By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 204 કરોડના ડાયમંડ એક્સપોર્ટ કૌભાંડમાં મિત કાછડીયાના જામીન નકારાયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > 204 કરોડના ડાયમંડ એક્સપોર્ટ કૌભાંડમાં મિત કાછડીયાના જામીન નકારાયા
GeneralSurat

204 કરોડના ડાયમંડ એક્સપોર્ટ કૌભાંડમાં મિત કાછડીયાના જામીન નકારાયા

HM News
Last updated: 09/07/2022 6:08 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સચિન SEZના યુનિવર્સલ ડાયમંડ યુનિટે મીસ ડેકલેરેશન કરીને રૃા.204 કરોડના રીયલ ડાયમંડને માત્ર રૃા.25 લાખના દર્શાવ્યા હતા લેબગ્રોન ડાયમંડના નામે ઓરજીનલ ડાયમંડના મીસ ડીકલેરેશન અને ઓવર વેલ્યુએશન કરીને આચરવામાં આવેલા 204 કરોડની કિંમતના ડાયમંડ નિકાસ કૌભાંડમાં કસ્ટમ એક્ટના ભંગ બદલ જેલવાસ ભોગવતા સચીનના સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન સ્થિત એસઈઝેડ યુનિટ મે.યુનિવર્સલ જેમ્સના શકદાર સંચાલક મીત કાછડીયાના જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ અનિલ આર.મલિકે નકારી કાઢી છે.

સુરતના સચીનના સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં આવેલા મે.યુનિવર્સલ જેમ્સના શકદાર સંચાલક મીત કાછડીયાના મે-2021 લેબગ્રોન ડાયમંડના આડમાં ઓરીજીનલ ડાયમંડના બે કન્સાઈન્મેન્ટને સુરત કસ્ટમ વિભાગે જપ્ત કર્યા હતા.શકદાર મીત કાછડીયાએ મીસ ડેકલેરેશન તથા ઓવરવેલ્યુએશન કરીને કુલ 204 કરોડની કિંમતના ડાયમંડ એક્સપોર્ટ કૌભાંડ આચર્યું હોઈ કસ્ટમ વિભાગે શકદારની એકાદ વર્ષ બાદ દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

હાલમાં જેલવાસ ભોગવતા મીત કાછડીયાએ જામીન માટે માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન બચાવપક્ષે મુખ્યત્વે એવો બચાવ કર્યો હતો કે શકદારની ખોટી રીતે ગુનામાં સંડોવણી કરવામાં આવી છે.નેચરલ અને લેબ ગ્રોન ડાયમંડ વચ્ચે ફર્ક દર્શાવતી કોઈ ટેકનોલોજી હાલ ઉપલબ્ધ નથી.હાલમાં ડાયમંડનો મુદ્દામાલ કસ્ટમ પાસે જપ્ત હોઈ શકદારને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવાની સંભાવના નથી.જેના વિરોધમાં કસ્ટમ વિભાગ તરફે ખાસ નિયુક્ત સરકારી વકીલ ધર્મેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું હતું કે શકદારે 2 કરોડની કિંમતના લેબગ્રોન ડાયમંડ દર્શાવીને તેની આડમાં 204 કરોડની કિંમતના નેચરલ ડાયમંડના એકસપોર્ટ કરતાં ઝડપાયા છે.ભૂતકાળમાં શકદારે 30 કન્સાઈમેન્ટ આ જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી વિદેશમાં નિકાસ કરી સરકારી તિજોરીને કરોડો રૃપિયાનું નુકશાન પહોંચાડયું છે.

શકદારને લેપટોપ તથા ત્રણ મોબાઈલ ફોનના ડેટા અંગે એફએસએલ નો રિપોર્ટ બાકી છે.હાલમાં કરોડો રૃપિયાના મીસડેકલેરેશન તથા ઓવર વેલ્યુએશન કરીને નિકાસ કરવામાં આવેલા ડાયમંડ એકસપોર્ટ કૌભાંડની તપાસ નાજુક તબક્કામાં છે.જેથી મોટા પાયા પર આર્થિક ગુનો આચરનાર શકદારને જામીન આપવાથી સાક્ષી પુરાવા સાથે ચેડા થવા તથા તપાસ પર વિપરિત અસર પડે તેવી સંભાવના છે.જેને કોર્ટે માન્ય રાખી શકદારના જામીનની માંગ નકારી કાઢતા જણાવ્યું હતું કે શકદારના કબજામાં નેચરલ ડાયમંડ કઈ રીતે આવ્યા તેની ઉંડાણપુર્વક તપાસ જરૃરી છે.શકદારે અગાઉ 30 કન્સાઈમેન્ટ વિદેશમાં નિકાસ કર્યાની કબૂલાત કરી હોઈ સમગ્ર કૌભાંડની તપાસ હાલમાં નાજુક તબક્કામાં છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દક્ષિણ ગુજરાતમાં લેપ્ટો. શોધવા નીકળેલી ટીમને તાવના ૧૮,૫૮૯ કેસ મળ્યા
Next Article ઉકાઈ ડેમમાં 33 હજાર ક્યુસેક્સ પાણીની આવરોઃ સપાટી 315.72 ફુટ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up