By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 66 વર્ષના પૂર્વ ક્રિકેટર અરૂણ લાલ બીજીવાર બનશે વરરાજા, 28 વર્ષ નાની બુલબુલ સાથે કરશે લગ્ન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 66 વર્ષના પૂર્વ ક્રિકેટર અરૂણ લાલ બીજીવાર બનશે વરરાજા, 28 વર્ષ નાની બુલબુલ સાથે કરશે લગ્ન
GeneralSports

66 વર્ષના પૂર્વ ક્રિકેટર અરૂણ લાલ બીજીવાર બનશે વરરાજા, 28 વર્ષ નાની બુલબુલ સાથે કરશે લગ્ન

HM News
Last updated: 26/04/2022 4:52 AM
HM News
3 years ago
Share
SHARE

મુંબઈ, તા. 25 એપ્રિલ 2022 , સોમવાર : ભારતના પૂર્વ ઓપનર અરૂણ લાલ બીજીવાર વરરાજા બનવા જઈ રહ્યા છે.તે 66 વર્ષની ઉંમરે બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે.તેમની થનારી પત્નીનું નામ બુલબુલ સાહા છે.બુલબુલની ઉંમર 38 વર્ષની છે એટલે કે તે અરૂણ લાલથી 28 વર્ષ નાની છે.અરૂણ અને બુલબુલ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે.બંનને ઘણા જૂના મિત્રો છે.અરૂણ લાલે લગ્નની કંકોત્રી છપાવી અને આમંત્રણ આપવાનું શરૂ કરી દીધું છે.તેમના લગ્ન 2 મેના રોજ કોલકાતા ખાતે પીયરલેસ ઈન હોટલમાં રાખવામાં આવ્યા છે.લગ્નમાં મોટા રિસેપ્શનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.અરૂણ લાલના પહેલા લગ્ન રીના સાથે થયા હતા.બંનેએ એકબીજાની સંમતિથી સાથે મળીને છૂટાછેડા લીધા છે.સુત્રો અનુસાર રીના ઘણા સમયથી બીમારીથી પિડાઈ રહી છે.તેણીની મરજીથી જ અરૂણ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે.અરૂણ અને બુલબુલે એક મહિના અગાઉ ઈન્ગેજમેન્ટ કરી હતી અને તેઓ ઘણા સમયથી રિલેશનશિપમાં છે.

કેન્સરને હરાવીને બંગાળની ટીમનું કોચિંગ સંભાળ્યું
અરૂણ લાલનો જન્મ 1 ઓગસ્ટ 1955ના રોજ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો.તે બંગાળ માટે ક્રિકેટ રમ્યા હતા.તેમના લગ્નમાં ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના અધિકારીઓ, સાથી ક્રિકેટરો, બંગાળના ક્રિકેટરો અને પરિવારના અન્ય સભ્યોને પણ આમંત્રણ આપવામાં આવશે.અરૂણ લાલને 2016માં કેન્સર હોવાનું નિદાન થયું હતું જેના કારણે તેમણે કોમેન્ટ્રી છોડી દીધી હતી.ત્યારબાદ તેમણે બીમારીને હરાવીને બંગાળની ટીમનું કોચિંગ કમાન સંભાળ્યું હતું.

કેન્દ્ર ૨૬ સરકારી કંપનીઓમાં વેચશે ભાગીદારી! ૨૩ ને ખાનગીકરણ માટે કેબિનેટની મંજૂરી
ઈઝરાયલે ગાઝામાં વરસાવ્યો ‘કહેર’, 200ના મોત, 589 ઘાયલ, ખાન યુનિસ શહેરને ખાલી કરવા આપ્યું અલ્ટીમેટમ
સીબીઆઇએ એનએસઇના પૂર્વ જીઓઓ આનંદ સુબ્રમણ્યમની ધરપકડ કરી
ભારતને પૂરતી વેક્સિન નહીં આપી શકનારા અદાર પૂનાવાલા બ્રિટનમાં 2457 કરોડનું કરશે રોકાણ
CVC : નિવૃત્ત કર્મચારીઓ ન કરે ભ્રષ્ટાચારના કેસોની તપાસ, જાણો કેમ આપ્યો આ આદેશ
Share This Article
Facebook Email Print
Previous Article બ્રિટન અને આર્જન્ટિના વચ્ચેનો ફોકલેન્ડ ટાપુ વિવાદ શું છે. જાણો, આર્જન્ટિનાએ તેનું કેમ્પેઇન ભારતમાં કેમ લોંચ કર્યુ ?
Next Article IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સે IPLનો અણગમતો રેકોર્ડ પોતાના નામે કર્યો, સળંગ 8 મેચની હારથી શરમજનક સ્થિતી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up