By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ૨૦૧૫ પછી પ્રથમ વખત એમેઝોનને ત્રિમાસિક પરિણામોમાં ખોટ નોંધાવી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ૨૦૧૫ પછી પ્રથમ વખત એમેઝોનને ત્રિમાસિક પરિણામોમાં ખોટ નોંધાવી
GeneralInternational

૨૦૧૫ પછી પ્રથમ વખત એમેઝોનને ત્રિમાસિક પરિણામોમાં ખોટ નોંધાવી

HM News
Last updated: 30/04/2022 5:35 AM
HM News
4 years ago
Share
SHARE

ન્યૂયોર્ક, તા. ૨૯ : ૨૦૧૫ પછી પ્રથમ વખત એમેઝોનને કોઇ ક્વાર્ટરમાં નુકસાન થયું છે.કોરોના મહામારી દરમિયાન ઓનલાઇન શોપિંગમાં મંદી અને ઇલેક્ટ્રિક વાહનોના સ્ટાર્ટઅપમાં મોટા પાયે રોકાણ કરવાથી એમેઝોનને નુકસાન થયું છે.એમેઝોનને થયેલા આ નુકસાનને કારણે સિએટલ સ્થિત આ દિગ્ગજ ઇ કોમર્સ કંપનીન શેરમાં ગઇકાલે ૯ ટકાનો ઘટાડો થયો હતો.જાન્યુઆરી થી માર્ચ, ૨૦૨૨ સુધીના સમયગાળામા એમેઝોનને ૩.૮૪ અબજ ડોલરનું નુકસાન થયું છે એટલે કે પ્રતિ શેર ૭.૫૬ ડોલરનું નુકસાન થયું છે.ગયા વર્ષના સમાન ગાળામાં કંપનીને ૮.૧ અબજ ડોલરનો નફો થયો હતો એટલે કે પ્રતિ શેર ૧૫.૭૯ ડોલરનો ફાયદો થયો હતો.ફેક્ટશીટના જણાવ્યા અનુસાર વોલ સ્ટ્રીટના નિષ્ણાતોને અંદાજ હતો કે એમેઝોનને પ્રતિ શેર ૮.૩૫ ડોલરનો ફાયદો થશે.એમેઝોનને ઉત્તર અમેરિકામાં ઇ-કોમર્સ બિઝનેસમાં ૧.૫૭ અબજ ડોલરનું નુકસાન થયું છે જ્યારે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઇ-કોમર્સ બિઝનેસમાં ૧.૨૮ અબજ ડોલરનું નુકસાન થયું છે.એમેઝોને ઇલેક્ટ્રિક વાહનોના સ્ટાર્ટ અપ રિવિઅન ઓટોમેટિવમાં મોટા પાયે રોકાણ કર્યુ છે.૨૦૨૧માં આ કંપનીનું લિસ્ટિંગ થયું હતું.એક સમયે તેના શેરનો ભાવ ૧૮૦ ડોલર હતો જે ઘટીને ૩૨ ડોલર થઇ ગયો છે.બીજી તરફ એમેઝોનના કલાઉડ કોમ્પ્યુટિંગ બિઝનેસમાં ૩૭ ટકાનો વધારો થયો છે.તેના એડવર્ટાઇઝિંગ બિઝનેસમાં પણ ૨૫ ટકાનો વધારો થયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચીન કેટલાક ભારતીય વિદ્યાર્થીઓને ચીન પરત ફરવાની મંજૂરી આપશે
Next Article યુરોનો ઉપયોગ કરતા યુરોપના ૧૯ દેશોમાં એપ્રિલમાં ફુગાવો વધીને વિક્રમજનક ૭.૫ ટકા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up