By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 15 દિવસ પહેલા લવારુંનો શિકાર કરનાર દીપડી પાંજરે પુરાય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > 15 દિવસ પહેલા લવારુંનો શિકાર કરનાર દીપડી પાંજરે પુરાય
GeneralSouth Gujarat

15 દિવસ પહેલા લવારુંનો શિકાર કરનાર દીપડી પાંજરે પુરાય

HM News
Last updated: 27/06/2022 6:05 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : બારડોલી તાલુકાના નવી કીકવાડ ગામના ગભાણ ફળીયામાંથી 10 જૂનના રોજ એક લવારુંનો શિકાર કરનાર દીપડી ગત રાત્રે પાંજરે પુરાય હતો.દીપડી બે વર્ષની હોવાનું વનવિભાગે જણાવ્યું હતું. મળતી માહિતી મુજબ નવી કીકવાડ ગામના ગભાણ ફળીયામાં રહેતા નવીન શંકર ચૌધરીના ઘરની પાછળથી ગત 10મી જુનના રોજ દીપડો લવારું(બકરીનું બચ્ચું)નો શિકાર કરી ગયો હતો.

નવીનભાઈએ બારડોલીની ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટની ટીમને જાણ કરતા પ્રમુખ જતીન રાઠોડે વનવિભાગની સાથે મળી મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું.દરમ્યાન 25મી જુનની રાત્રે નવીનભાઈ તેમના ઘરની પાછળ આવેલા ખેતરમાં ખાતરની ગુણ મુકવા માટે ગયા હતા ત્યારે એક દીપડો તેમની સામે આવી ગયો હતો.દીપડાને જોતા જ નવીનભાઈ ઘર તરફ ભાગી ગયા હતા જ્યારે દીપડો ખેતરમાં જતો રહ્યો હતો.

રાત્રીના લગભગ 1 વાગ્યાની આસપાસ નવીનભાઈ ફરી બેટરી લઈને જોવા ગયા તો દીપડો પિંજરામાં પુરાયો હતો.જાણ થતાં જ વનવિભાગ અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. વનવિભાગે કબ્જો લેતા તે એક દીપડી હોવાનું સામે આવ્યું હતું અને તેની ઉંમર આશરે બે વર્ષ હોવાનું જણાવ્યું હતું.

ભાદરવી પૂનમે માં અંબાના ધામમાં ભક્તોનો જોશ વધારતી પોલીસ નવા જ અંદાજમાં દેખાઈ : જુઓ વિડિઓ
ભારતમાં કેમ 6500 ધનિકો દેશ છોડવાની તૈયારી કરી રહ્યાં છે? જાણો તેનું કારણ
ડિમ્ડ યુનિ.નું સ્ટેટસ પાછુ કેમ ન લેવુ?વિદ્યાપીઠને UGCની શો કોઝ
અકસ્માત:મઢીમાં પુલના ડાયવર્ઝન પાસે મોપેડ સ્લીપ થતાં પટકાયેલા વૃદ્ધના માથા પર ટ્રક ફરી વળી
બારડોલીમાં એક ઇંચ વરસાદ, શાસકોની બેદરકારીથી શામરિયામોરાના રહીશો સતત ત્રીજા વર્ષે હેરાન
Share This Article
Facebook Email Print
Previous Article વાવ SRP ના જવાને આર્થિક સ્થિતિના કારણે એલોપેથીની દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો
Next Article બારડોલીમાં પોલીસ બેન્ડ પર સંગીત સાંભળી લોકો મંત્રમુગ્ધ થયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up