By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 1 જાન્યુઆરીથી GSTનાં રીર્ટન ભરવાનાં નિયમો બદલાશે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 1 જાન્યુઆરીથી GSTનાં રીર્ટન ભરવાનાં નિયમો બદલાશે
GeneralNational

1 જાન્યુઆરીથી GSTનાં રીર્ટન ભરવાનાં નિયમો બદલાશે

HM News
Last updated: 10/12/2020 7:11 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી તા.10 : આગામી નવ વર્ષનાં જાન્યુઆરી માસથી જીએસટીનાં રિર્ટનનાં નિયમોમાં ફેરફાર થનાર છે.આ ફેરફારથી નાના વેપારીઓને ઘણી રાહત મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે જીએસટી સિસ્ટમને સરળ બનાવવાનાં હેતુથી સરકાર સેલ્સ રીર્ટન દાખલ કરવા અંગે વધુ પગલા લેવાની તૈયારી કરી રહી છે.વર્ષમાં રૂા.પ કરોડ સુધીનું ટર્ન ઓવર કરવા વાળા નાના ધંધાર્થીઓએ આવતા જાન્યુઆરી માસથી ચાર રીર્ટન ભરવા પડશે.આ વિગતો નાણા વિભાગનાં સુત્રોએ આપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં વેપારીઓને માસિક આધાર પર 12 રીર્ટન (જીએસટીઆર 3બી) ભરવાનાં હોય છે.

આ ઉપરાંત 4 જીએસટીઆર વન ભરવાનાં હોય છે.નવા નિયમો લાગુ થયા બાદ કરદાતાઓને માત્ર 8 રિર્ટન ભરવાનાં થશે.જેમાં જીએસટીઆર 3 બી અને 4જીએસટીઆર વન ભરવાનાં રહેશે.સૂત્રોનાં જણાવ્યા અનુસાર ટેકસનાં માસિક ચુકવણા યોજના સાથે રીર્ટન ભરવાની અસર અંદાજે 94 લાખ કરદાતાઓ ઉપર પડશે. એટલે કે જીએસટીમાં નોંધાયેલા ધંધાર્થીઓને મોટી સંખ્યામાં ફાયદો થશે.સૂત્રોએ એવુ પણ જણાવેલ હતું કે આ યોજનાને ઇનપુટ ટેક્ષ ક્રેડીટ ઉપલબ્ધ કરાવવા પણ લાગુ કરાશે.આ યોજના અંતર્ગત ઇનવોઇસ દાખલ કરવાની સુવિધાનો વિકલ્પ પણ અપાશે.

કોરોના સંકટની વચ્ચે મમતા-અમિત શાહ વચ્ચે ટકરાવ: કેન્દ્રની ટીમ માટે દીદીએ કહ્યું ‘નો એન્ટ્રી’
બાબા રામદેવને આગ્રાના વકીલોએ નોટિસ મોકલી
ભાજપના ”પાટીલ ગઢ”માં આપના ગાબડાં યથાવત : સુરતમાં વોર્ડ નંબર-8ના 300 લોકો મહેશ સવાણીના હસ્તે આપમાં જોડાયા
જ્ઞાનવાપી કેસમાં મુસ્લિમ પક્ષની હાઈકોર્ટમાં અરજી, ASI સર્વે પર પ્રતિબંધ મૂકવાની અપીલ, આજે થઇ શકે છે સુનાવણી
હજીરાના શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકીના દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપી સુજીત સાકેત તમામ ગુનામાં દોષી,ચુકાદો 29 ડીસેમ્બરે
Share This Article
Facebook Email Print
Previous Article પતિની હાજરીમાં 17 જણે ગેંગરેપ કર્યો, ઝારખંડના દુમકામાં બનેલી ચોંકાવનારી ઘટના
Next Article પાકિસ્તાનમાં ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન સરકાર જ કરે છે : અમેરિકી રાજદ્વારી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up