By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 23 લાખની ચીટિંગ કરવા બદલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના નવની ધરપકડ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 23 લાખની ચીટિંગ કરવા બદલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના નવની ધરપકડ
GeneralNational

23 લાખની ચીટિંગ કરવા બદલ ઇન્વેસ્ટમેન્ટ ફર્મના નવની ધરપકડ

HM News
Last updated: 18/11/2020 9:08 AM
HM News
5 years ago
Share
SHARE

નવી મુંબઈ : આકર્ષક વળતરની લાલચ આપી પાંચ રોકાણકારો સાથે 23.02 લાખ રૂપિયાની ચીટિંગ કરવા બદલ એક ખાનગી ઇન્વેસ્ટમેન્ટ કંપનીના નવ અધિકારીઓ અને એજન્ટ્સની ધરપકડ કરી હોવાનું નવી મુંબઈ પોલીસના અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું.

આરોપીઓએ રોકાણ યોજના હેઠળ આકર્ષક વળતરની લાલચ આપી કેટલાક લોકો પાસેથી રોકાણ મેળવ્યું અને ત્યાર બાદ લૉકડાઉનના ઓઠા હેઠળ મહારાષ્ટ્ર રાજ્યમાંથી પોતાનો વ્યવસાય બંધ કરી દીધો હોવાનું નવી મુંબઈના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રવીણ પાટીલે જણાવ્યું હતું.

કેટલાક રોકાણકારોની ફરિયાદને આધારે પોલીસે કંપનીના મૅનેજમેન્ટ ટીમના કેટલાક સભ્યો અને એજન્ટ સહિત કુલ નવ જણની ધરપકડ કરી હોવાનું તેમણે જણાવ્યું હતું.
કંપનીના ડિરેક્ટર સહિત અન્ય ત્રણ જણની શોધ કરવામાં આવી રહી છે.આરોપીઓ સામે આઇપીસીની વિવિધ કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.નવી મુંબઈના પોલીસ કમિશનર બિપિનકુમાર સિંહે લોકોને પોતાનાં નાણાંનું રોકાણ કરવા વધુ સાવચેત રહેવા અપીલ કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article શું ભાજપ સૌથી મોટો પક્ષ બને તો જેડીયુના નીતિશ જ CM બનશે ?
Next Article અગસ્ટા વેસ્ટલેન્ડ ડીલ : મુખ્ય આરોપીએ કોંગ્રેસના મોટા નેતાઓના લીધા નામ: ભાજપે નિશાન સાધ્યું
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up