By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો
AhmedabadGeneralGujarat Now

2%ની લોન બધાને મળશે તેવુ માનતા હોય તો સરકારે કરેલા આ ખુલાસા વિશે પણ જાણી લેજો

HM News
Last updated: 22/05/2020 6:51 AM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદ : લોકડાઉનમાં બેરોજગાર બનેલા નાના ધંધાર્થીઓ માટે ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના (aatma nirbhar yojana) ની જાહેરાત કરી હતી.જેના ફોર્મ મેળવવા માટે ગઈકાલથી લોકો લાઈનોલગાવીને બેંકોની બહાર ઉભા છે.આવામાં લોકોના મનમાં આ લોન પ્રત્યે ખોટી માન્યતા પ્રવર્તી રહી છે.જે મામલે ખુલાસા કરવામાં આવ્યા છે.દરેકને 1 લાખની લોન મળી જશે તેવુ વિચારનારા આ સમાચાર ખાસ વાંચી લે.આ સાથે જ કેટલાક અન્ય ખુલાસા પણ કરવામાં આવ્યા છે.

આત્મનિર્ભર લોન માટે રાજ્ય સરકારે ખુલાસો કર્યો છે.ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર પ્રદીપ વોરાએ રાજ્ય સરકારના ખુલાસા અંગે માહિતી આપતા કહ્યું કે,લોન પરત કરવાની ક્ષમતા ચકાસીને જ ગ્રાહકને લોન આપવી કે કેમ તે જે તે બેંક કે ક્રેડીટ સોસાયટી નક્કી કરશે. કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે આ અંગે જાહેરાત આપીની લોકોને માહિતગાર કર્યાં છે.લોન માટે એપ્લાય કરનાર ગ્રાહકનો સીબીલ રીપોર્ટ ચેક કરવામાં આવશે.સિબિલ એટલે ક્રેડિટ ઈન્ફર્મેશન બ્યુરો ઈન્ડિયા લિમિટેડ જો કોઇ અન્ય બેંક કે ક્રેડીટ સોસાયટીના ડિફોલ્ટર હશે તો તેવા લોકોને લોન મળવાની શક્યતા નહિવત રહેશે.લોન લેવા ઇચ્છતા ગ્રાહકે બે જામીનદાર આપવા રહેશે. જો કોઇ ગ્રાહક લોન લીધા બાદ તેની ભરપાઈ નહિ કરે તો જામીનદાર પર બેંક કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.જોકે,આ આત્મનિર્ભર લોન અનસિક્યોર લોન હોવાથી સહકારી બેંકો પર આવનારા દિવસોનાં એનપીએનો ખતરો તોળાશે.

લોન મેળવવાના આ નિયમો ખાસ જાણી લેજો

લોન માટે એપ્લાય કરનારના વ્યવસાય અને લોન ભરાવની ક્ષમતાને લઇને તેને ચાર કેટેગરીમાં વહેંચવામાં આવી છે.25 હજાર,50 હજાર,75 હજાર અને 1 – લાખની લોનની રકમ નક્કી કરવાની સત્તા બેંકની રહેશે.
– 1 લાખની લોન માટે માસિક હપ્તો અંદાજે ૩૫૦૦
– 75 હજારની લોન માટે માસીક હપ્તો અંદાજે 2625
– 50 હજારની લોન માટે માસીક હપ્તો અંદાજે 1750
– 25 હજારની લોન માટે માસીક હપ્તો અંદાજે 875 રૂપિયા મે રહેશે
– લોન ધારકોએ 30 માસમાં લોન પુર્ણ કરવાની રહેશે
– લોન મંજુર થયા બાદ 1 થી 10 તારીખ સુધીમાં હપ્તો ભરવાનો રહેશે
– આત્મનિર્ભર લોન માટે રાજ્ય સરકારે હવે ફોર્મ બહાર પાડ્યા બાદ અનેક ખુલાસા કર્યાં છે.લોન પરત કરવાની ક્ષમતા ચકાસીને જ ગ્રાહકને લોન આપવી કે કેમ તે જે તે બેંક કે ક્રેડીટ સોસાયટી નક્કી કરશે.કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ જાહેર ખબર થકી આ માહિતી આપી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોનનો હપ્તો EMI ભરવામાંથી વધુ ત્રણ માસની રાહત
Next Article ભારતમાં કોરોના વિસ્ફોટ, બનાવ્યો રેકોર્ડ: એક જ દિવસમાં ૬૦૮૮ નવા કેસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up