By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 2024માં રાહુલ ગાંધીને પીએમ બનાવવા હશે તો કોંગ્રેસે ભાજપની ટેકનિક અપનાવવી પડશેઃ હરિશ રાવત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 2024માં રાહુલ ગાંધીને પીએમ બનાવવા હશે તો કોંગ્રેસે ભાજપની ટેકનિક અપનાવવી પડશેઃ હરિશ રાવત
GeneralNational

2024માં રાહુલ ગાંધીને પીએમ બનાવવા હશે તો કોંગ્રેસે ભાજપની ટેકનિક અપનાવવી પડશેઃ હરિશ રાવત

HM News
Last updated: 23/12/2021 12:06 PM
HM News
4 years ago
Share
SHARE
  • તા.23. ડિસેમ્બર,2021 : પોતાની પાર્ટી સામે બળવાના મૂડમાં આવેલા ઉત્તરાખંડના પૂર્વ સીએમ અને કોંગ્રેસના પીઢ નેતા હરિશ રાવતે કહ્યુ છે કે,જો કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા પર આવવા માંગતી હોય તો તેણે ભાજપની ટેકનિક અપનાવવી પડશે.

દરમિયાન કોંગ્રેસ હાઈ કમાન્ડે હરિશ રાવતે અને સાથે સાથે રાવતના ઉત્તરાખંડમાં વિરોધી ગણાતા નેતા પ્રીતમ સિંહને દિલ્હી બોલાવ્યા છે.રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની હોવાથી કોંગ્રેસ રાવતનો અસંતોષ ઠંડો પાડવાનો પ્રયાસ કરી રહી છે.હરિશ રાવત કોંગ્રેસ પર પોતાને આગામી ચૂંટણીમાં સીએમ કેન્ડિડેટ ડિકલેર કરવા માટે દબાણ કરી રહ્યા છે પણ પાર્ટી કોઈ એક ચહેરાને આગળ કરવાના મૂડમાં નથી.જેના પગલે હરિશ રાવત નારાજ છે.

દરમિયાન એક કાર્યક્રમમાં રાવતે કહ્યુ હતુ કે,કોંગ્રેસને સત્તા પરથી હટાવવા માટે ભાજપે અગાઉ સ્થાનિક અને ક્ષેત્રીય નેતાઓને મજબૂત બનાવ્યા હતા.કોંગ્રેસે પણ આ જ ટેકનિક અપનાવવી પડશે.2024માં રાહુલ ગાંધી પીએમ બને તે માટે પણ આ ટેકનિક અપનાવી જરુરી છે.રાહુલ ગાંધીની પોતાની રાજકીય સમજ છે અને મતદારો તેમને કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે જૂએ છે.

આ પહેલા રાજ્યમાં જેટલા પણ ઓપિનિયન પોલ થયા છે તેમાં હરિશ રાવતને લોકોએ સીએમ તરીકે પહેલી પસંદ ગણાવ્યા છે અને તેના કારણે પણ રાવત ઈચ્છી રહ્યા છે કે,પાર્ટી તેમને સીએમના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરે.

અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ : મુખ્ય આરોપીએ કોંગ્રેસના મોટા નેતાઓના લીધા નામ: ભાજપે નિશાન સાધ્યું
સુરતમાં રાંદેર ઝોનનો ક્લાર્ક આકરણી માટે 8 હજારની લાંચ લેતો ઝડપાયો
પોલિટેક્નિક કોલેજની હોસ્ટેલમાં બ્લાસ્ટ, 13 વિદ્યાર્થી સહિત 15ને લાગી ઝાળ
ફ્લિપકાર્ટે લોન્ચ કરી સસ્તા ACની રેન્જ, 25 હજાર રૂપિયાથી ઓછી છે શરૂઆતની કિંમત
ઈટાલીયન ઓપન : આઇસનરને હરાવીને નડાલ પ્રિ- ક્વાર્ટર ફાઈનલમાં
Share This Article
Facebook Email Print
Previous Article કેટલાક માટે ગાયની વાત કરવી ગુનો પણ અમારા માટે તો માતા છે : PM મોદી
Next Article હજીરાના શ્રમજીવી પરિવારની પાંચ વર્ષની બાળકીના દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપી સુજીત સાકેત તમામ ગુનામાં દોષી,ચુકાદો 29 ડીસેમ્બરે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up