By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 1 એપ્રિલથી અમદાવાદ-વડોદરાના એક્ષસ્પ્રેસ રોડના ટોલ ટેક્સમાં વધારો લાગુ થશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Vadodara > 1 એપ્રિલથી અમદાવાદ-વડોદરાના એક્ષસ્પ્રેસ રોડના ટોલ ટેક્સમાં વધારો લાગુ થશે
GeneralVadodara

1 એપ્રિલથી અમદાવાદ-વડોદરાના એક્ષસ્પ્રેસ રોડના ટોલ ટેક્સમાં વધારો લાગુ થશે

HM News
Last updated: 30/03/2023 11:18 AM
HM News
2 years ago
Share
SHARE

– એક્સપ્રેસ વેની ટોલ ફીમાં 10 રૂપિયાનો વધારો
– 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં વધારો થશે લાગુ

વડોદરા,તા. 30 માર્ચ 2023, ગુરુવાર : બે દિવસ પછી એપ્રિલ મહિનો શરૂ થઈ રહ્યો છે આ એપ્રિલ મહિનામાં કેટલાક નવા ફેરફાર થવા જઈ રહ્યા છે.ત્યારે 1 એપ્રિલથી અમદાવાદ-વડોદરાના ટોલ ટેક્સમાં પણ વધારો થવા જઈ રહ્યો છે.અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પરથી રોજના હજારો વાહનો પસાર થતા હોય છે.ત્યારે હવે અહીથી પસાર થતા વાહન ચાલકોના ખિસ્સા પર વધારાનો બોજ પડવા જઈ રહ્યો છે.

1 એપ્રિલથી ટોલ ટેક્સમાં થશે વધારો

જાણકારી મુજબ 1 એપ્રિલથી હવે વડોદરા અને અમદાવાદ વચ્ચે નેશનલ એક્સપ્રેસ વે તથા નેશનલ હાઈવે 48 પર ટોલ ફીનો વધારો અમલી કરવામાં આવનાર છે.જેના કારણે અહીથી અનર જવર કરતા લોકોના ખિસ્સા પર અસર પડશે.

5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો

RBI એ આ અંગે જાહેરાત કરી છે.જેમાં જણાવ્યા મુજબ વડોદરાથી આણંદ,નડિયાદ,ઔડા રિંગ રોડ અને અમદાવાદ માટેના ટોલમાં 5 રૂપિયાથી લઈને 10 રૂપિયા સુધીનો વધારો કરવામા આવ્યો છે.આ વધારા બાદ હવે પહેલી એપ્રિલથી વડોદરાથી આણંદ જો કાર લઈને જઈ રહેલા લોકોને ફાસ્ટટેગની ટોલ ફી 50 રૂપિયા,નડિયાદ માટે 70 રૂપિયા,વડોદરાથી ઔડા રિંગ રોડના 130 રૂપિયા અને અમદાવાદ માટે 135 રૂપિયા ચૂકવવા પડશે.

રઘવાણજના ટોલ નાકા પર પણ મોટરકારના 105 રૂપિયા

અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે (NH 48) રઘવાણજના ટોલ નાકા પર પણ મોટરકારના 105 રૂપિયા અને વાસદથી વડોદરા માટે વાસદના ટોલનાકા પર કાર લઈને જવા પર 150 રૂપિયા વસૂલવામાં આવશે.ત્યારે આ ટોલ ટેક્સ ફીમાં વધારો થતા સામાન્ય માણસને મોંધવારીનો વધુ એક ઝટકો મળશે.

BREAKING : રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ યથાવત, જાણો ક્યાં સુધી લંબાવાયો
કોલ્ડસ્ટોરેજ માલિકો ને APMCના વેપારીઆનું ભાવ ઊછાળવાનું કૌભાંડ
ભોજનમાં કેટલી કેલરી અને પ્રોટીન જરૂરી છે? દેશની જનતા માટે નવી ફૂડ ગાઈડલાઈન જાહેર કરાશે
સરોણમાં તળાવમાં માટીખનન મુદ્દે ગ્રામજનનો મોર્ચો : પંચાયત અને કોન્ટ્રાકટરે મંજૂરી વિના જેસીબી લગાવી દીધા
ચીને તિબેટમાં બુદ્ધની મુર્તીઓ તોડી, માહિતી લીક કરનારા ભિક્ષુઓને માર્યા
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદમાં બુલિયનના વેપારીને પરિચિત પર ભરોસો મુકવો 13 કરોડમાં પડ્યો !
Next Article વિધાનસભા સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્ય પોર્ન ક્લિપ જોતા જોવા મળ્યા !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up