By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: આજે દેવશયની એકાદશી : માંગલિક કાર્યોનો નિષેધ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > આજે દેવશયની એકાદશી : માંગલિક કાર્યોનો નિષેધ
GeneralReligious

આજે દેવશયની એકાદશી : માંગલિક કાર્યોનો નિષેધ

HM News
Last updated: 01/07/2020 9:45 AM
HM News
6 years ago
Share
SHARE

સુરત, 1 જુલાઈ : હિન્દૂ ધર્મમાં એકાદશીનું અતિ મહત્વ છે.ભારતની પ્રજા અને તેમાંય ખાસ કરીને હિન્દૂ સમાજ ઉત્સવપ્રિય છે.આપણી સનાતન પરંપરામાં સમયાંતરે વિવિધ ધાર્મિક અને સામાજિક ઉત્સવો થકી સમાજના વિવિધ વર્ગોને સતત જોડતા રાખવાનું અદભુત કાર્ય આપણા ઋષિઓએ કર્યું છે.અષાઢ સુદ એકાદશી એટલે કે બુધવારે દેવશયની એકાદશી છે.દરેક એકાદશીનું એક અલગ મહત્વ હોય છે ત્યારે દેવશયની એકાદશી પણ એક અલગ જ મહત્વ ધરાવે છે.આજે આ દેવશયની એકાદશીથી કારતક સુદ એકાદશી સુધી એટલે કે આગામી ચાર મહિના સુધી હવે માંગલિક કાર્યોનો નિષેધ રહેશે પરંતુ ઈશ્વરની ભક્તિ માટે આ સમયગાળો સર્વશ્રેઠ માનવામાં આવે છે. આથી, વિવિધ ઉપાસના પદ્ધતિમાં જોડાયેલા અલગ અલગ આસ્થાના કેન્દ્રો ઘરાવતા લોકો આજથી કારતક સુદ એકાદશી એટલે કે દેવ દિવાળી સુધી પોતપોતાની રીતે પોતાના ઇષ્ટની પૂજા-અર્ચના કરશે.ભગવાન વિષ્ણુએ આ એકાદશીને દિવસે જ શંખાસુર નામના રાક્ષસને માર્યો હતો.એ પછી વિશ્રામ કરવા ચાર મહિના સુધી ક્ષીર સાગરમાં શયન કર્યું હતું.આથી આ એકાદશીને દેવશયની એકાદશી કહેવામાં આવે છે.આ એકાદશીને દેવપોઢી એકાદશી તેમજ પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે.આપણા વિવિધ ધર્મગ્રંથોમાં આ એકાદશીનો મોટો મહિમા બતાવવામાં આવ્યો છે.આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિદ્રામાં ઊતરી જાય છે. એટલે સમસ્ત શુભ દેવશક્તિઓ સુષુપ્ત થઈ જાય છે. એ કારણે આ ચાર મહિના દરમિયાન વિવાહ, લગ્ન, ઉપનયન, વાસ્તુ વગેરે પ્રકારના માંગલિક કાર્યો કરવામાં આવતા નથી એટલે કે માંગલિક કાર્યોનો નિષેધ હોય છે. આ ચાર મહિનાને ચાતુર્માસ કહેવામાં આવે છે સંતો,વિવિધ સંપ્રદાયના ધર્મગુરુઓ એક જ સ્થાન પર રહી પોતાના ઇષ્ટદેવની ઉપાસન કરે છે.એક જગ્યા પરથી બીજી જગ્યા પર વિચરણ કરતા નથી.આ ચાતુર્માસ દરમ્યાન લોકો એકટાણું,ઉપવાસ ફક્ત ફળાહાર વગેરે કરીને ભગવાનની પૂજા અર્ચના કરે છે.

અષાઢ મહિનાથી ચાર મહિના બાદ એટલે કે કારતક સુદ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ યોગનિદ્રામાંથી જાગે છે એટલે તે એકાદશીને પ્રબોધિની એકાદશી કે દેવ ઊઠી અગિયારસ કહેવાય છે.એ પછી દેવશક્તિઓ ક્રિયાન્વિત થતાં શુભ કાર્યોનો આરંભ થાય છે.સમગ્ર ભારતમાં આ એકાદશીને દેવ દિવાળી પણ કહેવામા આવે છે.સમગ્ર દેશમાં જયારે કોરોનાની મહામારી વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુકી છે ત્યારે આ એકાદશીએ ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આ મહામારીમાંથી દેશ-દુનિયાને બચાવે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અમેરિકાએ હ્યુવેઇ અને ZTEને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવી
Next Article ચીનને સબક શીખવવા માટે એકસાથે આવ્યા 27 દેશો, હવે નહી બચી શકે ડ્રેગન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up