By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 15 જૂને ગુજરાતમાં આફત બનશે વાવાઝોડું, તિથલ બીચ ખાલી કરવાનો આદેશ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 15 જૂને ગુજરાતમાં આફત બનશે વાવાઝોડું, તિથલ બીચ ખાલી કરવાનો આદેશ
AhmedabadGeneral

15 જૂને ગુજરાતમાં આફત બનશે વાવાઝોડું, તિથલ બીચ ખાલી કરવાનો આદેશ

HM News
Last updated: 12/06/2023 12:13 PM
HM News
3 years ago
Share
Pc : FB
SHARE

– વાવાઝોડાનાં બિપરજોયના ખતરાને લઈને રાજ્ય સરકાર એક્શન મોડમાં
– કચ્છ,જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે

રાજકોટમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ

રાજકોટ જિલ્લામાં પણ શરુ થઇ વાવાઝોડાની અસર ગોંડલ શહેર તેમજ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે.વાદળછાંયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ વરસ્યો છે.ભારે પવન સાથે ઝરમર વરસાદ શરૂ થયો છે.

15 જૂન બપોર સુધીમાં જખૌ બંદર નજીક ટકરાશે

હવે વાવાઝોડું પોરબંદરથી 310 કિમી દૂર છે.વાવાઝોડું ઉત્તર દિશામાં આગળ વધી રહ્યું છે. 15 જૂન બપોર સુધીમાં જખૌ બંદર નજીક ટકરાઈ શકે તેવી શક્યતા છે.આ વાવાઝોડું 680 કિમીમાં ફેલાયેલું છે જેના કારણે તેના વમળો ગુજરાત સાથે અથડાઈ રહ્યા છે.

તિથલ બીચ ખાલી કરવાનો આદેશ

વલસાડ જિલ્લાના તિથલ બીચ સહિતના વિસ્તારોમાં પવનની ગતિ વધી રહી છે.આ કારણે લારી સંચાલકોને કોઈ નુકસાની ન થાય તેની તકેદારીના ભાગ રૂપે તિથલ બીચને ખાલી કરવામાં આવ્યો છે.

જામનગર અને અમરેલીમાં વરસાદના ઝાપટા

ગુજરાત રાજ્યમાં મેધરાજાએ એન્ટ્રી કરી દીધી છે.જામનગર અને અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે.જામનગર શહેરમાં ધીમી ધારે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે.તેમજ અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે છે.

પૂનાથી ભાવનગર જતી ફલાઇટને અમદાવાદ એરપોર્ટ ડાયવર્ટ કરાઈ

વાવાઝોડાના કારણે કેટલીક ફલાઇટો રદ કરાઈ તો કેટલી ફલાઇટને ડાયવર્ટ પણ કરવામાં આવી છે.અમદાવાદ એરપોર્ટ પર સ્પાઇસ જેટની પૂનાથી ભાવનગર જતી ફલાઇટ અને ઈન્ડિગોની લખનઉથી મુંબઇ જતી ફલાઇટ ડાયવર્ટ કરવામાં આવી હતી.આ બંને ફલાઇટ આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી હતી.ભાવનગરના ખરાબ હવામાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ગીર સોમનાથમાં વાતાવરણમાં પલટો

ગીર સોમનાથ જિલ્લામાં ધીમી ધારે વરસાદ જોવા મળી રહ્યો છે.વેરાવળ,સોમનાથ,સુત્રાપાડા,તાલાલા,કોડીનાર,ગીર ગઢડામાં વરસાદ શરૂ થયો છે.દરિયામાં પણ કરંટ સાથે ઊંચા મોજા ઉછળી રહ્યા છે.

જાણો ક્યાં કેવી પરિસ્થિતિ

કંડલા બંદરે 10 નંબરનું ભયજનક સિગ્નલ લગાવાયું
ગુજરાતના 9 પોર્ટ પર ચાર નંબરનું સિગ્નલ
11 પોર્ટ પર બે નંબરનું સિગ્નલ
સૌરાષ્ટ્ર અને કચ્છ કોસ્ટલ એરિયામાં ઓરેન્જ એલર્ટ
પ્રતિ કલાકે બે કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે બિપોરજોય વાવાઝોડું
ગુજરાતમાં 15 જૂને ભારે વરસાદની આગાહી
પીએમ મોદીની મહત્વની બેઠક
ઓખામાંથી 1250 લોકોનું કરાયું સ્થળાંતર
10 જિલ્લામાં NDRF, SDRFની ટીમો તૈનાત
કચ્છ- સૌરાષ્ટ્રના 12 બંદરો પર લગાવાયું સિગ્નલ
કંડલા બંદર પર વાવાઝોડાને પગલે કાર્ગો હેન્ડલિંગ બંધ
વિશાળ જહાજોને ગલ્ફ ઓફ કચ્છમાં રોકી દેવાયા
વાવાઝોડાના કારણે ભાજપે ગુજરાતમાં પોતાની તમામ જનસભાઓ મોકૂફ રાખી
વાવઝોડું પોરબંદરથી માત્ર 320 કિમી દૂર
દ્વારકામાં 20 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા
14 જૂને દમણ, દાદરાનગર હવેલી,અમદાવાદ,આણંદ,ગાંધીનગર,પાટણ,કચ્છ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી
15 જૂને દમણ,દાદરાનગર હવેલી,અમદાવાદ,આણંદ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં વરસાદ થવાની સંભાવના
16 જૂને સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેમ કે જામનગર,દ્વારકા અને કચ્છના કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના
પોરબંદરમા 10 નંબરનું સિગ્નલ લગાવાયું
કચ્છના દરિયા કિનારે ચુસ્ત વ્યવસ્થા ગોઠવાઇ

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બિપરજોય ગુજરાતના દરિયાકિનારે ત્રાટકનારું બીજુ તાકાતવર વાવાઝોડું, જાણો મહત્વની 5 વાતો
Next Article ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડાની તૈયારીઓની કરી સમીક્ષા, ઘોઘા- હજીરા રોરો ફેરી અને અંબાજી રોપ-વે સેવા 4 દિવસ માટે બંધ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up