By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 6 મહાપાલિકા, 32 જિલ્લા પંચાયત, 51 તાલુકા પાંચયત, 231 નગરપાલિકાની ચૂંટણીની પંચ દ્વારા તડામાર તૈયારી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 6 મહાપાલિકા, 32 જિલ્લા પંચાયત, 51 તાલુકા પાંચયત, 231 નગરપાલિકાની ચૂંટણીની પંચ દ્વારા તડામાર તૈયારી
GeneralGujarat NowPolitics

6 મહાપાલિકા, 32 જિલ્લા પંચાયત, 51 તાલુકા પાંચયત, 231 નગરપાલિકાની ચૂંટણીની પંચ દ્વારા તડામાર તૈયારી

HM News
Last updated: 02/10/2020 10:01 AM
HM News
5 years ago
Share
SHARE

ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકોની પેટાચૂંટણી આગામી તારીખ 3 નવેમ્બરના રોજ યોજાવાની છે.આ ચૂંટણી પૂરી થયા બાદ તુરત જ ડિસેમ્બર માસના અંતિમ સપ્તાહ આસપાસ મહાનગરપાલિકાઓ,જિલ્લા પંચાયતો,તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજવાની દિશામાં પંચ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

55 નગરપાલિકા, છ મહાનગર પાલિકા, 32 જીલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.શહેરી અને ગ્રામ્ય વિસ્તારના લગભગ મોટાભાગના મતદારો આ ચૂંટણીમાં આવી જતા હોવાથી રાજકીય નિરીક્ષકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ જેટલું જ મહત્ત્વ આપતા હોય છે અને મતદારોનો મૂડ વિધાનસભાની ચૂંટણીઓમાં કેવો રહેશે તેનો આછેરો અંદાજ પણ આ ચૂંટણીમાં આવી જતો હોય છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સંદર્ભે નવેસરથી મતદાર યાદી તૈયાર કરવાની પ્રક્રિયા આગામી તારીખ 9 થી શરૂ કરવામાં આવશે.2011 ની વસ્તી ગણતરી મુજબ વિધાનસભાની સીટવાઇઝ મતદાર યાદી તૈયાર કરવામાં આવી છે તેને બેઈઝ બનાવીને મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તારીખ 9 ઓક્ટોબરના રોજ મુસદ્દા રૂપ પ્રાથમિક પ્રસિદ્ધિ મતદાર યાદીની કરવામાં આવશે અને ત્યારબાદ મતદાર યાદીમાં નામ સરનામામા ફેરફાર નવેસરથી નામ ઉમેરવા સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

અમદાવાદ,વડોદરા,સુરત,જામનગર અને ભાવનગર મહાનગરપાલિકામાં આગામી દિવસોમાં ચૂંટણી યોજવામાં આવશે.ગુજરાતમાં કુલ 8 મહાનગરપાલિકા છે પરંતુ જૂનાગઢ સહિત બે મહાનગરપાલિકાની ટર્મ પૂરી થતી ન હોવાથી તેમની ચુંટણી આગામી દિવસોમાં યોજવામાં આવશે.

ચૂંટણી પંચે રાજકોટ જિલ્લા પંચાયતની બેઠક અનામતને લગતા અને સીમાંકનના આખરી આદેશો કરી દીધા છે. રાજકોટ જિલ્લા પંચાયતની કુલ 36 બેઠક છે. તેમાંથી માત્ર 13 બેઠક બિન અનામતની કેટેગરીમાં મુકવામાં આવી છે.અનુસૂચિત જાતિની સ્ત્રીઓ માટે બે,અનુસૂચિત જાતિની સામાન્ય કેટેગરીની વ્યક્તિ માટે બે,અનુસૂચિત આદિજાતિની સામાન્ય કેટેગરીની એક,સામાજિક શૈક્ષણિક પછાત વર્ગની મહિલાઓ માટે બે,સામાન્ય બે,અને સામાન્ય સ્ત્રી માટે 14 બેઠક અનામત જાહેર કરવામાં આવી છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article લોકડાઉનનો સદ્ઉપયોગ : ત્રણ મહિનામાં કર્યાં 350 ઓનલાઈન કોર્સ
Next Article હનીમુન વખતે પતિ બોલ્યો હું ગે છું : લગ્ન મારી મરજીની વિરૂધ્ધ થયા છે,હું સુહાગરાત નહીં મનાવી શકુ !
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up