By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 11000 પ્રકાશ વર્ષ દુરના સુપરનોવાની ઈમેજ નાસાના નવા એક્સ રે ટેલિસ્કોપે મોકલી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 11000 પ્રકાશ વર્ષ દુરના સુપરનોવાની ઈમેજ નાસાના નવા એક્સ રે ટેલિસ્કોપે મોકલી
GeneralNational

11000 પ્રકાશ વર્ષ દુરના સુપરનોવાની ઈમેજ નાસાના નવા એક્સ રે ટેલિસ્કોપે મોકલી

HM News
Last updated: 17/02/2022 11:59 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા.17.ફેબ્રુઆરી.2022 : નાસાએ અવકાશમાં મોકલેલા ઈમેજિંગ એક્સરે એક્સ્પ્લોરરે પોતાની પહેલી ઈમેજ ધરતી પર મોકલી આપી છે.

ખગોળ વૈજ્ઞાનિકોનુ કહેવુ છે કે,બે મહિના પહેલા એક્સ્પ્લોરરને અવકાશમાં મોકલવામાં આવ્યુ હતુ અને તેણે કેસિઓપીઆ એ નામના તારામાં થયેલા વિસ્ફોટની તસવીરો મોકલી છે.તારાના અવશેષોની આસપાસ જાંબલી રંગના ગેસના વાદળો જોઈ શકાય છે.

વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે તારામાં થયેલા વિસ્ફોટના કારણે અત્યંત ઉંચા તાપમાનથી આસપાસના ગેસમાં વિસ્ફોટ થયો હતો.તેનાથી જે શોક વેવ ઉત્પન્ન થયા હતા તેના કારણે આ વાદળ સર્જાયુ છે.

કોઈ પણ તારો જ્યારે તેના અંતની નજીક પહોંચે છે ત્યારે તેમાં વિસ્ફોટ થતા હોય છે અને આવા તારાને સુપર નોવા કહેવામાં આવે છે.આ પ્રકારના સુપરનોવાના અવશેષોની તસવીરો નાસાના ઈમેજિંગ એક્સરે એક્સ્પ્લોરરે કેપ્ચર કરી છે.જેનાથી સુપરનોવાના અવેશેષોનો વધારે અભ્યાસ કરવાની વૈજ્ઞાનિકોને તક મળશે.

નાસા અને ઈટાલિયન સ્પેસ એજન્સીએ ઈમેજિંગ એક્સરે એક્સ્પ્લોરર નામના સ્પેસક્રાફ્ટમાં ત્રણ શક્તિશાળી એકસ રે ટેલિસ્કોપ મુકયા છે.તેનાથી અંતરિક્ષમાં સર્જાતા ન્યુટ્રોન સ્ટાર્સ તેમજ બ્લેક હોલ્સ અંગે પણ નવી જાણકારી મળશે.

સુપર નોવા કેસિઓપીયા એ પૃથ્વીથી 11000 પ્રકાશ વર્ષ દુર છે અને તેનુ આયુષ્ય પુરુ થઈ રહ્યુ હોવાથી તે હાલમાં એક વિશાળ ગેસના બબલમાં ફેરવાઈ રહ્યો છે.

યુવકની હત્યાનો વીડિયો મોકલી મહિલાને ધમકી આપી “તમારા દીકરા સાનુની આ રીતે હત્યા થશે”
INSIDE STORY ! મોરબીની ફેક્ટરીમાં તૈયાર થયેલા 5000 નકલી રેમડેસિવિર ઈન્જેક્શન દેશભરમાં કેવી રીતે પહોંચ્યા ?
ઉદ્ધવ સમૂહને મળ્યું મશાલ નિશાન, બાલાસાહેબ સાથે છે ખાસ સંબંધ
સુરતના માથાભારે અશરફ નાગારીને કરાયો તડીપાર
CBI દ્વારા પૂર્વ નાણા સચિવ અરવિંદ માયારામના સ્થળો પર સર્ચ, જાણો શું છે આરોપ
Share This Article
Facebook Email Print
Previous Article દંપતિએ ચાર વર્ષની બાળકીને બે વર્ષ સુધી ઘરમાં સિક્રેટ જગ્યા બનાવીને સંતાડી રાખી
Next Article યુરોપના આ દેશમાં પણ કર્મચારીઓને હવે વીકમાં ચાર જ દિવસ કામ કરવુ પડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up