By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: 7 હજાર રેલવે સ્ટેશન ઉપર 6 લાખ સેલ્સમેનની ભર્તી કરાશે : રેલવે બોર્ડ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > 7 હજાર રેલવે સ્ટેશન ઉપર 6 લાખ સેલ્સમેનની ભર્તી કરાશે : રેલવે બોર્ડ
GeneralNational

7 હજાર રેલવે સ્ટેશન ઉપર 6 લાખ સેલ્સમેનની ભર્તી કરાશે : રેલવે બોર્ડ

HM News
Last updated: 25/05/2022 7:44 AM
HM News
3 years ago
Share
SHARE

નવી દિલ્હી : કેન્દ્ર સરકારની નવી યોજના એક સ્ટેશન એક ઉત્પાદન નીચે દેશભરમાં ૭ હજારથી વધુ રેલવે સ્ટેશનો ઉપર છ લાખથી વધુ લોકોને સેલ્સમેનની નોકરી મળશે.રેલવેએ આ અંગે પોતાની નીતિ પ્રસિદ્ધ કરી છે.તેમાં કહેવામાં આવ્યું છે કે,આ યોજના નીચે દરેક પ્લેટફોર્મ ઉપર ઓછામાં ઓછા બે સ્થાયી સ્ટોલ ખોલવામાં આવશે.તેમાં પ્રત્યેક શિફ્ટમાં ઓછામાં ઓછા બે સેલ્સમેન રખાશે.રેલવે બોર્ડના સભ્ય (ફાયનાન્સ)દ્વારા,દરેક ઝોનલ જનરલ મેનેજરને ૨૦મીમેએ વોકલ ફોર લોકલને અગ્રતા આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.તેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે,પ્લેટફોર્મસ ઉપર સ્થાયી સ્ટોલ-કીઝોક્સ ઉપરાંત પોર્ટેબલ સ્ટોલ તથા ટ્રોલી વગેરેની વહેંચણી કરવાનો અધિકાર ડીવીઝનલ રેલવે મેનેજર(DRM)ને રહેશે.આ સાથે તે પણ ધ્યાન રખાશે કે વર્તમાન સ્ટોલ કીયોક્સના વ્યવસાયને આથી માઠી અસર ન પહોંચે.દરેક કીયોક્સનો આકાર અને રંગ એક સરખા જ રહેશે.આ નીતિ પ્રમાણે સ્ટોલની વહેંચણી,સમાજના નબળા વર્ગ અને હાંસીયામાં રહેલા લોકોને કરવામાં આવશે.તેઓને પ્રાથમિકતા અપાશે.

ફુટબોલર રોનાલ્ડોના બે શબ્દોથી કોકા-કોલાના 29,300 કરોડ ડૂબ્યાં
આશીર્વાદ લેવા વાળા રાજનેતાઓની યાત્રા જો નીકળતી હોય તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા પણ ડી.જે સંગીત સાથે કાઢવા માંગ
રથયાત્રાના રુટ ઉપર દોડાવાતી એ.એમ.ટી.એસ. તથા બી.આર.ટી.એસ.ની ૨૫૫ બસ આજે દોડાવવામાં આવશે નહીં
સુરતનું કપલ માટે મોરેશિયસમાં ફસાયું : સરકાર પાસે માંગી મદદ
ભારતમાં કોરોનાની અસર ખૂબ જ ઓછી અને નિયંત્રણ હેઠળ : પોલ
Share This Article
Facebook Email Print
Previous Article અમેઠી અને રાયબરેલી બંને જોખમી લાગતાં, પ્રિયંકાને રાજ્યસભામાં મોકલાશે
Next Article ક્વૉડ સમિટમાં ચીનને સ્પષ્ટ સંદેશો : શુભત્વની શક્તિરૂપ આ સંગઠન છે : મોદી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up