By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 2020 રાજકીય ઉથલ પાથલ : કપરાડા MLAએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો, દાનહ જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપને ઝટકો : દમણ જિલ્લા પંચાયત પ્રમુખ સુખા પટેલની ચકચારીત ડબલ મડર કેસમાં ધરપકડ થઇ હતી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > 2020 રાજકીય ઉથલ પાથલ : કપરાડા MLAએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો, દાનહ જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપને ઝટકો : દમણ જિલ્લા પંચાયત પ્રમુખ સુખા પટેલની ચકચારીત ડબલ મડર કેસમાં ધરપકડ થઇ હતી
GeneralSouth Gujarat

2020 રાજકીય ઉથલ પાથલ : કપરાડા MLAએ કોંગ્રેસમાંથી છેડો ફાડ્યો, દાનહ જિલ્લા પંચાયત ચૂંટણીમાં ભાજપને ઝટકો : દમણ જિલ્લા પંચાયત પ્રમુખ સુખા પટેલની ચકચારીત ડબલ મડર કેસમાં ધરપકડ થઇ હતી

HM News
Last updated: 31/12/2020 7:59 AM
HM News
5 years ago
Share
SHARE

કપરાડા બેઠકની પેટા ચૂંટણીમાં જંગી બહુમતી મેળવી વિજેતા

કપરાડા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરીનો 47,066 મતોએ વિજય થયો હતો.આ જીત સાથે જિલ્લાની પાંચેય વિદ્યાનસભામાં ભાજપનો કબજો થયો હતો.જો કે જીતુ ચૌધરી કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યાં બાદ જંગી મતોથી જીત મેળ‌તાં આદિવાસી પટ્ટામાં ભાજપની સ્થિતિ મજબુત થઇ હતી.કોંગ્રેસ પક્ષમાંથી સતત પાંચ ટમ સુધી ચૂંટાયા બાદ આખરે 35 વર્ષ પછી કોંગ્રેસ સાથે છેડો ફાડીને જીતુ ચૌધરીએ ભાજપની કંઠી બાંધતા રાજકારણમાં સૌથી મોટી ઘટના વર્ષ 2020 બની હતી.

દાનહ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં JDU સમર્થિતસભ્યો ભાજપને હરાવી

ગત નવેમ્બરમાં દિવાળી પૂર્વે સંઘપ્રદેશ દાનહ અને દમણ જિલ્લા પંચાયત અને પાલિકાની ચૂંટણી થઇ હતી.દમણમાં પાલિકા અને જિલ્લા પંચાયતમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળી હતી.તો બીજી તરફ દાનહના સાંસદ મોહન ડેલકર સમર્થિત જેડીયુની ટીમે દાનહ જિલ્લા પંચાયતની 20 બેઠકમાંથી 17 બેઠક ઉપર કબજો જમાવીને ભાજપને એક મોટો ઝટકો આપી અપસેટ સર્જયો હતો.સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારીના બદલે સાંસદ ડેલકરે JDU સાથે ગઠબંધન કરી ચૂંટણી લડી હતી.

પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલ પંજાબના માહોલીથી માર્ચ મહિનામાં ઝડપાયો હતો

દમણના ડાભેલમાં બે વર્ષ અગાઉ ભીમપોરના બે યુવકની શાર્પ શુટર દ્વારા ગોળી મારીને હત્યા કરવાના કેસમાં માસ્તર માઇન્ડ તરીકે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ સુખા ઉર્ફે સુરેશ પટેલનું નામ ખુલ્યું હતું.જોકે,ચાર માસ અગાઉ દમણ પોલીસ સુખા પટેલની ધરપકડ કરે એ પૂર્વે તે ફરાર થઇ ગયો હતો.માર્ચ માસમાં દમણ પોલીસ આરોપી સુખા પટેલ અને અન્ય સાગરિત સાજીદ અલી ઉર્ફે સલીમ ચૌધરી પંજાબના મોહાલીમાં છુપાયેલો છે.આ માહિતીના આધારે દમણના પીએસઆઇ લીલાધર મકવાણાની ટીમ મોહાલી પહોંચી હતી.ડબલ મર્ડરના આરોપી ઓડી કારમાં જઇ રહ્યા હતાં.પોલીસે કારને આંતરીને આરોપીને નીચે ઉતરી સરડન્ડર કરવા માટે આદેશ કર્યા હતા.દમણ પોલીસે પીછેહટ કર્યા વિના આરોપી સુખા ઉર્ફે સુરેશ પટેલ અને અન્ય સાગરિત સાજીદ અલી ઉર્ફે સલીમ ચૌધરીની ધરપકડ કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ દીવનું એકીકરણ કરાયું
Next Article નર્મદાના ખેડૂતોના ખાતામાં પડેલી એન્ટ્રી રદ કરવા અંતે સરકાર ઝૂકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up