By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 36 શહેરોમાં રાત્રિ-કરફ્યુ, નિયંત્રણો વધુ ત્રણ-દિવસ લંબાવાયાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > 36 શહેરોમાં રાત્રિ-કરફ્યુ, નિયંત્રણો વધુ ત્રણ-દિવસ લંબાવાયાં
AhmedabadGeneral

36 શહેરોમાં રાત્રિ-કરફ્યુ, નિયંત્રણો વધુ ત્રણ-દિવસ લંબાવાયાં

HM News
Last updated: 18/05/2021 7:24 AM
HM News
5 years ago
Share
SHARE

અમદાવાદ : રાજ્યની આઠ મહાનગરપાલિકા સહિત કુલ 36 શહેરોમાં લગાવવામાં આવેલો રાત્રિ કરફ્યુ,તેમ જ કેટલાંક નિયંત્રણો 21 મે સવારના 6 વાગ્યા સુધી લંબાવવાની મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કરી છે.રાજ્યમાં કોરોનાની સ્થિતિને કાબૂમાં લેવા માટે સરકારે 36 શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી બીજા દિવસના સવારના 6 વાગ્યા સુધી રાત્ર કરફ્યુ લાદ્યો હતો.

રાજ્યમાં હાલ ‘તાઉ’તે’ વાવાઝોડાની સ્થિતિને લઈને વહીવટી તંત્ર બચાવ અને રાહત કામગીરીમાં વ્યસ્ત હોવાથી રાત્રિ-કરફ્યુ અને નિયંત્રણોની સમીક્ષા બે દિવસ બાદ કરવામાં આવશે તેમ જણાવીને મુખ્ય પ્રધાન રૂપાણીએ કહ્યું હતું કે કોરોનાના કેસમાં ઘટાડો થયો જરૂર થયો છે પણ એની સમીક્ષા કરવી જરૂરી છે.

અમદાવાદ,વડોદરા,સુરત,રાજકોટ,ભાવનગર,જામનગર,ગાંધીનગર,જૂનાગઢ,આંણદ,નડીયાદ,મહેસાણા,મોરબી,પાટણ,ગોધરા,દાહોદ,ભૂજ,ગાંધીધામ,ભરુચ,સુરેન્દ્રનગર,અમરેલી,હિંમતનગર,પાલનપુર,નવસારી,વલસાડ,પોરબંદર,બોટાદ,વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથ,ડીસા,અંકલેશ્વર,વાપી,મોડાસા,રાધનપુર અને કડી તથા વીસનગરમાં રાત્રીના આઠ વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ રહેશે.સાથોસાથ કેટલાક નિયંત્રણો પણ રહેશે.

રાજ્યમાં અનાજ,કરિયાણાની દુકાન,શાકભાજી,ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર,મિલ્ક પાર્લર,બેકરી,ખાદ્યપદાર્થોની દુકાનો તથા ચશ્માની દુકાનોને 36 શહેરોમાં લાગુ પાડેલાં નિયંત્રણોમાં ચાલુ રાખવા દેવાશે.રાજ્યનાં 36 શહેરોમાં તમામ ઉદ્યોગો,ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ,અગાઉની માફક યથાવત ચાલુ રાખી શકાશે.તેમણે એવી પણ જાહેરાત કરી હતી કે રાજયમાં કોરોના સંક્રમણ ઘટાડવા માટે સરકારી,અર્ધ સરકારી,બોર્ડ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા 50 ટકા સુધી જ રાખી શકાશે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વાવાઝોડાથી મહારાષ્ટ્રમાં છ, કર્ણાટકમાં આઠનો ભોગ લેવાયો : મુંબઈમાં 114 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાયો, 55 ફ્લાઇટ રદ
Next Article મુંબઈના દરિયામાં બે બાર્જમાં 410 ફસાયા: 146નો બચાવ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up