By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ૩૬ શહેરોમાં ખુલી બજારો : સલૂન-બ્યૂટી પાર્લરમાં ભારે ઘસારો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ૩૬ શહેરોમાં ખુલી બજારો : સલૂન-બ્યૂટી પાર્લરમાં ભારે ઘસારો
AhmedabadGeneral

૩૬ શહેરોમાં ખુલી બજારો : સલૂન-બ્યૂટી પાર્લરમાં ભારે ઘસારો

HM News
Last updated: 21/05/2021 10:21 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ, તા.૨૧: રાજયમાં કોરોનાના કેસોની સ્થિતિ વકરી જતા લગભગ ૪૦ દિવસ પહેલાં સરકારે આકરા નિર્ણયો લેતા દિવસે વેપારધંધાને નિયંત્રીત કરી અને ભીડને કાબૂમાં રાખવાનો વ્યૂહ ઘડ્યો હતો.જોકે, આ વ્યૂહ કારગર નિવડતો લાગ્યો. આખરે ૪૦ દિવસો પછી કોરોનાના કેસ પણ સતત દ્યટી રહ્યા છે અને સરકારે નિયંત્રણમાં મૂકેલા ૩૬ શહેરોની બજારોને આંશિક પરવાનગી સાથે આજથી બજારો ખોલવાની છૂટ આપવામાં આવી છે.આજથી રાજયના ૩૬ શહેરોમાં મોલ-મલ્ટીપ્લેકસ સિવાયની બજારો ખુલી છે.ખુલતી બજારો રોનક જોવા મળી રહી છ અને વેપારીઓ ખુશ છે.

કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજયમાં છેલ્લા દ્યણા દિવસથી ચાલી રહેલા મિની લોકડાઉનમાં સરકારે રાહત આપવાનો નિર્ણય કર્યો છે.રાજયમાં આડથી આંશિક લોકડાઉન અમલી બનશે. જેમાં વેપારીઓ સવારે ૯ થી બપોરે ૩ વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે.આ નિર્ણય ૨૭ મે સુધી અમલી રહેશે. જોકે ૩૬ શહેરોમાં રાત્રી કર્ફ્ય થથાવત્ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીપાવાવમાં આ જાહેરાત કરી હતી.આજથી રાજયમાં આંશિક લોકડાઉનમાં છૂટછાટ મળતા હવે પાનના ગલ્લા,ચાની કિટલી, મોબાઇલની દુકાનો, હોલસેલ માર્કેટ, હેર સલૂન,હાર્ડવેરની દુકાનો,ઇલેકટ્રોનિકસ અને ઇલેકિટ્રકલ્સની દુકાનો,રેડીમેડ કપડાની દુકાનો,વાસણની દુકાનો,પંચરની દુકાન,ગેરેજ ખુલ્લી રહેશે.તમામ દુકાનો ૬ કલાક જ ખુલ્લી રાખી શકાશે.બપોરે ૩ વાગ્યા બાદ માત્ર આવશ્યક સેવાઓ જ ચાલુ રહેશે.આ દરમિયાન સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.

આ સમયગાળા દરમિયાન સમગ્ર રાજયમાં શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો (ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, સ્પા , બ્યુટી પાર્લર, જીમ, સ્વિમિંગ પુલ બંધ રહેશે. દરમિયાન આંશિક લોકડાઉન સાથેની ખુલતી બજારોએ લોકો ધીરેધીરે વેપાર ધંધા ખોલી રહ્યા છે.

રાજયના આ શહેરોમાં લોકો આવશ્યક સેવાઓ સિવાય અન્ય વેપાર ધંધાનો લાભ લઈ ન શકયા હોવાથી પ્રથમ દિવસે સલૂન-બ્યૂટી પાર્લરમાં લોકોનો ભારે ધસારો જોવા મળ્યો છે.લોકોએ એડવાન્સ બૂકિંગ પણ કરાવી લીધા હતા.શહેરોમાં સલૂન અને પાર્લરોને પણ બંધ રાખવામાં આવ્યા હોવાથી આજે લોકોની ભારે ભીડ જોવા મળી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હવે વાતો નહીં કામનો સમય : દેશ એકશન માંગે છે : મોદીને પત્ર
Next Article ગુજરાતે વેપારીઓને રાહત આપી અને ગોવા, એમપી, આંધ્રમાં કોરોના કરફ્યૂ લંબાવાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up