પાકિસ્તાનમાં મુલતાનના હુસૈનઘઇ ખાતે આવેલ દાયકાઓ જુના જૈન મંદિરને મસ્જીદમાં ફેરવી નખાયાનું ફોટા સાથે ટવીટર ઉપર પ્રસારીત થયુ છે.આ અંગે પાક વડાપ્રધાન ઇમરાન ખાન,યુનોના માનવ અધિકાર તંત્ર, યુનોની સલામતી સમીતી મુલતાનના વડાને જાણ કરાયાનું પ્રસિધ્ધ થયું છે.સત્તાવાર હજુ સુધી કોઇ પ્રત્યાઘાત જાહેર થયા નથી.


