By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 22 દેશોમાં તબાહી મચાવનાર કોરોના વેરિઅન્ટ ‘આર્ક્ટુરસ’ની ભારતમાં પણ એન્ટ્રી, WHOએ વ્યક્ત કરી ચિંતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 22 દેશોમાં તબાહી મચાવનાર કોરોના વેરિઅન્ટ ‘આર્ક્ટુરસ’ની ભારતમાં પણ એન્ટ્રી, WHOએ વ્યક્ત કરી ચિંતા
GeneralNational

22 દેશોમાં તબાહી મચાવનાર કોરોના વેરિઅન્ટ ‘આર્ક્ટુરસ’ની ભારતમાં પણ એન્ટ્રી, WHOએ વ્યક્ત કરી ચિંતા

HM News
Last updated: 14/04/2023 8:25 AM
HM News
2 years ago
Share
SHARE

– ટોક્યો યુનિવર્સિટીના અભ્યાસમાં બહાર આવ્યું

કોરોના કેસને લઈને આરોગ્ય વિભાગની ચિંતા સતત વધી રહી છે.જેમાં કોરોનાના વધુ એક નવું વેરિઅન્ટે હલચલ ઉભી કરી છે.અહેવાલ અનુસાર, નવા વેરિઅન્ટને ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે.આ વેરિઅન્ટને ‘આર્ક્ટુરસ’ નામ આપવામાં આવ્યું છે.તે ઓમિક્રોનનો પેટા પ્રકાર હોવાનું માનવામાં આવી રહ્યું છે. ‘આર્ક્ટુરસ’ ક્રેકેન વેરિઅન્ટ કરતાં 1.2 ગણો વધુ ચેપી છે.

ટોક્યો યુનિવર્સિટીના અભ્યાસમાં બહાર આવ્યું છે

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કોરોના XBB.1.16નું નવું સ્વરૂપ ગયા મહિનાની સરખામણીમાં 13 ટકાની વધુ ઝડપે લોકોમાં ફેલાઈ રહ્યું છે.ટોક્યો યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ આર્ક્ટુરસ 1.2 ક્રેકેન વેરિઅન્ટ કરતાં વધુ ચેપી છે,જેનું નામ ઓમિક્રોન XBB 1.5 છે.રાહતની વાત એ છે કે આના કારણે લોકોને સ્વાસ્થ્ય પર કોઈ ગંભીર અસર થતી નથી.

નવા વેરિઅન્ટ પર WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના કહેવા મુજબ સતત વધી રહેલા કેસ પહેલાથી જ ચિંતાનો વિષય છે.તે જ સમયે, નવા પ્રકારોનો વેરિઅન્ટ સમસ્યામાં વધારો કરી શકે છે.આર્ક્ટુરસ પર નજર રાખી રહેલા WHOના એક અધિકારીએ જણાવ્યું કે, તાજેતરના મહિનાઓમાં કોરોનાનું નવું સ્વરૂપ વધુ ફેલાય રહ્યું છે.જો કે તે લોકોના સ્વાસ્થ્ય પર કોઈ ગંભીર અસર કરતુ નથી.

મોટા ભાગના કેસ ભારતમાંથી મળી રહ્યા છે

કોરોનાના નવા પ્રકાર આર્ક્ટુરસનો પહેલો કેસ જાન્યુઆરીમાં સામે આવ્યો હતો.તે અમેરિકા,સિંગાપોર અને અન્ય ઘણા દેશોમાં જોવા મળ્યો હતો. WHOના એક આરોગ્ય અધિકારીએ કહ્યું કે, જ્યારે વેરિઅન્ટની તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે મોટાભાગના કેસ ભારતમાં આવી રહ્યા છે.

XBB.1.6 ના લક્ષણો શું છે?

નવા વેરિઅન્ટથી સંક્રમિત દર્દીનો સત્તાવાર ડેટા હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી.પરંતુ ઓમિક્રોન અગાઉના વેરિયન્ટ્સની સરખામણીમાં એટલું ખતરનાક નહોતું.

– વહેતું નાક
– માથાનો દુખાવો
– થાક (હળવા અથવા ગંભીર)
– છીંક
– ગળામાં દુખાવો થવો

ગુજરાત સહિત દેશભરના રિટર્ન ફાઈલ કરવા માટેના GST નેટવર્ક પર સાયબર હુમલો : અંબાણીથી અદાણીથી નાના વેપારીઓના ડેટા ચોરાયા હોવાની આશંકા
અનન્યા પાંડેને સમીર વાનખેડેએ લગાવી ફટકાર, કહ્યું- આ NCB ઓફિસ છે, કોઈ પ્રોડક્શન હાઉસ નથી
વાપીની મીરા એક્રેલીક કંપનીમાં આગ લાગી, કોઈ જાનહાની નહીં
સાબરકાંઠામાં વરઘોડા પર ત્રાટકી પોલીસ, વરરાજા સહિત 17 સામે ગુનો દાખલ
પંજાબમાં ગુનેગારો પર કડક કાર્યવાહી, 7 હત્યાનુ કાવતરુ ઘડનારા 11 ગેંગસ્ટરની ધરપકડ
Share This Article
Facebook Email Print
Previous Article દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 11 હજારથી વધુ નવા કેસ નોંધાયા, સક્રિય કેસની સંખ્યા 50 હજારથી નજીક
Next Article અસદના એન્કાઉન્ટર પછી હવે ગુડ્ડુ મુસ્લિમનો વારો? UP STF એ ગુડ્ડુ મુસ્લિમને ઘેર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up