By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સરકારી બેન્કોની NPA 2-4% વધશેઃ BoA
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > સરકારી બેન્કોની NPA 2-4% વધશેઃ BoA
BusinessGeneralNational

સરકારી બેન્કોની NPA 2-4% વધશેઃ BoA

HM News
Last updated: 07/05/2020 1:04 PM
HM News
6 years ago
Share
SHARE

મુંબઈ

એક વિદેશી બ્રોકરેજે મંગળવારે કહ્યું હતું કે સરકારી બેન્કોની એનપીએ 2-4 ટકા વધી જશે તેવી શક્યતા છે,જેનાથી સરકાર પર 2020-21માં 15 અબજ ડોલરના રિકેપિટલાઈઝેશનનું દબાણ ઊભું થશે. બેન્ક ઓફ અમેરિકાના એનલિસ્ટ્સના મતે કોન્સોલિડેટેડ ફિસ્કલ ડેફિસિટનો ટારગેટ 2 ટકા જેવો વધી જશે.કારણ કે સરકારે વિવિધ સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કર્યા છે, ટેક્સમાં ઘટાડો કર્યો છે અને ડિસઈન્વેસ્ટમેન્ટનો ટારગેટ પણ પૂરો થયો નથી.એટલું જ નહીં,બેન્કોને રિકેપિટલાઈઝેશન માટે પણ તેણે વિવિધ સ્રોત વિચારવા પડશે.

તેણે કહ્યું કે સરકાર રિકેપિટલાઈઝેશન બોન્ડ્સ ઈશ્યૂ કરે તેવી શક્યતા છે અથવા રિઝર્વ બેન્કના જંગી 127 અબજ ડોલરના રિઝર્વમાંથી તે નાણાં મેળવીને સરકારી બેન્કોને રિકેપિટલાઈઝ કરે તેવી શક્યતા છે મોટાભાગના એનલિસ્ટ્સ એ વાતે સંમત છે કે કોરોના વાયરસને કારણે બેન્કોની એનપીએમાં વધારો થશે.એનપીએમાં 2-4 ટકાનો વધારો થશે તો તેનાથી સરકાર પર રિકેપિટલાઈઝેશનનો 7-15 અબજ ડોલર સુધીનો બોજ વધી જશે તેવી ધારણા છે.

તેણે કહ્યું કે રિકેપિટલાઈઝેશન બોન્ડ્સ મારફતે અગાઉ પણ ઘણી વાર ફંડ ઊભું કરાયું હતું.સરકાર તેના દ્વારા સરકારી બેન્કોને ફંડિંગ પૂરું પાડવાના મૂડમાં છે.બેન્ક ઓફ અમેરિકાએ કહ્યું કે રિકેપિટલાઈઝેશનથી બેન્કોની નબળી લબેલેન્સ શીટમાં થોડી રાહત મળશે અને સરકાર તબક્કાવાર રીતે આ રિકેપિટલાઈઝ્ડ બોન્ડ્સને નોર્મલ ગવર્મેન્ટ સિક્યુરિટીઝમાં કન્વર્ટ કરશે અને બજારમાં તે વેચશે.

બોડ્સ પરનો વ્યાજનો ખર્ચ વધવાથી સરકારની ફિસ્કલ ડેફિસિટ પર અસર પડશે. જોકે પછી પીએસયુ બેન્કો ધીમે-ધીમે તેમનો નફો ટ્રાન્સફર કરીને તેમાં રાહત આપશે.રિકેપિટલાઈઝેશન બોન્ડ્સ તેમની પાકતી મુદ્દતના વર્ષમાં ફિસ્કલ ડેફિસિટમાં ગણતરીમાં લેવાય છે અને તેને કારણે જ બોન્ડ્સ ભૂતકાળમાં કોઈ ચોક્કસ પાકતી મુદ્દત વગર જ બોન્ડ્સ ઈશ્યૂ કરવામાં આવ્યા હતા. બોન્ડ્સ ઉપરાંત આરબીઆઈનું 127 અબજ ડોલરનું રિવેલ્યૂએશન રિઝર્વ પણ કામે લગાડી શકાય તેમ છે તેવું સૂચન આ બેઠકમાં કરાયું હતું. ફિસ્કલ ડેફિસિટની દૃષ્ટિએ આ પગલું ન્યૂટ્રલ ગણાશે તેમ તેમાં કહેવાયું હતું.

નેટફ્લિક્સમાં 1,000 કર્મચારીઓની છટણીની તૈયારી, 2022 પછીનો સૌથી મોટો ઘટાડો
સાઉદી સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના હિન્દુ યુવકની મૃત્યુદંડની સજા રદ કરી
૩૧ મુસ્લિમ દેશોના પાયલૉટ-કૅબિન ક્રૂ પર ઇઝરાયલી ફ્લાઇટ્સ ઑપરેટ કરવા પર બૅન
ઇમરાન ખાનને મુંબઈ પોલીસની ‘લીવ ઈન્ડિયા’ નોટિસ, 28 ઑક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ
શિવસેના (UBT)ના નેતા પ્રદીપ પુર્ણેકરની હત્યા કેસમાં થાણેનાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદેને SITનું સમન્સ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કોવિડ-19ને કારણે ક્રૂડ સ્ટીલના ઉત્પાદનમાં ઘટાડો
Next Article અદાણી એન્ટર.નો પ્રોફિટ માર્ચના ક્વાર્ટરમાં 97 કરોડ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

નવરાત્રિના નવમા નોરતે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

19 hours ago

શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેની દશેરા રેલીને મંજૂરી, રાજ ઠાકરેની હાજરીની ચર્ચા

19 hours ago

સુરતના 360 સફાઈ કર્મચારીઓને રૂ.36 લાખના એવોર્ડ અપાશે

20 hours ago

ગુજરાતના ખેડૂતો પર રૂ.1.68 લાખ કરોડની લોન, વરસાદની ખેંચ અને મોંઘી ખેતીથી મુશ્કેલી

20 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up