By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 15 પૂર્વ મંત્રીઓને સંતાનોના અભ્યાસ માટે મામૂલી દરે ફાળવાયેલા બંગલા તાત્કાલિક પરત લોઃ કોંગ્રેસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 15 પૂર્વ મંત્રીઓને સંતાનોના અભ્યાસ માટે મામૂલી દરે ફાળવાયેલા બંગલા તાત્કાલિક પરત લોઃ કોંગ્રેસ
AhmedabadGeneral

15 પૂર્વ મંત્રીઓને સંતાનોના અભ્યાસ માટે મામૂલી દરે ફાળવાયેલા બંગલા તાત્કાલિક પરત લોઃ કોંગ્રેસ

HM News
Last updated: 20/06/2022 6:46 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : ગાંધીનગરમાં સરકારી બંગલા અને કર્મચારીઓ માટેના ક્વાર્ટરની રીતસરની અછત વર્તાઇ રહી છે.બીજી બાજુ ભાજપની રૂપાણી સરકારના 15 પૂર્વ મંત્રીઓને રૂ.4800 જેટલા નજીવા ભાડે સરકારી બંગલા ફાળવી દેવામાં આવ્યાં છે.પૂર્વ મંત્રીઓના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે આ સરકારી બંગલા ફાળવવામાં આવ્યા હોવાનો તર્ક આપવામાં આવ્યો છે ત્યારે કોંગ્રેસે આ મંત્રીઓ પાસેથી બંગલા પરત લેવાની માંગ કરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડો.મનીષ દોશીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે,રાજ્યમાં ભાજપના પૂર્વ મંત્રીઓ(૧)નીતિનભાઈ પટેલ(૨)ભૂપેન્‍દ્રસિંહ ચૂડાસમા,(૩)સૌરભભાઈ પટેલ(૪) ગણપતસિંહ વસાવા(૫)જયેશભાઈ રાદડિયા(૬)ઈશ્વરભાઈ પરમાર(૭)પ્રદીપસિંહ જાડેજા(૮)પરસોત્તમભાઈ સોલંકી(૯)જયદ્રથસિંહ પરમાર(૧૦)ઈશ્વરસિંહ પટેલ(૧૧)વાસણભાઈ આહીર(૧૨)વિભાવરીબેન દવે(૧૩) રમણલાલ પાટકર (૧૪)ધર્મેન્‍દ્રસિંહ જાડેજા (૧૫) કુંવરજીભાઈ બાવળિયા વગેરેને ગાંધીનગરમાં સરકારી આવાસો પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી અભ્‍યાસક્રમના બહાને માર્ગ અને મકાન વિભાગની પાટનગર યોજના વર્તુળ, ગાંધીનગરની કચેરી દ્વારા ઓક્ટોબર-૨૦૨૧માં ફાળવાયા હતા.આ બંગલાનું બજાર ભાડુ રૂ.૪૨,૦૦૦ નક્કી થયું હોવા છતાં જુદાં-જુદાં-હુકમોથી ઈકોનોમી રેટ તરીકે મામૂલી રૂ.૪૮૦૦ના ભાડાથી પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી ફાળવવામાં આવ્યા છે.

રૂપાણી સરકારની વિદાય બાદ પૂર્વ મંત્રીઓને શૈક્ષણિક સત્રના બહાને સરકારી બંગલા ફાળવી દેવાયા છે,સંતાનોના અભ્યાસ બગડે નહીં,અધવચ્ચે શાળા-કોલેજ છોડી શકાય નહીં તેવા કારણો આગળ ધરીને પૂર્વ મંત્રીઓને નજીવા ભાડાથી બંગલા ફાળવી દેવાયા છે, વાસ્તવમાં એકેય પૂર્વ મંત્રીના સંતાનો ગાંધીનગરની શાળા-કોલેજમાં અભ્યાસ કરતા નથી.ત્યારે પ્રશ્ન એ છે કે અત્યારે તો આ ભાજપના પૂર્વ મંત્રીઓએ સંતાનોના અભ્યાસના બહાને સરકારી બંગલાઓ મેળવ્યા છે તે કયા પૂર્વ મંત્રીઓના કેટલા સંતાનો કઈ સરકારી શાળા-કોલેજમાં અભ્યાસ કર્યો છે તે પણ જાહેર કરીને રાજ્યના સામાન્‍ય નાગરિકોને સરકારી શાળાઓમાં ભણતર માટે આકર્ષવા જોઈએ.

બીજી બાજુ રાજ્યમાં હજારો કર્મચારીઓ સરકારી આવાસો મેળવવા વર્ષોથી રાહ જુએ છે,મકાનના અભાવે તેઓને સરકારી આવાસ ફાળવી શકાતા નથી.સરકારી આવાસ ન મળવાના કારણે ફિક્સ પગારના કર્મચારી પગાર જેટલું તો ભાડું ભરવા મજબુર બને છે.ગરિબોને રહેવા માટે પુરતા આવાસો બનાવવામાં આવતા નથી.ત્‍યારે આવા ખર્ચાઓ અટકાવીને સરકારી કર્મચારીઓને તુરંત આવાસ મળે તેવી વ્‍યવસ્‍થા અને ચિંતા કરવી જોઈએ.પ્રજાના ટેકસના નાણામાંથી બનાવવામાં આવેલ અને તેની જાળવણી માટે લાખો રૂપિયાનો ખર્ચ થાય છે તે અટકાવવા આવા તમામ બંગલાઓ ખાલી કરાવીને સરકારી નાણાંનો વ્‍યય તાત્કાલિક અટકાવવાની જવાબદારી રાજ્ય સરકારની બને છે.મંત્રી કક્ષાની સિક્યુરિટી ચાલુ રાખવામાં આવી છે તે પણ નિયમ મુજબ પરત લેવાય તેવી યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,માર્ગ અને મકાન મંત્રી પૂર્ણેશભાઈ મોદી,ગુજરાતના મુખ્ય સચિવ અને માર્ગ અને મકાન સચિવને ડો.મનીષ દોશીએ પત્ર લખીને માંગ કરી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાત હાઇકોર્ટના સિનિયર જજ આર.એમ. છાયા ગૌહાટી હાઇકોર્ટના ચીફ જસ્ટિસ નિમાયા
Next Article રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 244 નવા કેસ, 131 દર્દી રિકવર અને શૂન્ય મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up