By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 17મી મે પછી શું સરકાર હટાવશે લોકડાઉન : મોદી લઈ શકે છે આજે મોટો નિર્ણય
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 17મી મે પછી શું સરકાર હટાવશે લોકડાઉન : મોદી લઈ શકે છે આજે મોટો નિર્ણય
GeneralNational

17મી મે પછી શું સરકાર હટાવશે લોકડાઉન : મોદી લઈ શકે છે આજે મોટો નિર્ણય

HM News
Last updated: 11/05/2020 8:31 AM
HM News
6 years ago
Share
SHARE

દેશભરમાં કોરોનાનો પ્રસાર અટકાવવા માટે કેન્દ્રની મોદી સરકારે દેશભમાં 24મી માર્ચથી લોકડાઉન લાદવામાં આવ્યું છે,હાલ લોકડાઉન ત્રીજા તબક્કામાં પહોંચ્યું છે.હાલ 17મી મે સુધી લંબાવ્યું છે.આ લોકડાઉનથી દેશને મોટા પ્રમાણમાં આર્થિક નુકશાન ઉઠાવવું પડ્યુ છે તેની સાથે સાથે કરોડો લોકોએ તેમની રોજગગારી છીનવાઈ ગઈ છે.ત્યારે આ કપરા સમયમાં 17મી મે એ ત્રીજું લોકડાઉન પૂર્ણ થાય પછી મોદી સરકાર કયા પગલા ઉઠાવશે તેની સામે સૌની નજર છે. અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. લૉકડાઉન છતાં દેશમાં કોરોના વાઈરસના કેસ અને મૃત્યુઆંકમાં ઘટાડો થતો ન હોવાથી લોકોના મનમાં એક જ સવાલ છે કે લોકડાઉન ખતમ કરાશે કે પ્રતિબંધો હજી પણ ચાલુ રહેશે? સરકાર 17મી પછી રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનના બદલે માત્ર હૉટસ્પોટવાળા વિસ્તારોને જ સીલ કરે તેવી સંભાવના છે.વડાપ્રધાન મોદી સોમવારે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવાના છે, જેમાં 17 મે પછી લૉકડાઉન લંબાવવું કે નહીં તે અંગે ચર્ચા થવાની સંભાવના છે.

લોકડાઉન ખતમ કરાશે કે પ્રતિબંધો હજી પણ ચાલુ રહેશે

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી 119નાં મોત નીપજ્યાં છે અને 4513 નવા કેસ નોંધાયા છે.આ સાથે કુલ મૃત્યુઆંક 2135 થયો છે જ્યારે કોરોના દર્દીની કુલ સંખ્યા 67026 થઈ ગઈ છે.અત્યાર સુધીમાં 20469 દર્દીઓ સાજા થયા છે.રવિવારે અમદાવાદમાંથી ૩૩૪ કોરોના વાઈરસ સુપર સ્પ્રેડર પકડાયા હતા.એ જ રીતે કર્ણાટકમાં એક જ દિવસમાં ૫૩ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા,જે રાજ્યમાં કોરોનાના કેસનો એક જ દિવસનો સૌથી મોટો આંક છે.

દેશ કુલ 54દિવસના લૉકડાઉનના છેલ્લા સપ્તાહમાં પ્રવેશી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરશે.આ બેઠકમાં આર્થિક કામગીરી ફરીથી શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે અને કોવિડ-૧૯ના ઊંચા કેસો ધરાવતા રેડ ઝોનને ઓરેન્જ અથવા ગ્રીન ઝોનમાં પરિવર્તિત કરવાના પ્રયાસો પર ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે.મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પછી જ વડાપ્રધાન આગળની રણનીતિ તૈયાર કરશે તેમ મનાય છે.અગાઉ પણ કેટલાક મુખ્યમંત્રીઓએ લૉકડાઉન લંબાવવાની ભલામણ કરી હતી.આ વખતે પણ કેટલાક રાજ્યો લૉકડાઉન લંબાવવાની તરફેણ કરી રહ્યા છે.તેલંગાણાએ તો પહેલાંથી જ લૉકડાઉન ૨૯મી મે સુધી લંબાવી દીધું છે.

1૦ રાજ્યો-કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૨૪ કલાકમાં કોરોનાનો એક પણ કેસ નહીં

સૂત્રોનું પણ કહેવું છે કે વડા પ્રધાન એક જ વખતમાં નિયંત્રણો હટાવી લે તેવી સંભાવના ઓછી છે. કેન્દ્ર સરકાર ૧૭મી મે પછી તબક્કાવાર લૉકડાઉન ઉઠાવી શકે છે. વડાપ્રધાન કચેરી (પીએમઓ)એ રવિવારે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીઓ સાથેની વીડિયો કોન્ફરન્સ સોમવારે બપોરે ૩.૦૦ વાગ્યે યોજાશે. દેશમાં કોરોના વાઈરસની મહામારી ફેલાયા પછી વડાપ્રધાન મોદીની મુખ્યમંત્રીઓ સાથે આ પાંચમી વીડિયો કોન્ફરન્સ બેઠક છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. રીકવરી રેટ પણ વધીને ૩૦ ટકાથી ઉપર થઈ ગયો છે. આ બાબતો સંકેત આપે છે કે ભારત કોરોના સામેની લડતમાં સફળતાના માર્ગે આગળ વધી રહ્યો છે.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧,૫૧૧ દર્દીઓ સાજા થયા છે, જે એક જ દિવસમાં દર્દીઓના સાજા થવાની સૌથી મોટી સંખ્યા છે.

કોરોના સામેની લડતમાં ટેસ્ટિંગ વધારવા પર સરકાર ધ્યાન આપી રહી છે

કોરોના સામેની લડતમાં ટેસ્ટિંગ વધારવા પર સરકાર ધ્યાન આપી રહી છે. આ સંદર્ભમાં હર્ષવર્ધને જણાવ્યું હતું કે પૂણે સ્થિત નેશનલ ઈન્સ્ટિટયુટ ઓફ વાયરોલોજી (એનઆઈવી)એ તેની સૌપ્રથમ સ્વદેશી ટેસ્ટિંગ કિટ બનાવી લીધી છે.આ ટેસ્ટ કિટનો લાભ એ છે કે ૨.૫ કલાકના એક જ સમયમાં એક સાથે ૯૦ સેમ્પલ લઈ શકાય છે,જેથી દેશમાં કોરોના ટેસ્ટિંગમાં ઝડપ આવી શકશે.ભારતમાં અત્યાર સુધીમાં ૮૬,૦૦૦ ટેસ્ટ કરાયા છે અને દેશની ટેસ્ટિંગ ક્ષમતા દૈનિક ૯૫,૦૦૦ સેમ્પલ સુધી વધી છે.દેશમાં કોરોનાના કેસ બમણા થવાનો દર ૧૨ દિવસ થયો છે અને રીકવરી રેટ વધીને ૩૦ ટકા થયો છે. કોવિડ-૧૯ના ૬૦,૦૦૦થી વધુ દર્દીઓમાંથી ૨૦,૦૦૦થી વધુ સાજા થઈ ગયા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.આપણો મૃત્યુદર ૩.૩ ટકા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ચાર બ્લાસ્ટથી હચમચી ગયુ કાબૂલ, ઘરોમાંથી નીકળીને ભાગવા લાગ્યા લોકો
Next Article લોકડાઉન હટાવવા અંગેનો રોડમેપ ઘડાશે : આવતા સપ્તાહથી મળશે લોકડાઉનમાં રાહત : વડાપ્રધાન મોદી દેશને ફરી સંબોધન કરી શકે છે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up