By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 100 કરોડનો બોગસ બિલિંગ કેસ, ઝૈદના જામીનનો વિરોધ, રૂપિયા મળ્યા બાદ જ છોડો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > 100 કરોડનો બોગસ બિલિંગ કેસ, ઝૈદના જામીનનો વિરોધ, રૂપિયા મળ્યા બાદ જ છોડો
GeneralSurat

100 કરોડનો બોગસ બિલિંગ કેસ, ઝૈદના જામીનનો વિરોધ, રૂપિયા મળ્યા બાદ જ છોડો

HM News
Last updated: 26/12/2020 4:44 AM
HM News
5 years ago
Share
SHARE

– 63 કંપનીમાં ખણખોદ બાકી, EDની વોચ

સુરત : 100 કરોડના બોગસ બિલિંગ ટ્રાન્ઝેક્શન, 6.54 કરોડની આઇટીસી (ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉસેટવાના કેસમાં સંડોવાયેલાં અડાજણના આરોપી ઝૈદ ચક્કીવાલાના કેસમાં ડીજીજીઇઆઇએ 18 પાનાની એક એફિડેેવિટ રજૂ કરીને જામીનનો વિરોધ કર્યો હતો અને માટે અનેક જજમેન્ટ પણ રજૂ કર્યા હતા.આરોપી પુરાવા સાથે ચેડાં કરી શકે છે એવી શક્યતા પણ દર્શાવાઈ હતી અને જો જામીન આપવામાં આવે તો તો આઇટીસીના રૂપિયા ભરાવવાની પણ દલીલ કરી હતી.બોગસ બિલિંગના કેસમાં હવે ઇડી પણ તપાસ કરી શકે છે.

તપાસનો રેલો અડાજણ પાટિયાના કેટલાંક વગદારો સુધી પણ પહોંચે એવી સંભાવના હાલ દેખાઈ રહી છે.કૌભાંડીઓ ભૂગર્ભમાં પણ ઉતરી ગયા છે.ઝૈદ ચક્કીના કેસમાં કરાયેલી એફિડેવિટમાં જણાવાયુ છે કે આરોપીની 63 કંપનીઓમાં તપાસ કરવાની બાકી છે અને આ અંગેનો તપાસ અહેવાલ સીલ બંધ કવરમાં કોર્ટને સુપરત કરવામાં આવશે.અધિકારીઓએ આ કેસમાં નિવેશ ચોરસિયા,ગૌતમ બારમેચા અને સુભાષ નાગરનુ સ્ટેટમેન્ટ
લીધું હતું.

સુફિયાનને નજીકના સંબંધીએ જ ભેરવ્યો

સુફિયાન અંગે સીધી પીએમઓમાં ફરિયાદ થઈ હતી અને આ ફરિયાદ તેના એક નજીકના જ સંબંધીએ કરી હોવાની માહિતી મળી રહી છે જે તેનો પાર્ટનર પણ રહી ચૂક્યો છે.બંને વચ્ચે કોઇક બાબતે ખટરાગ વધતા તેઓ છુટા પડી ગયા હતા.દરમિયાન સુફિયાનના કેસમાં અધિકારીઓ તેના પાર્ટનરની પુછપરછ કરે છે કે કેમ એ પણ એક સવાલ ઊભો થઈ રહ્યો છે.કુલ 18 જણાને સમન્સ પાઠવ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article PSI અમિતા જોષી આપઘાત કેસ :સાડા ચાર વર્ષના બાળકે કોર્ટમાં રડતાં-રડતાં કહ્યું, ‘પપ્પા સાથે જ જવું છે’
Next Article વલસાડથી અમદાવાદનો જરીનો વેપારી મિત્રની કારમાં દારૂ સાથે ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up