By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ૧૮૦ દિવસમાં સપ્લાયરને પેમેન્ટ નહીં આપે તો આઇટીસી રિવર્સ કરવી પડશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ૧૮૦ દિવસમાં સપ્લાયરને પેમેન્ટ નહીં આપે તો આઇટીસી રિવર્સ કરવી પડશે
BusinessGeneralNational

૧૮૦ દિવસમાં સપ્લાયરને પેમેન્ટ નહીં આપે તો આઇટીસી રિવર્સ કરવી પડશે

HM News
Last updated: 19/08/2020 10:05 AM
HM News
6 years ago
Share
SHARE

મુંબઇ,તા.૧૯ : વેપારીએ સપ્લાયર પાસેથી માલની ખરીદી કર્યા બાદ ૧૮૦ દિવસમાં નાણાંની ચુકવણી કરવામાં આવી નહીં હોય અને વેપારીએ તે પેટે આઇટીસી લઇ લીધી હોય તો આઇટીસી રિવર્સ કરવાની સાથે વ્યાજ અને દંડની ચુકવણી કરવી પડશે.

સપ્લાયર પાસેથી માલની ખરીદી કર્યા બાદ વેપારીને નાણાંની ચુકવણી કરવા માટે ૬૦થી ૯૦ દિવસનો સમય આપવામાં આવે છે.ત્યાર બાદ સપ્લાયરને જેટલું મોડું પેમેન્ટ ચૂકવવામાં આવે તે પ્રમાણે વ્યાજની વસૂલાત પણ કરવામાં આવતી હોય છે.જયારે સપ્લાયર પાસેથી માલની ખરીદી કર્યા બાદ વેપારી તે માલના આધારે ઇનપુટ ટેકસ ક્રેડિટ લઇ લેતા હોય છે.

જયારે સપ્લાયરને નાણાં મળ્યા નહીં હોવાથી તેઓ દ્વારા જીએસટી ભરપાઇ કરવામાં આવ્યો હોતો નથી. જયારે વેપારીએ આઇટીસી લઇ લીધી હોવાના લીધે જીએસટીને નાણાં મળતા પહેલા જ ક્રેડિટ વેપારીએ લીધી હોવાથી જીએસટીની આવક પર અસર થતી હોય છે,તેને ધ્યાને રાખીને સપ્લાયર પાસેથી વેપારીએ માલની ખરીદી કર્યા બાદ ૧૮૦ દિવસમાં જો તેને નાણાંની ચુકવણી કરવામાં આવી નહીં હોય તો વેપારીએ આઇટીસી રિવર્સ કરવાની સાથે વાપરેલી ફ્રેડિટનું વ્યાજ પણ ભરપાઇ કરવું પડશે,તેના કારણે સપ્લાયરને સમયસર પેમેન્ટ મળતા જીએસટી ભરપાઇ કરી દેશે અને તેના કારણે સરકારને જીએસટી થકી થતી આવકને પણ નુકસાન નહીં થાય તેને ધ્યાને રાખીને પગલાં ભરવામાં આવી રહ્યા છે.

નાણાં નહીં ચૂકવે તો આઇટીસી રિવર્સ કરવી પડશે

કેટલાક વેપારીઓ દ્વારા માલની ખરીદી કર્યા બાદ સમયસર નાણાની ચુકવણી કરતા નથી પરંતુ આઇટીસી લઇ લેતા હોય છે,તેવા અનેક કિસ્સા જીએસટીને ધ્યાને આવતા હવેથી ૧૮૦ દિવસમા વેપારી દ્વારા સપ્લાયર પાસેથી માલ ખરીદી કરીને નાણાંની ચુકવણી નહીં કરી હોય તો આઇટીસી સ્વિર્સ કરવી પડશે, નહીં તો વ્યાજ અને દંડની વસુલાત કરવામાં આવશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ફેસબુક વિવાદ : FBએ શું ભાજપને ચૂંટણી જીતવામાં મદદ કરી?
Next Article ભાજપ પ્રદેશ પ્રમુખ C.R પાટીલના કાર્યક્રમમાં મોટી દુર્ઘટના, મોઢા પાસે ફૂટ્યો ફટાકડો, સદ્દનસીબે…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up