By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 15 વર્ષની તરુણીની છેડતી કરનારના વચગાળાના જામીન નકારાયા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > 15 વર્ષની તરુણીની છેડતી કરનારના વચગાળાના જામીન નકારાયા
GeneralSurat

15 વર્ષની તરુણીની છેડતી કરનારના વચગાળાના જામીન નકારાયા

HM News
Last updated: 20/05/2022 7:26 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : આરોપીએ પ્રેમલગ્ન કરેલી પત્નીના ભરણપોષણની વ્યવસ્થા કરવા 30 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા
15 વર્ષની સગીરા સાથે છેડતી કરી પોક્સો એક્ટના ભંગના ગુનામાં જેલવાસ ભોગવતા આરોપીએ પત્નીના ભરણપોષણની વ્યવસ્થા કરવા 30 દિવસના વચગાળાના જામીન માંગતી અરજીને એડીશ્નલ સેશન્સ જજ દિલીપ મહીડાએ નકારી કાઢી છે.
લિંબાયત વિસ્તારમાં સરદારનગર સોસાયટીમાં રહેતા 24વર્ષીય આરોપી વાજીદ ઉર્ફે ચીયા ઐયુબ મલેકની સલાબતપુરા પોલીસે 15વર્ષની તરૃણી સાથે છેડતી બદલ પોક્સો એક્ટના ગુના હેઠળ જેલભેગો કર્યો હતો.બે વાર જામીન નકારાતા હાઇકોર્ટમાં જામીન માંગ્યા બાદ તે અરજી વીથડ્રો કરી હતી.હાલમાં આરોપીએ પ્રેમલગ્ન કર્યા છે તે 21 વર્ષની પત્ની સાસુ સાથે ઝઘડો થતા સહેલીના ઘરે રહેતી હોવાથી તેના ભરણપોષણની વ્યવસ્થા કરવા 30 દિવસના જામીન માંગ્યા હતા.જેના વિરોધમાં એપીપી વિશાલ ફળદુએ જણાવ્યું હતું કે આરોપીની માતા તથા તેના પત્નીના નિવેદન જોતાં સામાન્ય બોલાચાલીમાં ઘર છોડીને તેની સહેલી સાથે રહેતી હોવાનું જણાવ્યું હતુ.તેને ભરણ પોષણની તકલીફ જણાતી નથી.આરોપી વિરુધ્ધ ખટોદરા,લિબાયત તથા વલસાડ પોલીસમાં પણ ગુના નોંધાયા છે.યેનકેન કારણો આપી જામીનમુક્ત થવા પ્રયાસ કરતા હોય તેમ જણાય છે.

રાજ્યના ડેપ્યુટી કલેકટર કક્ષા 134 અધિકારીઓની એક સામટી બદલી કરાઈ, GAS કેડરના 33 અધિકારીઓને બઢતી
ઉત્તર ભારત આજે ફરી હીટવેવમાં સપડાશે, ઓડિશા, આંધ્રમાં ભારે વરસાદની શક્યતા
નાહવા ગયેલી યુવતીનો વીડિયો ઉતારનાર યુવકની ધરપકડ
લો હવે સલમાન ખુર્શીદને રાહુલ ગાંધીમાં દેખાયા ભગવાન રામ, ભાજપે કહ્યું હિન્દુઓની આસ્થાનું અપમાન
કોરોના કાળ બાદ વિદ્યાર્થીઓએ પિઝા, ચિપ્સ અને સેન્ડવીચ જેવું ફાસ્ટફૂડ ખાવાનું ઓછું કર્યું
Share This Article
Facebook Email Print
Previous Article સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનના કોમ્પ્યુટર ઓપરેટરના નામે બારોબાર 50 હજારની લોન લઇ છેતરપિંડી
Next Article બાઇક પર બે જણા પીછો કરે છે કહી રીક્ષા ચાલક વૃધ્ધાના 1.12 લાખના દાગીના ઉતરાવી રફુચક્કર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up