By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 200 જેટલા કેસ નોંધાયેલા છે તેવા કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉઠાવ્યો, અમુલનાં MD ને પણ આપી હતી ધમકી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 200 જેટલા કેસ નોંધાયેલા છે તેવા કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉઠાવ્યો, અમુલનાં MD ને પણ આપી હતી ધમકી
AhmedabadGeneral

200 જેટલા કેસ નોંધાયેલા છે તેવા કુખ્યાત ગેંગસ્ટર રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ઉઠાવ્યો, અમુલનાં MD ને પણ આપી હતી ધમકી

HM News
Last updated: 20/07/2021 7:27 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા વધારે એક સિમાચિન્હ રૂપ કામગીરી કરવામાં આવી છે.ગુજરાત સહિત સમગ્ર દેશનાં ટોચના ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી ઉઘરાવવી,માનવતસ્કરી,ડ્રગ્સ તસ્કરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને સમગ્ર ભારતમાં જેની વિરુદ્ધ કેસો નોંધાયેલા છે તેવો ડોન રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ દ્વારા બેંગ્લોરથી અમદાવાદ લાવવામાં આવ્યો છે.અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે ગેંગસ્ટરના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા.જેના આધારે બેંગ્લોરથી અમદાવાદ લાવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી.જેના પગલે ટીમ રવિ પુજારીને બેંગ્લોરથી લઇને રવાના થઇ હતી.

ક્રાઇમબ્રાંચના PI એચ.એમ વ્યાસની આગેવાનીમાં ગેંગ્સટર રવિ પુજારીને અમદાવાદ લાવવામાં આવશે.અત્રે નોંધનીય છે કે, રવિ પુજારી કેસની તપાસ માટે ક્રાઇમબ્રાંચ દ્વારા 11 લોકોની ટીમ બનાવાઇ હતી.જેની જવાબદારી એચ.એમ વ્યાસને સોંપવામાં આવી હતી. અત્રે નોંધનીય છે કે, પુજારી વિરુદ્ધ ગુજરાતમાં બોરસદમાંથી ખંડણી માંગવી,આણંદના અરવિંદ પટેલને ધમકી આપવી,અમુલના MD આર.એસ સોઢીને ધમકી આપીને ખંડણી માંગવા જેવા અનેક કેસ નોંધાયેલા છે.

રવિ પુજારીને લઇને ભારે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે ટીમ રવાના થઇ

રવિ પૂજારીના નામનાથી ફોન કરી કરોડો રૂપિયાની ખંડણી માંગવાના કેસમા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હાલ પાંચ કેસોની તપાસ કરી રહી છે.જે કેસને લઈને એક પગેરું મળ્યું હતું.તમામ કોલ ઇન્ટરનેટના માધ્યમથી કરવામા આવ્યા છે.જેમા સાઉથ આફ્રિકા અને સીવીઝર્લેન્ડના ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ તેને ધરપકડ કરીને બેંગ્લોર લવાયો હતો.જ્યાંથી ટ્રાન્ઝીટ રિમાન્ડ દ્વારા ગુજરાતમાં લવાયો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં રવિ પુજારી વિરુદ્ધ 50થી વધારે કેસ ચાલી રહ્યા છે જ્યારે દેશમાં 200થી પણ વધારે કેસો ચાલી રહ્યા છે.જેમાં ડ્રગ્સની હેરાફેરી,ખંડણી માંગવી,માનવતસ્કરી સહિતનાં અનેક કેસોનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ ક્રાઇમબ્રાંચ પોતાની આગવી કાર્યશૈલી માટે જાણીતી છે.હાલમાં જ ખુબ જ વિવાદિત અને બહુચર્ચિત સ્વીટી પટેલ કાંડની તપાસ પણ સ્થાનિક જિલ્લા પોલીસ પાસેથી લઈને અમદાવાદ ક્રાઇમબ્રાંચને સોંપ્યાની જાહેરાત ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કરી હતી.અશક્ય એવા કેસ ઉકેલવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચ ઓળખાય છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુમ સ્વીટી પટેલ કેસ : શંકાના ઘેરામાં આવેલ PI પતિને FSL ટેસ્ટમાં પૂછાયા ભાવનાત્મક સવાલો
Next Article બોગસ બિલિંગમાં સંડોવણીની શક્યતા વચ્ચે GSTના 11 અધિકારીઓની સરકારે રાતોરાત બદલી કરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up