By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 85 ટકા જેટલા બાળકો મઘ્યાન્હ ભોજનથી વંચિત, ગુજરાત સરકાર વિરુદ્ધ હાઇકોર્ટમાં સૂઓ મોટો જાહેર હિતની અરજી દાખલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 85 ટકા જેટલા બાળકો મઘ્યાન્હ ભોજનથી વંચિત, ગુજરાત સરકાર વિરુદ્ધ હાઇકોર્ટમાં સૂઓ મોટો જાહેર હિતની અરજી દાખલ
General

85 ટકા જેટલા બાળકો મઘ્યાન્હ ભોજનથી વંચિત, ગુજરાત સરકાર વિરુદ્ધ હાઇકોર્ટમાં સૂઓ મોટો જાહેર હિતની અરજી દાખલ

HM News
Last updated: 22/12/2020 10:10 AM
HM News
5 years ago
Share
SHARE

– કોવિદ -19 સંજોગોમાં સ્ટુડન્ટ્સની દુર્દશા : ગુજરાત સરકાર વિરુદ્ધ હાઇકોર્ટમાં સૂઓ મોટો જાહેર હિતની અરજી દાખલ : 85 ટકા જેટલા બાળકો મઘ્યાન્હ ભોજનથી વંચિત : 30 ટકા જેટલા બાળકો શિક્ષણથી વંચિત : 54 ટકા જેટલા વાલીઓને લોકડાઉન સમયમાં પણ ફી ભરવા મજબુર કરાયા હતા : વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થયેલા સર્વેના આધારે નામદાર કોર્ટએ શિક્ષણ ડિપાર્ટમેન્ટ તથા મધ્યાન્હ ભોજન કમિશનરને નોટિસ પાઠવી

અમદાવાદ : ગુજરાત સરકાર વિરુદ્ધ હાઇકોર્ટમાં સૂઓ મોટો જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે.ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલા સર્વેના આધારે દાખલ કરાયેલી આ અરજીમાં દર્શાવાયેલા મુદ્દાઓ મુજબ કોવિદ – 19 સંજોગોમાં સ્ટુડન્ટ્સની દુર્દશા થઇ છે.જે મુજબ માર્ચ માસથી અત્યાર સુધીમાં 85 ટકા જેટલા બાળકો મઘ્યાન્હ ભોજનથી વંચિત રહ્યા છે.54 ટકા જેટલા વાલીઓને લોકડાઉન સમયમાં પણ ફી ભરવા મજબુર કરાયા હતા.40 ટકા જેટલા વાલીઓને ફી માં રાહત અંગે માહિતી નહોતી.જે પૈકી 50 ટકા જેટલા વાલીઓ માટે લોકડાઉન સમયમાં ફી ભરવી મુશ્કેલ હતી.

અમુક વાલીઓ ફી ભરી નહીં શકતા સ્કૂલ બદલવા મજબુર થયા હતા.

54 ટકા જેટલા વાલીઓના બાળકો જ ટેલિવિઝન કે કેબલના માધ્યમથી અભ્યાસ કરી શક્યા હતા.જે પૈકી માત્ર 2 ટકા જેટલા પરિવારો જ વાઇફાઇ સુવિધા ધરાવતા હતા.તથા માત્ર 12 ટકા જેટલા જ પરિવારો ઈમેલની સુવિધા ધરાવતા હતા.નામદાર કોર્ટએ સુઓમોટો જાહેર હિતની અરજીના અનુસંધાને ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ તથા મધ્યાન્હ ભોજન કમિશનરને નોટિસ પાઠવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મની લોન્ડરિંગના કાયદાના ભંગ બદલ PAYPALને 96 લાખ રૂપિયાનો દંડ
Next Article એક-બે નહીં પણ મહેસાણા જિલ્લા સહકારી દૂધ સંઘમાં કૌભાંડોની વણઝાર,વાંચો ખેડૂતોના નકલી મસીહા સાબિત થયેલા વિપુલ ચૌધરીની કૌભાંડ યાત્રા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up