By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 56…59…અને સંબીત પાત્રા ટવીટર પર ભરાઈ પડયા : શું 20 સૈનિકોની શહિદીનો બદલો એપ પ્રતિબંધથી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 56…59…અને સંબીત પાત્રા ટવીટર પર ભરાઈ પડયા : શું 20 સૈનિકોની શહિદીનો બદલો એપ પ્રતિબંધથી
GeneralNational

56…59…અને સંબીત પાત્રા ટવીટર પર ભરાઈ પડયા : શું 20 સૈનિકોની શહિદીનો બદલો એપ પ્રતિબંધથી

HM News
Last updated: 01/07/2020 12:32 PM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી,તા. 1 : ભાજપના પ્રવક્તા સંબીત પાત્રા અવારનવાર વિવાદમાં સપડાઇ છે.અત્યંત આક્રમક રીતે બોલવા ટેવાયેલા તથા વિરોધીઓ સામે કોઇપણ પ્રકારના આક્ષેપ કરવા માટે જાણીતા સંબીત પાત્રા અગાઉ ટ્રીલીયન ડોલર ઇકોનોમીના વિવાદમાં કોંગ્રેસના પ્રવક્તા સામે ટ્રીલીયન ડોલરમાં કેટલા મીંડા આવે તેવા સવાલમાં ફસાઈ ગયા હતા અને જવાબ આપી શક્યા નહીં તો હવે સરકારે જે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંદ મૂક્યો.

તે અંગે ટવીટ કરીને પાત્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 56 ઇંચની છાતી અને 59 એપ પર પ્રતિબંધ તે દર્શાવવા ટવીટ કર્યું જેમાં તેણે 56…59 એટલું જ લખ્યું હતું પરંતુ સોશ્યલ મીડિયામાં તેઓને પછી જબરો જવાબ મળ્યો હતો અને અનેક લોકોએ 56…59ની સાથે 20 તેવું પણ લખીને વળતું ટવીટ કર્યું અને સંબીત પાત્રાને એ પૂછ્યું કે શું 20 સૈનિકોના મોતના બદલામાં 59 એપ પર બાન એ 56 ઇંચની છાતી છે. ભારત સરકાર શું આ રીતે બદલો લઇ રહી છે ? આ વાતનો પાત્રા પાસે જવાબ નહોતો.

ભારે વિરોધ બાદ કેન્દ્ર સરકારે ઈ-કોમર્સ કંપનીઓને આપેલ છૂટછાટ પાછી ખેંચી
બલેશ્વરમાં રાત્રી દરમિયાન ગેલેરીમાં સુતેલી 5 વર્ષીય બાળકીનું નીચે પડી જતા મોત
બિપોરજોય વાવાઝોડાને લઈ 8 જિલ્લાના 442 ગામડામાં એલર્ટ, 75 હજારથી વધુ લોકોનું સ્થળાંતર
ઉદ્ધવ ઠાકરે સરકારની મોટી જાહેરાત, બનાવો “કોરોનામુક્ત ગામ”અને મેળવો 50 લાખનું ઈનામ
લો ખેલ ઊંધો પડ્યો : સુરત આપના કાર્યાલયમાં કથિત નશાની હાલતમાં પડેલો કાર્યકર ભાજપનો નીકળ્યો !!
Share This Article
Facebook Email Print
Previous Article ‘હિન્દુ ઠેકેદારોના રાજમાં મહંત માંગે મોત’- અમદાવાદમાં પોસ્ટર લગાવનારા ચાર પકડાયા
Next Article ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય મેરામણ ગોરિયા કોરોના પોઝિટિવ : કાર્યકરોમાં ચિંતા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up