By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 285 કરોડનાં બિલીંગ કૌભાંડમાં ગોંડલના મુખ્ય સૂત્રધારની ધરપકડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > 285 કરોડનાં બિલીંગ કૌભાંડમાં ગોંડલના મુખ્ય સૂત્રધારની ધરપકડ
GeneralSaurashtra

285 કરોડનાં બિલીંગ કૌભાંડમાં ગોંડલના મુખ્ય સૂત્રધારની ધરપકડ

HM News
Last updated: 08/01/2021 8:35 AM
HM News
4 years ago
Share
SHARE

કરચોરી કરનારો પર તવાઈ ઉતારવામાં આવી રહી છે. અમદાવાદ બાદ રાજકોટમાં કરોડો રૂપિયાનાં બોગસ વ્યવહારો આચરી કરોડોની ટેકસ ચોરી કરી હોવાનું કોેભાંડ બહાર આવ્યુ છે.રાજકોટ અને ગોંડલ આસપાસની પેઢીઓ સાથે માલ વેચાણનાં બોગસ વ્યવહારો કરી આશરે રૂ. ર૮પ કરોડોનાં બોગસ બીલીંગનાં કોૈંભાડમાં ઉંડી તપાસ બાદ સેન્ટ્રલ જીએસટીએ મુખ્ય સુત્રધાર ગોંડલનાં ર૬ વર્ષનાં શખ્સનીધરપકડ કરી આ પ્રકરણમાં વિશેષ તપાસ હાથ ધરી છે.

પેરેન્ટસ કોટ સ્પીન નામની ફર્મ ઉભી કરી ખાધતેલ અને કોટનનાં માલ વેચાણનાં કરોડો રૂપિયાનાં બોગસ વ્યવહારો કરી ખોટી રીતે કરોડોની ઈનપૂટ ટેકસ ક્રેડિટ લઈ લીધી હોવાનું સેન્ટ્રલ જીએસટીની તપાસમાં બહાર આવ્યુ હતુ. આશરે રૂ. ર૮પ કરોડનાં આવા બોગસ વ્યવહારોનાં કોૈંભાડનાં મુખ્ય સુત્રધાર ગોંડલનાં ચિરાગ ધીરજલાલ રૈયાણીની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

સીજીએસટીનાં સૂત્રોનાં જણાંવ્યા મુજબ માત્ર કાગળ પર પેઢીઓ સાથે માલનાં વ્યવહારા કરવામાં આવ્યા હતા અને તેના આધારે કરોડોની ઈનપૂટ ટેક્ષ ક્રેડિટ લેવામાં આવી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યુ હતુ.ઈન વોઈસ,ઈ વે બિલ,બેન્ક ડિટેઈલ,માલ વેચાણ થયો હોય તો તેની રકમ જમા થઈ હોવાનાં દસ્તાવેજોની તપાસ કરવામાં આવતા કરોડોનાં બોગસ વ્યવહારો થયા હોવાનું ખુલ્યુ હતુ.અનેક વ્યવહારો માત્ર કાગળ પર જ બતાવવામાં આવ્યા હતા.બોગસ ઈન વોઈસ આપવામાં આવ્યા હોવાનું પણ બહાર આવ્યુ છે. બોગસ વ્યવહારોનાં આધારે આશરે રૂ. ૧૪.૩૩ કરોડની ઈનપૂટ ટેકસ ક્રેડિટ લઈ કરોડોની કરચોરી કરી હોવાનું આ પ્રકરણમાં બહાર આવ્યુ છે.

રોબોટ દ્વારા ટ્રેડીંગ થકી 20 થી 25 ટકા વળતરના નામે ઠગાઇ: મહારાષ્ટ્ર-પૂણેની ફોક્સોરેક્સ કંપનીમાં રોકાણના નામે ટોળકીએ ટ્રાન્સપોર્ટર પાસેથી રૂ. 14.74 લાખ પડાવ્યા
સાગર મર્ડર કેસમાં ઓલમ્પિક મેડલ વિજેતા પહેલવાન સુશીલ કુમારનું નામ આવ્યું બહાર, પોલીસે શરૂ કરી શોધખોળ
રશિયાની પર્મ યુનિવર્સિટીમાં અંધાધૂંધ ગોળીબાર, 8ના મોત, વિદ્યાર્થીઓ જીવ બચાવવા બારીમાંથી કૂદ્યા
ભૂપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોની શપથવિધિ, જૂના જોગીઓના સ્થાને નવા ચહેરાને તક
ઉલટી ગંગા : CBIને ત્યાં ચોરીના કેસમાં પોલીસ તપાસ કરશે
Share This Article
Facebook Email Print
Previous Article અમદાવાદમાં થયેલ દેશની સૌથી મોટી GST ચોરીનો આંક 2435 નહિ, 10,000 કરોડ છે…
Next Article બોગસ બિલિંગનો આંકડો 9,750 કરોડ, ક્રેડિટ લેનારાઓમાં અમદાવાદના 9 જેટલા સોનીઓ હોવાનું તપાસમાં થયો ખુલાસો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up