રહેતી ૧૫ વર્ષની સગીરા સાથે રમેશ ભરત ખુંટી નામના યુવાને બળજબરીથી મિત્રતા બાંધી અપહરણ કરીને રાણાવાવ ખાતે તેના ફઇની વાડીમાં લઇ જઇને દુષ્કર્મ આચરતા શખ્સ અને તેના ફઇની સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે.
ખાપટ વિસ્તારમાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને બખરલા વાડી વિસ્તારમાં રહેતો રમેશ ભરત ખુંટી નામનો શખ્સ આ સગીરાને પોતાની સાથે ફ્રેન્ડશીપ નહીં કરે તો તેણીને તેમજ તેણીના ભાઇ-બહેનને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને બળજબરીથી ફ્રેન્ડશીપ કરી હતી. અને વારંવાર તેને મળવા પણ બોલાવતો અને પોતે પણ આવતો જતો રહેતો હતો. આ રીતે આત્મીયતા કેળવ્યા બાદ યુવકે તેણીનો વિશ્વાસ જીતી લીધો હતો અને ત્યારબાદ આ સગીરાને આ શખ્સે લલચાવી-ફોસલાવી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરીને રાણાવાવ ટી-પોઇન્ટ પાસે આવેલ તેના ફઇ વાલીબેનની વાડી ખાતે લઇ ગયો હતો અને ત્યાં સગીરા ઉપર બળજબરી પૂર્વક શરીર સબંધ બાંધીને દુષ્કર્મ આચાર્યું હતું. આથી આ અંગે સગીરાના વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે રમેશ અને તેની ફઇ સામે ગુનો નોંધી આગળની વધુ તપાસ કમલાબાગના પીએસઆઇ જાડેજા ચલાવી રહ્યા છે.

ભાજપ વિરુદ્ધ 2024ની રણનીતિ ઘડવા આજથી બેંગ્લુરુમાં બે દિવસીય મહાબેઠક : 26 વિપક્ષી દળ જોડાશે
શહેરના પશ્ચિમ વિસ્તારમાં કલાકમાં તોફાની બે ઇંચ જેટલો વરસાદ
ગુજરાતના મોટા ભાઈ તો પાટીલ ભાઉ જ, મંત્રીમંડળની પસંદગીમાં અમિતભાઈ શાહનો કેમ્પ પણ કપાયો : વાંચો ક્યાં થયો ખેલ !
સુરતમાં કોરોનાની ચારેય લહેરમાં 1026 ડોકટરો કોરોના સંક્રમિત થયા
શિક્ષણ અનલૉક:રાજ્યમાં પ્રથમ દિવસે 50 ટકાથી ઓછી સ્કૂલો ખૂલી,40 ટકાથી વધુ વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ
TAGGED:સગીરા સાથે યુવાને બળજબરી
Share This Article
Facebook Email Print
Previous Article આણંદમાં બંધન બેન્કના કર્મચારીઓને બંધક બનાવી ૧ કરોડની લૂંટ
Next Article ખંભાતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસે ૭ ટિયરગેસના સેલ છોડયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up