By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 21 દિવસમાં ઝાડા ઉલટીના 550, કમળાના 110, ટાઇફોઇડના 177 દર્દી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 21 દિવસમાં ઝાડા ઉલટીના 550, કમળાના 110, ટાઇફોઇડના 177 દર્દી
AhmedabadGeneral

21 દિવસમાં ઝાડા ઉલટીના 550, કમળાના 110, ટાઇફોઇડના 177 દર્દી

HM News
Last updated: 26/05/2022 5:25 AM
HM News
4 years ago
Share
SHARE

અમદાવાદ : અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના હેલ્થ ખાતાની બેદરકારીના કારણે અમદાવાદ શહેરમાં પાણીજન્ય રોગચાળો વધ્યો છે.અમદાવાદ શહેરમાં ગત મે 2021ની સરખામણીએ મે 2022માં પાણીજન્ય રોગચાળાના કેસ વધુ જોવા મળ્યાં છે.અમદાવાદ શહેરમાં 1થી 21 મેના સમયગાળા દરમિયાન ઝાડાઉલટીના 550,કમળાના 110,ટાઇફોઇડના 177 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે.તા.1લી જાન્યુઆરીથી તા.21 મે 2022 દરમિયાન કોલેરાના કુલ 7 કેસ નોંધાયા છે.ઉલ્લેખનીય છે કે,અમદાવાદમાં પાણીજન્ય રોગચાળાની આઉટડોર સારવાર લેનારા દર્દીઓની સંખ્યા તો પાંચગણી હોવાનું સૂત્રો કહે છે,જોકે,આ આંકડા તંત્ર દ્વારા નોંધવામાં આવતા નથી.અમદાવાદ શહેરમાં ગરમીનો પારો ઊંચકાઇ રહ્યો છે.ગરમીના કારણે પાણીનો વપરાશ વધી રહ્યો છે સાથે જે વિસ્તારોમાં ગેરકાયદે પીવાના પાણીના જોડાણો હોય ત્યાં પીવાની પાણીની લાઇનો લીકેજ થવાના કારણે પ્રદૂષણ ભળવાની સંભાવના વધે છે જેના કારણે પાણીજન્ય રોગચાળો વધે છે.શહેરના પૂર્વ વિસ્તારમાં ગત માર્ચ મહિનામાં કોલેરાના બે કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા કોલેરાને પગલે બહેરામપુરા અને વટવા વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથે સેમ્પલ લેવાની કામગીરી કરવામાં આવી હતી.ગત એપ્રિલ મહિનામાં બહેરામપુરાના સીમા રોહાઉસમાં એક કોલેરાના કેસ નોંધાયો હતો.આરોગ્ય વિભાગ દ્વારા ગત 1 જાન્યુઆરીથી 21 મે 2022ના દરમિયાનમાં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાંથી લેવાયેલા પાણીના સેમ્પલ પૈસી 133 જેટલા સેમ્પલ અનફિટ જાહેર થયા હતા જ્યારે મે મહિનામાં 24 પાણીનાં સેમ્પલ ફેલ થયા હતા.છેલ્લા સાડા ચાર મહિનામાં 32,651 ક્લોરીન ટેસ્ટ કરાયા છે જે પૈકી 567 ક્લોરીન નીલ રિપોર્ટ આવ્યા હતા.બેકટિરિયોલોજી તપાસ માટે 4899 સેમ્પલ લઈ તપાસ કરાઈ હતી.

અમદાવાદ શહેરમાં મે મહિનાના 21 દિવસમાં સાદા મેલેરિયાના 59 કેસ,ઝેરી મેલેરિયાના 4 કેસ,ડેન્ગ્યુના 14 કેસ અને ચિકનગુનિયાના 11 કેસ હોસ્પિટલમાં દાખલ થયા હતા.આ મે મહિનામાં 28,281 લોહીના નમુના લઈ તપાસ કર્યા હતા.આ તમામ નમૂના વાઇરલ ફિવરના હતા.741 સીરમ સેમ્પલ લીધા હતા.ઉલ્લેખનીય છે કે,તા.1લી જાન્યુઆરીથી તા.21 મે 2022 સુધીમાં ઝાડાઉલટીના 2112 કેસ,કમળાના 596 કેસ,ટાઇફોઇડના 614 અને કમળાના 7 કેસ નોંધાયા છે.આ સમયગાળામાં મેલેરિયાના 142,ઝેરી મેલેરિયાના 9,ડેન્ગ્યુના 54 અને ચિકનગુનિયાના 116 કેસ નોંધાયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article માતા સંતાનો વચ્ચે ભેદભાવ રાખતી હોવાથી દીકરી આપઘાત કરવા પહોંચી
Next Article કોંગ્રેસને મોટો ફટકો, કપિલ સિબ્બલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, સપાના સમર્થનથી જશે રાજ્યસભા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up