By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 15 જૂનથી દેશભરમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગૂ થશે? જાણો આ અંગે વિગતે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 15 જૂનથી દેશભરમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગૂ થશે? જાણો આ અંગે વિગતે
GeneralNational

15 જૂનથી દેશભરમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગૂ થશે? જાણો આ અંગે વિગતે

HM News
Last updated: 11/06/2020 9:46 AM
HM News
6 years ago
Share
SHARE

દેશમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે.સ્વાસ્થય મંત્રાલયના તાજેતરના આંકડા પ્રમાણે દેશમાં કોરોનાના 2.80 લાખ કેસ સામે આવી ચૂકયા છે અને 8102 લોકોના મોત થઇ ચૂકયા છે. દેશમાં લોકડાઉન 3.0 બાદથી કોરોનાની રફતારમાં તેજી આવી છે.આ બધાની વચ્ચે સોશિયલ મીડિયામાં એક સમાચાર ઝડપથી વાયરલ થયા છે.જેમાં દાવો કરાયો છે કે કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા દેશભરમાં 15 જૂનથી એકવખત ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગૂ થશે.

વાયરલ સમાચારમાં એમ પણ દાવો કરાયો છે કે ગૃહ મંત્રાલયે લોકડાઉન લાગૂ કરવાને લઇ સંકેત પણ આપી દીધા છે. જેમાં ટ્રેનો સિવાય વિમાનમાં મુસાફરી પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાશે.આ વાયરલ સમાચાર પર પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એ Fact Check કર્યું. PIBએ વાયરલ મેસેજને સંપૂર્ણપણે ખોટું અને ભ્રામક ગણાવ્યું.PIBએ Fact Check કરતાં ટ્વીટ કરી કે ‘સોશિયલ મીડિયા પર ફેલાઇ રહેલા એક ફોટોમાં દાવો કર્યો છે કે ગૃહમંત્રાલય દ્વારા ટ્રેન અને વિમાનમાં મુસાફરી પર પ્રતિબંધની સાથે 15મી જૂનથી દેશમાં ફરીથી સંપૂર્ણ લોકડાઉન લાગૂ કરી શકાય છે. #PIBFactcheck- આ #Fake है. ફેક ન્યૂઝ ફેલાવનાર આવા ભ્રામક ફોટોથી સાવધાન રહ્યા.’

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોના વાયરસના લીધે પહેલી વખત 25મી માર્ચના રોજ 21 દિવસ માટે લોકડાઉન આપ્યું હતું. ત્યારબાદ લોકડાઉનનો બીજો તબક્કો 15 એપ્રિલથી 3 મે સુધી 19 દિવસનું અને ત્રીજા તબક્કામાં 4 મે થી 17 મે સુધી આપ્યું હતું. લોકડાઉન ચાર અને છેલ્લાં તબક્કામાં 18 મે થી 31 મે સુધી ચાલુ રહ્યું. ચોથા તબક્કા બાદ કેન્દ્ર સરકારે અનલોક 1ની જાહેરાત કરી.જેમાં કેટલીક બાબતોમાં છૂટ આપી હતી.જો કે અનલોક 1માં કંટેનમેન્ટ ઝોનમાં લોકડાઉનને 30 જૂન સુધી વધારી દેવામાં આવ્યું છે.

ભારતમાં 4 જૂનથી કોરોના સંક્રમણના કેસમાં તેજી આવી

4 જૂન બાદ ભારતમાં કોરોના વાયરસના સંક્રમણમાં અચાનક તેજી આવી. 4 જૂનના રોજ પહેલી વખત દેશમાં કોરોનાના સૌથી વધુ 9304 કેસ સામે આવ્યા હતા. ત્યારબાદ સતત કોરોનાના નવા કેસ 9000થી વધુ નોંધાયા છે.છેલ્લાં 7 દિવસમાં અત્યાર સુધીમાં 70 હજારથી વધુ નવા કેસ સામે આવ્યા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આવતીકાલે GST કાઉન્સિલની બેઠક
Next Article ડાંગમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ગોબાચરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up