રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે.ત્યારે ગુજરાતનાં સુરતમાં જીવલેણ વાયરસનાં એક સાથે 18 કેસો નોંધાતા આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચ્યો છે.ત્યારે સુરતમાં કોરોનાના કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક હજારને પાર થઈ છે.સુરતમાં કોરોનાના નવા 18 પોઝિટિવ કેસ નોંધાયા છે.
સુરતમાં જીવલેણ વાયરસનાં એક સાથે 18 કેસો નોંધાયા
તમામ દર્દીઓને આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા છે.પોઝિટિવ કેસ નોંધાયેલા દર્દીના પરિવારજનોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.સુરત શહેરમાં કોરોના પોઝિટિવ કેસની સંક્યા 945 થઈ છે.જ્યારે ગ્રામ્ય વિસ્તારના 57 પોઝિટિવ કેસ થયા છે.આમ સમગ્ર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક હજાર બે થઈ છે અને કુલ મૃત્યુઆંક 30 થયો છે.
– સુરત શહેર સહિત જિલ્લામાં કોરોના ના કેસ એક હજાર ને પાર
– સુરત માં કોરોના ના નવા 18 કેસ પોઝીટીવ નોંધાયા
– તમામ કોરોના પોઝીટીવ દર્દીઓને ખસેડાયા આઇસોલેશન વોર્ડમાં
– પોઝીટીવ દર્દીના પરિવારોને કરાયા ક્વોરોન્ટાઇન
– સુરત માં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા 945
– સુરત ગ્રામ્ય ના 57 કેસ
– કુલ કોરોના પોઝીટીવ કેસની સંખ્યા 1002 કેસ
– સુરતમાં કુલ મૃતયાંક 40(1 ડિસ્ટ્રીકટ
– શહેરના અલગ અલગ ઝોનમાં નોંધાયા કોરોના પોઝીટીવ કેસ