By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 17 બેંકોમાં 2047 લોકો 1,47,350 કરોડની લોન ચૂકવી શકે તેમ નથી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > 17 બેંકોમાં 2047 લોકો 1,47,350 કરોડની લોન ચૂકવી શકે તેમ નથી
BusinessGeneralNational

17 બેંકોમાં 2047 લોકો 1,47,350 કરોડની લોન ચૂકવી શકે તેમ નથી

HM News
Last updated: 20/07/2020 7:40 AM
HM News
6 years ago
Share
SHARE

નવી િદલ્હી : કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ એક ટ્વીટ કરીને નામ લીધા વગર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન તાક્યું છે.સુરજેવાલાએ ઓલ ઈન્ડિયા બેંક એમ્લોઇઝ એસોસિએશન તરફથી જાહેર કરાયેલી એક ડિફોલ્ટર લીસ્ટ શેર કરી છે, જેમાં દેશની 17 બેંકોમાં ડિફોલ્ટર ગ્રાહકો અને તેમના દ્વારા લીધેલી લોનની રકમ લખેલી છે.આ ટ્વીટની સાથે સુરજેવાલાએ લખ્યું છે કે, ‘પૈસાના લૂંટની અસલી કહાની.’ કોંગ્રેસ પ્રવક્તા સુરજેવાલા તરફથી ટ્વીટ કરાયેલી લિસ્ટ અનુસાર,કુલ મળીને 17 બેંકોથી 2046 લોકોએ એક લાખ 47 હજાર 350 કરોડ રૂપિયાની લોન લઈ લીધી છે અને ખુદને દેવાળિયા સાબિત કરી દીધા છે.
કઈકઈ બેંકોનું કેટલું દેવાળું ફૂંકાયું

(1) SBI – 685 લોકોએ 43887 કરોડની લોન લીધી

(2) PNB – 325 લોકોની 22370 કરોડની લોન

(3) BOB – 355 લોકો પર 14661 કરોડ લોન

(4) BOI -184 લોકો પર 11250 કરોડની લોન

(5) સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા – 69 લોકો પર 9663 કરોડની લોન

(6) યુનાઇડેટ બેંક ઓફ ઈન્ડિયા- 128 લોકોએ 7028 કરોડની લોન લીધી

(7) યુકો બેંક – 87 લોકોની 6813 કરોડની લોન

(8) ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ – 138 લોકો પર 6549 કરોડની લોન

(9) કેનેરા બેંક – 96 લોકો પર 5276 કરોડની લોન

(10) આઁધ્ર બેંક – 57 લોકોએ 4339 કરોડની લોન લીધી

(11) ઈન્ડિયન ઓવરસીઝ બેંક – 49 લોકો પર 3188 કરોડની લોન

(12) કોર્પોરેશન બેંક – 58 લોકો પર 2450 કરોડની લોન

(13) ઈન્ડિયન બેંક – 27 લોકોએ 1613 કરોડની લોન

(14) સિન્ડિકેટ બેંક – 36 લોકોએ 1438 કરોડની લોન લીધી

(15) બેંક ઓફ મહારાષ્ટ્ર – 42 લોકો પર 1405 કરોડની લોન

(16) પંજાબ એન્ડ સિંધ બેંક- 6 લોકોએ 255 કરોડની લોન

(17) અલ્હાબાદ બેંક – 57 લોકોએ 4339 કરોડની લોન લીધી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કુખ્યાત ડાકુ વિરપ્પનની પુત્રીની રાજકારણમમાં એન્ટ્રી, ભાજપ યુવા પાંખની નેતા બની
Next Article ભોળાનાથને રિઝવવાના શ્રાવણ મહિનાનો કાલથી પ્રારંભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up