[weather_data]
Breaking News
TRENDING NEWS

8 બેઠક પર મતગણતરી શરુ, કરજણ સિવાય તમામ બેઠક પર ભાજપ આગળ

[updated_date] [post_views]

Table of Content

ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણીની મતગણતરી સવારે 8 કલાકથી શરૂ થઇ ચુકી છે.મતગણતરીની શરુઆત બેલેટ પેપરની મત ગણતરીથી થઈ હતી. મતગણતરીના શરુઆત વલણમાં મોરબી,અબડાસા,ગઢડા અને ડાંગ બેઠકો પર ભાજપના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે.એક કરજણ બેઠક પર કોંગ્રેસ આગળ છે.મતગણતરીની શરુઆત સાથે જ મતગણતરીના સ્થળોએ કાર્યકરો અને આગેવાનો પહોંચી ગયા હતા.શરુઆતી વલણમાં તો ભાજપ મોટાભાગની બેઠકો પર આગળ છે.

અત્યાર સુધીના વલણ પર નજર કરીએ તો અબડાસા બેઠક પર ભાજપ 3219 મતોથી આગળ છે.લીમડી બેઠક પર ભાજપની સરસાઈ 3546 છે.મોરબીમાં 284, ધારીમાં 912,ડાંગ ખાતે 1094, કપરાડામાં 2400 મત સાથે ભાજપ આગળ છે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles